This website posts material pertaining to Pirana Satpanth religion, which is branch of Nizari Ismaili religion and a subset of Shia Islam.
(See below for content in Gujarati Language / ગુજરાતી ભાષામાં જાણકારી માટે નીચે જુવો)
This website is a must visit for all people (irrespective of their social and religious background) interested in knowing how actually religious conversions happen.
1) The principal deity of this religion is Nishkalanki Narayan (also spelled as Nishklanki Narayan), a Indian name given to Murtza Ali, the cousin and son-in-law of Prophet Mohammad, the founder of Islam. Murtza Ali is considered as the main god Shia Muslims.
2) Syed Imam Shah Bawa (full name Syed Imamuddin Abdur Rahim bin Kabirruddin Syed) is considered as founder of Pirana Satpanth. He used the concepts of Hinduism and wove them to the core of values of Islam. The blend was such that outwardly Pirana Satpanth looked like a branch of Hindu religion, which helped in attracting the unsuspecting and poor Hindus towards Satpanth and out their explicit knowledge made them followers of Muslim religion. After a prolonged period of time, when the faith of these people were completely on their religious teachers and they it was ensured that they were cut off from the control of Hindu society, so that they cannot go back to Hinduism, then the process of religious conversion used to begin, leaving no choice for them, but to convert to Islam.
3) Murtza Ali was given the Indian name of Nishkalanki Narayan, in order to present Islam in a way which was easily acceptable Hindus. Due to this strategy Hindus initially got attracted because of the name which was more like the one amongst themselves. These followers, later on, gradually over the generations, were converted to full-fledged Muslims.
4) For example, Khojas Muslims of India were from the Hindu Lohanas, who were attracted the name of Nishkalanki Narayan and then after few hundred years today consider themselves as complete Muslims.
5) Similarly large number of people following Pirana Satpanth consider themselves as Muslims, but do not disclose their true identity, as they practice taqiyya (link http://en.wikipedia.org/wiki/Taqiya), a concept of Islam, in which the people hide their true identity, till the time, they consider necessary to attain their true objective. Pirana Satpanthis practice this taqiyya and even are sometimes called as “Guptis”, Gupti is a Gujarati/Hindi word meaning “concealers”.
Effect: Due to this there is wide spread confusion, especially, amongst the young generation of Pirana Satpanthis. Many do not know that this is actually a branch of Shia Islam. They making a huge blunder considering Satpanth to be a branch of Hinduism. Probably they are deceived at the hands of their own religious leaders and preachers. On the other side the proponents of original Satpanth point out that the outwardly Hindu look (like dress, customs, rituals, praying Hindu gods, even keeping Hindu names of new born babies) is only a form of taqiyya. They try to emphasis that the main core of religion is Islam.
Religious Preachers and Leaders: Even the preachers of Satpanth are divided into two groups. One group (http://pirimamshahbawa.org/) takes the path of abandoning the above mentioned form of taqiyya and openly preaching Satpanth as a branch of Islam core values of Islam. It aims to completely do away the outwardly Hindu look. It seems that this line of preaching does not violate the law of land, especially relating to the religious conversions.
The other group (http://nishklankinarayan.com/) of preachers of Satpanth adopts more aggressive outwardly Hindu look. In times were followers of Satpanth are openly doubting and questioning how Satpanth is branch of Hindu, given more and more information available and history of formation of Satpanth Imammuddin Abdur Rahim Saiyed alias Imam Shah Bawa alias Imam Shah Maharaj, this group of preacher have adopted more outwardly Hindu look, the aim of convincing their followers.
