kutch

151 posts

Series 26 – “Chains of Pirana” –An short article about changes in Pirana/પીરાણામાં હાલમાં થતા બદલાવોની ટૂંક નોંધ લેતો એક લેખ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 20-Nov-2010 || જય લક્ષ્મીનારાયણ || પીરાણા સ્તિથ, ઈમામ શાહ બાવાની દરગાહમાં, પહેલાં શું હતું અને તેમાં કયા બદલાવ કરવામાં આવ્યા છે એ હકીકતની નોંધ લેતું છાપામાં છપાયલો એક સુંદર લેખ તમને મોકલું છું. આ લેખનું શીર્ષક છે “દી ચૈન્સ ઓફ પીરાણા” (The Chains of Pirana) આ લેખ વર્ષ ૨૦૦૪ માં Frontline મેગઝીનમાં છપાયેલો છે. આ લેખ વાંચવાથી આપણને પીરાણામાં થથા કહેવાતા બદલાવો પાછળની હકીકત જાણવા મળશે. અને ખાસ કરીને એ જાણવા મળશે કે હકીકતમાં પીરાણામાં શું હતું, તેમાં ઇસ્લામનો કેટલો પ્રભાવ હતો અને છે. જે લોકોએ પીરાણા જોયું નથી તેવોએ ખાસ કરીને આ લેખ વાંચવો, જેમાં પીરાણાના અમુક ફોટાઓ પણ છે. તેમાં ખાસ નોંધ પત્ર વાંચવા જેવી વસ્તુઓ નીચે જણાવેલ છે. 1. કાબ્રસ્થાન માં બનેલું આ સ્થળ છે. હાડકાઓના અવશેષો અને કબરઓથી ઘેરાયેલું છે. 2. ઈમામ શાહના બેડ રૂમને (ઢોલિયા) બદલીને તેનો બહારથી હિંદુ ધર્મનું સ્થાન જેવું રૂપ આપવામાં આવ્યું છે. 3. ઈમામ શાહ […]

OE 25 -President of Satpanth Samaj physically removed out of Vandhay Umiya Mataji Mandir / સતપંથ સમાજના પ્રમુખ રતનશી લાલજી મુમનાની ઉમિયા માતાજી વાંઢાય મંદિરમાંથી હકાલપટ્ટી

17-Nov-2010 || જય લક્ષ્મીનારાયણ || લક્ષ્મીનારાયણ સનાતન હિતચિંતકભાઈનો નીચે જણાવેલ ઈમૈલનો (જેણે એ ઈમૈલના વાંચ્યો હોય, તેમણે પહેલાં નીચેનો ઈમૈલ વાંચવાનો અનુરોધ છે) વધુ ખુલાસો કરતા જણાવાનું છે કે; નીચે જણાવ્યા ઈમૈલ પ્રમાણે, મુમના ભાઈ રતનશી લાલજી વેલાણીને (સતપંથ સમાજ ના પ્રમુખ) વાંઢાય ઉમિયા માતાજીના મંદિરમાં જોઈને આપણી સમાજના લોકો અને ખાસકરીને યુવાન ભાઈયોની લાગણીઓને દુભાઈ હતી. સનાતની ભાઈઓ એ જે આસ્થા નું સ્થાન સતપંથ ધર્મ થી અલગ થઈ ને કર્યું હતું, તે સ્થાને સતપંથ ધર્મ પર્મુખની હાજરી કેમ સહી લેવાય. અને તે પણ હાલમાં સમાજમાં સનાતનીઓને સતપંથથી બચાવી રાખવાની હવા ચાલતી હોય ત્યારે, તો કોઈ પણ સ્વાભિમાની માણસ આવું સહન નાજ કરે. સનાતનીઓની લાગણીઓ પર જાણે કુલડીથી જાનલેવા પ્રહાર થયો હોય. આવા સંજોગોમાં ત્યાં હાજર રહેલા ભાઈઓ અને યુવાનોએ માંગણી કરી કે મુમના ભાઈ રતનશી લાલજી વેલાણીને મંદિરમાં થી બહાર નીકળી જવાનું આદેશ આપવામાં આવે. મંદિરના યાવાસ્થાપકો અને હોદેદારો પાસેથી સંતોષ કારક પ્રતિસાદના મળવાના કારણે, લોકોનો આક્રોશ વધી ગયો. […]

GE 11 – History of Sanatan Dharm in ABKKPS / અ.ભા.ક.ક.પા.સમાજ નો સનાતન ધર્મનો ઇતિહાસ

