Series 40 -Satya Prakash -History of Pirana Satpanth -ver 2 / સત્ય પ્રકાશ -બીજી આવૃત્તિ -પીરાણા સતપંથનો ટૂંકમાં પણ વ્યાપક ઇતિહાસ

05-Nov-2011
|| Jay Laxminarayan ||      ||   જય લક્ષ્મીનારાયણ   ||

It gives me immense pleasure and satisfaction to announce the release of 2nd edition of the very popular book called “Satya Prakash (The True Light)“.
ખુબ સંતોષની અનુભૂતિ સાથે મને કહેતાં અત્યંત ખુશી થાય છે કે અત્યંત લોકપ્રિય ગણાતી “સત્ય પ્રકાશ” નામની પુસ્તકની બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવેલ છે

The main changes vis-a-vis the first edition are;
1) Trimmed Ginans section.
2) Added Slide of Self-Confidence under Taqiyya.
3) Updated sources slides in “2.2 KKP Community and Satpanth” section.
4) Added slides on Yoga and Knowledge Seminars.
5) Added slide on Shamshuddin Bawa Khaki.
6) Added slides on Mavaal.
7) Rectification of Minor Spelling, Grammatical Errors and re-phrasing the sentences and other minor updates.

પહેલી આવૃત્તિની સરખામણીમાં, બીજી આવૃત્તિમાં નીચે મુજબના મુખ્ય ફેરફારો છે;
1) ગીનાન વિભાગમાં અમુક વાક્યોને કાપીને સુવ્યવસ્થિત કરવામાં આવેલ છે.
2) તાકિયા વિભાગમાં અજોડ આત્મવિશ્વાસ પર સ્લાઈડ વધારવામાં આવેલ છે.
3) “2.2 ક.ક.પા. જ્ઞાતિ અને સતપંથ” વિભાગમાં માહિતીઓનો શ્રોત વધારવામાં આવેલ છે.
4) યોગ અને જ્ઞાન શિબિરો પર સ્લાઈડ વધારવામાં આવેલ છે.
5) શમશુદ્દીન બાવા ખાકી પર સ્લાઈડ વધારવામાં આવેલ છે.
6) મવાળો પર સ્લાઈડો વધારવામાં આવેલ છે.
7) સ્પેલિંગ સુધારાઓ, વ્યાકરણ સુધારાઓ, વ્યાક્યની ફેર રચનાઓ અને અન્ય નાના મોટા ફેરફારો.

Download the Presentation and or Book from here:

SNo.StyleEnglishGujaratiHindi
1PPT
(View on PC Only)
Download
(link changed wef 2014-11-01)
Download
(link changed wef 2014-11-01)

Download

(link changed wef 2014-11-01)
2PDF embeded video (View on PC & Printing)Download
(link changed wef 2014-11-01)

Download

(link changed wef 2014-11-01)

Download

(link changed wef 2014-11-01)
3 PDF no embeded video

(For Colour Printout)

Download

(link changed wef 2014-11-01)
Download
(link changed wef 2014-11-01)
Download
(link changed wef 2014-11-01)
4B/W PDF

(For Online Embedding and Monochrome Printing)

View and Download View and DownloadView and Download

Youtube video files from here:

SNoParticularsSlide NoEnglishGujaratiHindi
1Video 1 – Video explaining Taqiyya (Lying to spread Islam)
તાકિયા સમજાવતો વિડિઓ
144YouTubeYouTubeYouTube
Direct
 Video 2 – The level of Deception
છેતરપીંડી સમજાવતો વિડિઓ
146YouTubeYouTubeYouTube
Direct
3Video 3 – How to identify Taiqiyya
તાકિયાને ઓળખવા માટે એક મુક વિડિઓ
159YouTubeYouTubeYouTube
Direct
4Himmatbhai’s Speech dated 07-Aug-2008
(Text only)
હિંમતભાઈનું તા. ૦૭-૦૮-૨૦૦૯નું ભાષણ
(ફક્ત લખાણ)
262YouTubeYouTubeYouTube
Direct

I have read emails from eminent researchers and scholars praising the first edition. Like the first edition, I am sure, this edition (2nd edition) of the book will also be very popular. A humble request to feel free to circulate this book amongst as many people as you can.

સુવિખ્યાત સંશોધનકારો અને વિદ્વાનો દ્વારા આ પુસ્તકની પ્રસંશાના ઈમૈલો મેં વાંચેલ છે. મને ખાત્રી છે કે પહેલી આવૃત્તિના જેમ આ આવૃત્તિ (બીજી આવૃત્તિ) પણ લોકોમાં ખુબ પ્રસંશા મળશે. આ પુસ્તકને બને તેટલા વધુમાં વધુ લોકો સુધી પોહ્ચાડવા ખાસ વિનંતી.

Real Patidar

Leave a Reply

4 thoughts on “Series 40 -Satya Prakash -History of Pirana Satpanth -ver 2 / સત્ય પ્રકાશ -બીજી આવૃત્તિ -પીરાણા સતપંથનો ટૂંકમાં પણ વ્યાપક ઇતિહાસ”