However, in spite of their outwardly Hindu look (like calling their god as Nishkalanki Narayan, renaming the sacred village of Pirana, a where tomb of Imammuddin Abdur Rahim Saiyed is located, to name called Prerna Pith, which is used mainly Hindus, renaming Syed Imam Shah Bawa to Imam Shah Maharaj), they are not in any position or willing to shed the core Islamic values or gods. They are not able to completely shed away Imam Shah, Nishkalanki Narayan or Pirana tomb. In fact they have cleverly ensured that while the outwardly Hindu look becomes more and more Hindu style, the core Islamic value which are centered on Imam Shah Bawa, Nishkalanki Narayan and Pirana are not put at danger. This is a very dangerous line adopted as they can be easily accused and proved to be indulging in clandestine and covert religious conversion out clearly informing the follower that Satpanth religion is a branch of Islam. This is against the law of land attracting very harsh punishment.
Due to the confusion created as mentioned above coupled the two groups of preachers of Satpanth, the typical follower of Satpanth religion remains confused, not knowing what the truth is. The result is that many clashes, some even violent, have been reported between the two groups. Many Court cases and Police complaints are filed against each other.
The Truth: This website tries to keep facts before the people and let the people decide for themselves how Satpanth religion and Nishkalanki Narayan religion is a branch of Islam religion.
આ વેબસાઈટ પર પીરાણા સતપંથ ધર્મ સંબંધિત જાણકારી મુકવામાં આવેલ છે. પીરાણા સતપંથ એક નીઝારી ઈસ્માઈલી ધર્મની ફાંટું છે, જે મૂળમાં શિયા ધર્મનું પેટા ફાંટું છે.
ધર્મપરિવર્તનના મુદ્દા પણ રસ ધરાવતા દરેક વ્યક્તિએ (કોઈપણ સમાજ કે ધર્મના હોઈ શકે) આ વેબસાઈટને એક વખત જરૂર વાંચી લેવા ખાસ, ફરીથી ખાસ વિનંતી. વાસ્તવમાં ધર્મ પરિવર્તન કેવી રીતે કરવામાં આવે છે, તેની જાણકારી આ વેબસાઈટમાં છે.
૧) આ ધર્મના આરાધ્ય દેવ નું નામ છે નિષ્કલંકી નારાયણ, જે મૂળમાં ઇસ્લામ ધર્મના સ્થાપક મુહમ્મદ પૈગંબરના કાકાઈ ભાઈ તથા જમાઈ, મુર્તઝા અલીનું, ભારતીય નામ છે. મુર્તઝા અલીને શિયા ધર્મના સર્વોચ્ચ પૂજનીય દેવ ગણાય છે.
૨) સૈયદ ઈમામશાહ બાવા, જેનું પુરું નામ છે સૈય્યદ ઇમામુદ્દીન અબ્દુર રહીમ બિન કબીરુદ્દીન સૈય્યદ, છે, તેને પીરાણા સતપંથના સ્થાપક તરીકે ગણવામાં આવે છે. ઈમામશાહએ હિંદુ ધર્મના બાહ્ય આચરણો લઇને ઇસ્લામ ધર્મના મૂળ મુલ્યોને કેન્દ્રમાં રાખીને રેની અરસ પરસ આ હિંદુ દેખાવને વણી નાખ્યા. આના કારણે સતપંથ પીરાણા ધર્મ એક એવો નવો મિશ્રિત ધર્મ તરીકે ઉભો થયો, જે બાહ્ય રીતે હિંદુ હોવાના કારણે ભોળા અને અજાણ હિંદુઓને આકર્ષી શક્યો અને અંધારામાં રાખીને તેમને મુસલમાન ધર્મ પાળતા કરી દીધા. ત્યાર બાદ અમુક લાંબો સમય ગાળા પછી, ત્યારે સતપંથ ધર્મના અનુયાયીઓનો વિશ્વાસ જીતવામાં સફળ થયા અને જયારે સુનિશ્ચિત થયું કે મૂળ હિંદુ સમાજમાં પાછા ફરવાનો તેમનો રસ્તો બંદ થઇ ગયો છે, ત્યારે ધર્મ પરિવર્તનનું કામ પૂરું કરવામાં આવે અને અનુયાયીઓને ઇસ્લામ ધર્મ કબૂલ કરવા શિવાય કોઈ રસ્તો ન બચવાના કારણે ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરાવે.
