Update: 13-Jan-2017 – Changed links to archive.org
20-Nov-2010
|| જય લક્ષ્મીનારાયણ ||
પીરાણા સ્તિથ, ઈમામ શાહ બાવાની દરગાહમાં, પહેલાં શું હતું અને તેમાં કયા બદલાવ કરવામાં આવ્યા છે એ હકીકતની નોંધ લેતું છાપામાં છપાયલો એક સુંદર લેખ તમને મોકલું છું. આ લેખનું શીર્ષક છે “દી ચૈન્સ ઓફ પીરાણા” (The Chains of Pirana)
આ લેખ વર્ષ ૨૦૦૪ માં Frontline મેગઝીનમાં છપાયેલો છે. આ લેખ વાંચવાથી આપણને પીરાણામાં થથા કહેવાતા બદલાવો પાછળની હકીકત જાણવા મળશે. અને ખાસ કરીને એ જાણવા મળશે કે હકીકતમાં પીરાણામાં શું હતું, તેમાં ઇસ્લામનો કેટલો પ્રભાવ હતો અને છે.
જે લોકોએ પીરાણા જોયું નથી તેવોએ ખાસ કરીને આ લેખ વાંચવો, જેમાં પીરાણાના અમુક ફોટાઓ પણ છે.
તેમાં ખાસ નોંધ પત્ર વાંચવા જેવી વસ્તુઓ નીચે જણાવેલ છે.
1. કાબ્રસ્થાન માં બનેલું આ સ્થળ છે. હાડકાઓના અવશેષો અને કબરઓથી ઘેરાયેલું છે.
2. ઈમામ શાહના બેડ રૂમને (ઢોલિયા) બદલીને તેનો બહારથી હિંદુ ધર્મનું સ્થાન જેવું રૂપ આપવામાં આવ્યું છે.
3. ઈમામ શાહ દ્વારા હસ્ત લેખીત કુરાન, દરગાહ માં રાખવામાં આવતી.
4. કરસન કાકાએ ધાર્મિક પુસ્તકો બદલાવી નાખ્યા.
5. સતપંથ ધર્મના મૂળ મૂલ્યો બદલાવી નાખવાનો પરાયા કરવામાં આવે છે.
6. સાધુ સમ્મેલનમાં ધર્મ પલટો કરીને હિંદુ ધર્મ અંગીકાર કરવાના તેમજ મંદિર બનાવવાના વચનો આપ્યા છે. તેનો સીધો અર્થ એ થાય છે કે સાધુઓ જાણે છે કે સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી અને ત્યાં મંદિર નથી.
7. પીરાણાની જગ્યાના માલિક સૈયદો છે. સતપંથીઓને ફક્ત વહીવટ કરવા માટે રાખેલા છે.
8. ઔરંગઝેબ (જે હિંદુઓને ડરાવી ધમકાવી અને તલવારના જોરે મુસલમાન બનાવ્યા છે), જે જુલમી, ઇસ્લામ નો હિમાયતી અને હિંદુઓનું દુશ્મન એવા રાજાએ પીરાણા ને મોટું દાન આપ્યું છે. તો મુસલમાનો માટેજ આ દાન હોય શકેને.
આશા છે, લોકોને આ લેખથી ઘણું જાણવા મળ્યું હશે.
આ ઈમૈલ અને લેખ તમે આહી ઓનલાઈન પણ વાંચી શકશો…. http://issuu.com/patidar/docs/series_26_-chains_of_pirana_-a_short_article_about/1?mode=a_p
https://archive.org/details/Series26-chainsOfPirana-aShortArticleAboutChangesInPirana
Real Patidar
www.realpatidar.com
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/od8rg20fj3g2qn4tohzv