16-Nov-2010 From: Mohanlal Patel; teaktimber1990@gmail.com Date: 2010/11/16 Subject: આપણે તથા આપણી સમાજ પાળતી સનાતન ધર્મ વિષે ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, To: realpatidar@googlegroups.com આપણી સમાજ અને સનાતન ધર્મ અંદાજે ૫૦૦ વર્ષોથી આપણી જ્ઞાતિ જે ધર્મ પાળતી આવતી હતી તે ઇસ્લામનો એક ફાંટો છે ને તે આપણને માટે લાયક નથી એમ ૨૦૦ વર્ષ પહેલાં કેશરા બાપાએ અને આશરે ૮૦ વર્ષ પહેલાં નારાયણ બાપાએ સમજાવ્યું ત્યારે આપણે જાગૃત થયા.પછી જ્ઞાતિ જનો ધીરે ધીરે મુસ્લિમ એવા સત્પંથ ધર્મને તિલાંજલી આપવા લાગ્યા.કેશરા બાપાએ સ્વામીનારાયણ હિંદુ ધર્મ અપનાવ્યો. કેશરા બાપા સાથે જ્ઞાતિના અમુક ભાઈઓએ તે ધર્મ અપનાવ્યો.ત્યાર પછી નારાયણ બાપાએ સત્પંથ છોડી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ આર્ય સમાજ એવો હિંદુ ધર્મ અપનાવી પવિત્ર થયા.તે વખતે લોકોમાં ઘણી જાગૃતિ આવવાથી પીરાણા પંથને છોડવા લાગ્યા.તેથી તનતોડ-પસીનો પાડી ઉપજવેલું, પોતાના છોકરાઓનાં મોમાંથી છીનવી ખાનામાં દશાન્ધ તરીકે જમા કરાવેલું ધાન અને ધન ઉપર પીરાણામાં બેસી તાગડધિન્ના કરતારહેલા સૈયદો,કાકાઓ તથા ગેઢેરાઓને પોતાનો ગરાસ લુટાતો દેખાયો.તેથી નારાયણ બાપા તેઓને આંખમાં કણાનીમાફક ખુંચતા ને તેમને હેરાન કરવામાં […]

Series 25 – Narayan Ramji Limbani/Contractor’s Speech on Das Avtaar / દસ અવતાર પર નારાયણ બાપનું ભાષણ

** IMPORTANT ** ** અગત્યનું ** Update: 13-Jan-2017 – Changed links to archive.org 04-Nov-2010 || જય લક્ષ્મીનારાયણ || આપણા સમાજના આદ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણીએ સમાજમાં જાગૃતિ આણીને અને આપણી જ્ઞાતિના લોકોને મુસલમાન બનાવવાના કાવતરાથી બચાવીને પાછા હિંદુ ધર્મ તરફ વળવાનું ભગીરથ કામ કર્યું છે. આ કામ કરનાર વ્યક્તિએ, સમાજમાં, તે વખત ચાલતો ધર્મ (સતપંથ ધર્મ) નો પૂરે પોરો, ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો અને એકલા હાથે ચળવળ શુરૂ કરીને લગભગ પૂર્ણ સમાજને તેમના વિચારોથી સહમત કરાવ્યું હતું. નારાયણ બાપનું કામ અને તેમના જ્ઞાનની કદર તો આજના સતપંથીઓ પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કરેજ છે. “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ” નામની પુસ્તક જયારે તેમણે બહાર પાડી, ત્યારે દુનિયાને અને તે સમયના ઘણા સતપંથીઓને સતપંથ ધર્મ અને તે ધર્મ ના સાહિત્યોની ખરા અર્થ માં જાણ થઈ. “લીવ્ડ ઇસ્લામ ઇન સાઉથ એશિયા” (Lived Islam in South Asia) નામ ના પુસ્તકમાં લેખકે એમ લખ્યું છે કે “… in his Pirana Satpanth ni pol (Ahmedabad, […]

GE 10 – Deshalpar Guntli -Resolutions -Satpanthis not allowed / દેશલપર (ગુંતલી) -ઠરાવો -સતપંથીઓ સભ્ય નહિ બની શકે

26-Oct-2010 From: Gautam Patel; coolguy_kop@yahoo.co.in Date: Tue, Oct 26, 2010 at 7:26 PM Subject: Fw: Deshalpur (G) KPS Resolution To: realpatidar@googlegroups.com Resolution from Desalpar Guntali Kadwa Patidar Samaj — Attachment:   Download / Print / View full article, attachments (if any): http://www.box.net/shared/hqcyq6tzb3 https://archive.org/details/rpge010