૩) ઇસ્લામ ધર્મને સ્થાનિક હિંદુઓ જલ્દીથી સ્વીકારી લે તેના માટે મુર્તઝા અલીને નિષ્કલંકી નારાયણ જેવું ભારતીય નામ આપવામાં આવ્યું. જેથી કરીને નવા અનુયાયીઓને એ નામ પોતીકું લાગે. ત્યાર બાદ ધીરે ધીરે અમુક પેઢીઓ પછી, આ અનુયાયીઓને પાકા મુસલમાન બનાવી દેવામાં આવે છે.
૪) દાખલા તરીકે, હિંદુ લોહાણા જ્ઞાતિને નિષ્કલંકી નારાયણનું નામ વાપરીને તેમને આકર્ષિત કરીને તેમણે આકર્ષિત કર્યા અને અમુક પેઢીઓના પછી આપણે જોઈએ છીએ કે તેઓ આજે પોતાને પાકા મુસલમાન તરીકે ગણાવે છે.
૫) આવીજ રીતે પીરાણા સતપંથના મોટા ભાગના લોકો પોતાને મુસલમાન તરીકે માને છે પણ તેમની પોતાની સાચી ઓળખ આપતા નથી. તેઓ તાકિયા પાળે છે. તાકિયા તાકિયા પર વધુ જાણકારી આહી મળશે.. (link http://en.wikipedia.org/wiki/Taqiya). તાકિયા એ ઇસ્લામ ધર્મની એક એવી રણનીતિ છે, જેમાં લોકો પોતાની મૂળ ઓળખને છુપાવે અને ત્યાં સુધી પોતાનો મકસદ પૂરો ન થાય ત્યાં સુધી પોતાની ખોટી ઓળખ લોકો સામે મુક્ત રહે. પીરાણા સતપંથીઓ પણ તાકિયાનું પાલન કરતા આવ્યા છે અને તેઓ તેને “ગુપ્તી” પણ કહે છે.
પરિણામ: આના પરિણામે અનુયાયીઓમાં એક એવી મુજવણ ઉભી થઇ છે, ખાસ કરીને સતપંથના યુવા પેઢીના લોકોમાં. ઘણા યુવાનોને ખબર પણ નથી કે તેઓ જે ધર્મ પાળી રહ્યા છે તે મૂળમાં શિયા ઇસ્લામ ધર્મ છે. તેઓ સતપંથને હિંદુ ધર્મનો ભાગ છે, તેવું સમજવાની મહાભુલ કરી રહ્યા છે. કદાચ તેઓ પોતાના ધર્મ ગુરૂઓ અને ધર્મ પ્રચારકોના હાથે છેતરાયા પણ છે. બીજી બાજુ મૂળ સતપંથના પ્રચારકો દ્વારા એવું સમજવવામાં આવે છે કે જે બાહ્ય હિંદુ દેખાવ છે (જેમ કે વેશભૂષા, રીત રીવાજો, હિંદુ દેવી દેવતાઓનું પૂજન, હિંદુ નામ રાખવાની પ્રથા) એ બંધુ તાકિયાના કારણે છે. તેઓ સતપંથ એક મુસ્લિમ ધર્મ છે તેવી ભાર પૂર્વક રજૂઆત કરે છે.
પ્રચારકો અને ધર્મ ગુરૂઓ: સતપંથના પ્રચારકો અને ધર્મ ગુરૂઈમાં પણ બે જૂથ છે. એક જૂથે (http://pirimamshahbawa.org/) ઉપર જણાવેલ તાકિયાનો ત્યાગ કરીને ખુલ્લે આમ સતપંથ મુસ્લિમ ધર્મ છે તેવું કહે છે અને ઇસ્લામના મુલ્યોનો પ્રચાર કરે છે. તેઓ સંપૂર્ણ પણે બાહ્ય હિંદુ દેખાવનો ત્યાગ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. તેમની આ નીતિથી, દેશના કાનુનનો અને ખાસ કરીને ધર્મ પરિવર્તનના મુદ્દા પર કાનુનનો, કોઈ ઉલ્લંગન કરતી હોય તેવું જણાતું નથી.
