Disclaimer

The information, comments and views contained are merely for guidance and reference and must not be taken as having the authority of, or being binding in any way on, the author, editors, publishers and administrators of this website, who do not owe any responsibility whatsoever for any loss, damage, or distress to any person, whether or not a visitor / reader of this website, on account of any action taken or not taken on the basis of the contents of website. Despite all the care taken, errors or omissions may have crept inadvertently. The administrators will be obliged if any such error or omission is brought to their notice for possible correction.
1. Views expressed here are for the sake of discussion, knowledge and educational purpose only.
2. To fully understand the contents of this website, you may be required to read in conjunction Series 1 post.
3. Strictly for private and personal use only.
4. Excludes any religious or political propaganda or controversy.
5. Most of the information is backed strong supporting documents, resources and work done eminent personalities.
6. It also includes, to some extent, information preserved oral tradition, in the K.K.P. Community.
7. Request to form the opinion objectively and based on own study of the subject.
8. Every attempt is made to ensure that in no way this website attempts to disregard or disrespect the true Satpanth religion.
9. The aim of this website is to present the historical and contemporary facts in front of the people.
10. Before taking any action, request to independently verify all the information contained in this website.
11. All rights reserved.


અહીં દર્શાવેલ માહિતીઓ, મંતવ્યો અને વિચારો ફક્ત સમજણ અને સંદર્ભ માટે છે અને અધિકારાત્વ ધર્વતા હોય તેમ સમજી લેવા નહિ. તેમજ લેખક, તંત્રી, પ્રકાશક અને વેબસાઈટના સંચાલકો પર કોઈ પણ રીતે બંધન કરતા હોય, તેમ સમજી લેવું નહિ, જેવો કોઈ પણ વ્યક્તિને થયેલ કોઈ જાતની નુકસાની, તકલીફ, ટાંચ વગેરે માટે જવાબદારી સ્વીકારતા નથી. એ વ્યક્તિ ભલે પછી આ વેબસાઈટનો વાંચક / દર્શક હોય જેણે અહીં આપેલ માહિતીના આધારે કોઈ પગલાં લેવાથી કે ના લેવાથી નુકસાની, તકલીફ, ટાંચ થઈ હોય. પૂરે પૂરી સાવચેતી રાખવા છતાં, ભૂલો અને ચૂકો આવી / રહી ગઈ હોય શકે છે. સુધારા કરાવવા હેતુથી આવી ભૂલો અને ચૂકો સંચાલકોના ધ્યાનમાં લાવવા વિનંતી.

૧. અહીં જણાવેલ મંતવ્યો ફક્ત ચર્ચા અને જાણકારી માટે છે.
૨. આ વેબસાઈટ પર આપેલી માહિતી ને સમજવા માટે તેણે Series 1 પોસ્ટની સાથે જોડીને વાંચશો.
૩. ફક્ત નીજી અને વ્યક્તિગત વપરાશ માટે.
૪. કોઈ પણ જાતનો ધાર્મિક અને રાજકીય પ્રચાર કે વિવાદને સ્થાન નથી.
૫. આ વેબસાઈટને મજબુત આધાર વાળા દસ્તાવેજો, માહિતીઓ અને સુવિખ્યાત શંશોધનકારો અને લેખકોના કામ પર આધારિત રાખવામાં આવેલ છે.
૬. જૂજ જગ્યાએ, ક.ક.પા. જ્ઞાતિમાં મૌખિક પરંપરા દ્વારા સચવાયેલી માહિતીનો પણ પ્રયોગ કરવામાં આવેલ છે.
૭. પોતાની સમજ અને વિવેક બુદ્ધિને વાપરીને આ વિષય પણ પોતાનો મંતવ્ય તૈયાર કરવા વિનંતી.
૮. સાચા સતપંથ ધર્મને અપમાનિત ન કરવાનો પૂરે પૂરો પ્રયાશ કરવામાં આવ્યો છે.
૯. આ પ્રેસેંટેશનનો હેતુ ફક્ત ઐતિહાસિક અને હાલની સચ્ચાઇઓને લોકો સામે મૂકવાનો છે.
૧૦. કોઈ પણ પગલાં ભરવાથી પહેલાં વેબસાઈટ પરની સંપૂર્ણ માહિતીઓને પોતાની રીતે ચકાસી લેવી.
૧૧. સર્વ હક્ક સ્વાધીન.