બીજી બાજુ બીજા જૂથ (http://nishklankinarayan.com/) વધુ જોરમાં બાહ્ય રીતે હિંદુ દેખાવ અપનાવે છે. એવા સમયમાં કે જયારે ઈમામશા બાવા દ્વારા સતપંથની સ્થાપના પાછળનો ઉદ્દેશ લોકોને મુસલમાન બનાવવાનો અને સતપંથ મુસ્લિમ ધર્મનો ભાગ છે તેવા પુરાવાઓ રોજે રોજ બહાર આવી રહ્યા છે ત્યારે સતપંથ એ હિંદુ ધર્મના ભાગ છે તેવી ભારામક વાતો પર અનુયાયીઓ શંકા કરવા લાગ્યા છે અને તીખા પ્રશ્નો પૂછવા લાગ્યા છે, ત્યારે આવા લોકોને શાંત કરવા માટે સતપંથના પ્રચારકો અને ધર્મ ગુરૂઓના આ જુથે વધુ હિંદુ દેખાવ કરવાની નીતિ અપનાવેલ છે.
પણ વધુ પડતો હિંદુ દેખાવ અપનાવ્યા પછી પણ (જેમ કે તેમના આરાધ્ય દેવને હિંદુ નિષ્કલંકી નારાયણ આપવું, પીરાણા ઈમામશા બાવાની કબરને પ્રેરણા પીઠ નામ આપવું, સૈયેદ ઈમામ બાવાને ઈમામશાહ મહારાજ નામ આપવું, વગેરે) તેઓ મૂળ ઇસ્લામના મુલ્યોને અને ઇસ્લામના દેવોને છોડી શકતા નથી કે પછી છોવા માંગતા નથી. ઈમામશા બાવાને, નિષ્કલંકી નારાયણને તેમજ પીરાણાને તેઓ સંપૂર્ણ રીતે છોડી શકતા નથી. પણ બીજી બાજુ તેઓ યુક્તિ પૂર્વક એવું સુનિશ્ચિત કરેલ છે કે ભલે બાહ્ય રીતે વધુમાં વધુ હિંદુ દેખાવ અપનાવેલ હોય, પણ કેન્દ્રમાં રાખેલ ઇસ્લામી તત્વો જેવા કે ઈમામશા બાવા, નિષ્કલંકી નારાયણ અને પીરાણાને કોઈ જાતનું નુકસાન ન થાય. આ રણ નીતિ ખુબ જ ભયાનક છે કારણ કે આ જૂથના ધર્મ પ્રચારકો અને ધર્મ ગુરૂઓ પર આક્ષેપ લાગી શકે અને પુરવાર પણ થઇ શકે તેમ છે કે તેઓ છુપી અને પરોક્ષ રીતે, લોકોને ખબર ન પડે તેમ, તેમનું ધર્મ પરિવર્તન કરીને તેમને મુસલમાન બનાવી રહ્યા છે. જે દેશના કાનુનનું ઉલ્લંઘન છે અને કડી સજાની જોગવાઈ છે.
ઉપર જણાવેલ કારણોથી નિર્મિત મુજવણ અને ધર્મ ગુરૂઓ અને પ્રચારકોના બે જૂથ હોવાના કારણે, સતપંથ ધર્મના અનુયાયીને સાચી વાત ન ખબર હોવાના કારણે મુજવણ રહેતી હોય છે. આના કારણે બન્ને જૂથમાં અથડામણો પણ થાય છે જે ક્યારેક હિંસાનો રૂપ પણ લે છે. બન્ને પક્ષ એક બીજા સામે કોર્ટ કેસ અને પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.
આ વેબસાઈટ દ્વારા લોકો સામે સત્ય તથ્યો (facts) મુકવામાં આવે છે જેથી કરીને લોકો પોતાનો નિર્ણય લઇ શકે કે કેવી રીતે સતપંથ ધર્મ અને નિષ્કલંકી નારાયણ એ ઇસ્લામ ધર્મના ભાગ છે.
How information is arranged /
માહિતી ને કેવી રીતે ગોતાવવા માં આવી છે
Series / સિરિસ
Documents that enlighten people about Satpanth religion in general.
લોકોને સતપંથ ધર્મ પર માહિતી આપતા દસ્તાવેજો.
Other Email (OE) / ઓ.ઈ.
Email that give general information relating to Samaj and its activities.
સમાજ અને તેમાં ચાલતી પ્રવૃત્તિ પર માહિતી આપતા ઈ-મેલો
Group Email (GE) / જી.ઈ.
Important and relevant emails sent other group members on realpatidar@googlegroups.com.
માહિતી આપતા ઈ-મેલ, જે realpatidar@googlegroups.com ગ્રુપ ના અન્ય સભ્યો દ્વારા મોકલવામાં આવ્યા હોય.
Annual / વાર્ષિક
Compilation of all (or a particular set) of emails, of the above mentioned categories, sent during a particular year.
ઉપર જણાવેલ કેટેગરીમાંથી વર્ષ દરમ્યાન મોકલવામાં આવેલા ઈમૈલોનું સંસ્કરણ
Mavaal / મવાળ:
“Maval” is a term used for a “Mole” in the Kutch Kadva Patidar community’s Sanatan faction. A person who outwardly presents himself to be following Hindu religion or Sanatan religion, but clandestinely supports Satpanth religion and tries to divide the Hindus on the subject of Satpanth.
“મવાળ” એવા વ્યક્તિને કહેવામાં આવે છે કે જે બાહ્ય રીતે સનાતની તરીકે દેખાવ કરતો હોય, પણ અંદરથી સતપંથ પ્રેમી હોય. સનાતનીઓની સાથે રહીને સતપંથ વિષય પર સનાતાનીઓમાં ભાગલા પાડવાનું કામ કરે છે.
Information in this website / આ વેબ-સઈટ માં મળતી માહિતીઓ
- Information gathered on the religion, followed the community members, is gathered and posted online.
- સમાજના સભ્યો દ્વારા પાળતો ધર્મ પર માહિતી ભેગી કરીને અહીં મુકવી.
- Emphasis is laid on the history of the religion followed prior to 1960.
- ઈ.સ.૧૯૬૦ થી પહેલા આપણા ઇતિહાસ માં પાળતા ધર્મ પર ભાર મુકવામાં આવ્યો છે.
- Recent developments on this front.
- હાલ માં થતી પ્રગતિ પર નજર.
- Anything worth displaying online.
- અન્ય કોઈ પણ માહિતી જે લોકો ને કામ આવે.
Google Group Discussions / ગૂગલ ગ્રુપ ચર્ચાઓ
You can read the online discussions happening in Google Group, from the below mentioned link…
http://groups.google.com/group/realpatidar/topics
Membership/Subscribe to emails / ઈ-મેલ મેળવવા નોંધણી / મેમ્બરશીપ
You can subscribe to regular updates via email visiting http://groups.google.com/group/realpatidar/ and applying for membership.
નિયમિત રૂપે ઈ-મેલ દ્વારા માહિત મેળવવા માટે http://groups.google.com/group/realpatidar/ પર જઈ ને મેમ્બરશીપ લઈ શકો છો.
mail@realpatidar.com પર ઈ-મેલ દ્વારા મેમ્બર બનવાની અરજ કરી શકશો.
7 thoughts on “About”
Sorry but many blunders in your information there is no cousin named Syed Imamuddin Abdur Rahim bin Kabirruddin Syed of prophet Mohammed
We have not mentioned Syed Imamuddin as Cousin of prophet mohammed
i m from pirana village i want to know more about your activity
Jai Laxmi Narayan
jai laxami narayan.
i m verry proud about real patidar….
we all r patidar….
i m allways real patidar
Hello
i m want SATYAPRAKASH book
so plz say how can i get it.?
You can download it from //www.realpatidar.com/satyaprakash