Update: 13-Jan-2017 – Changed links to archive.org
31-Aug-2010
|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan ||
મારા હાથે કોર્ટનો એક જુનો દસ્તાવેજ લાગ્યો. આ દસ્તાવેજ વાંચીને ઘણા લોકો (જે હજી પણ સતપંથ ને હિંદુ ધર્મ સમજે છે) જોશે તો તમે ચોંકી જશે અને આ દસ્તાવેજ વાંચ્યા પછી તેમણે પૂરે પૂરી ખાતરી થઈ જશે કે સતપંથ હિંદુ ધર્મ નથીજ.
I have come across an old document. After reading this document many people, especially who believe Satpanth is a Hindu religion, will get shocked to conclusively find that Satpanth is not a Hindu religion.
આ દસ્તાવેજ ઈમૈલ સાથે જોડેલો છે, પણ નીચે જણાવેલ લીંક પર થી પણ મેળવી શકશો.
http://issuu.com/patidar/docs/series_22_-kaka_is_muslim_-1921_-court_case_-laxma/1?mode=a_p
https://archive.org/details/Series22-kakaIsMuslim-1921-courtCase-laxmanKakaVsSaiyyeds
The document is attached this email. However if can be read from the aforesaid link also.
આ દસ્તાવેજ મેં એવું શું છે?
૧) આ દસ્તાવેજ કોર્ટ નો દસ્તાવેજ છે.
૨) આ દસ્તાવેજ વર્ષ ૧૯૨૧ નો છે.
૩) આ દસ્તાવેજમાં તે વખતના ગાદીપતિ કાકા લક્ષ્મણ એ પોતાની ઓળખ કોર્ટ માં આપી છે.
૪) લક્ષ્મણ કાકાએ પોતે મુસલમાન છે એમ જણાવ્યું છે.
૫) મુસલમાન હોવા છતાં હિંદુ નામ રાખ્યું છે – એટલે તાકિયા પળે છે તેનો વધુ એક પુરાવો છે.
૬) તેમનું કામ મુજાવરીનું છે, એટલે કબર ઉપર ફૂલ ચડાવનાર; કબર વગેરેની સંભાળ રાખી વ્યવસ્થા વગેરે કરનાર માણસ; પૂજારી જેવો કબરનો રખેવાળ.
૭) આ એક સબુત છે કે પીરાણા માં કબર છે અને તાકિયા નો ઉપયોગ કરીને તેનું નામ બદલાવીને હવે પીઠ કહેવામાં આવે છે. (લોકોને બેવકૂફ બનાવે છે)
What does this document contain?
1) It is part of court’s documents.
2) The document dates to year 1921.
3) The document records the then in-charge of Pirana, Kaka Laxman’s given identity to the court.
4) Laxman Kaka has introduced himself as a Muslim to the court.
5) Inspite of being muslim, he has kept a Hindu name. This proves that TAQIYAA is being practiced.
6) He is Mujavar profession. A Mujavar is a person who offers flowers and maintains the Grave. He is like a priest who maintians Graves.
7) This is proof that there is Grave in Pirana and use of TAQIYYA, it is renamed as Peeth. (People are being fooled and mislead).
લખમણ કાકા થી પહેલા ના કાકાઓ નું ના વિચારતા, લક્ષ્મણ કાકા ના શિષ્ય રામજી કાકા, એમના પછી સવજી કાકા, પછી કરસન કાકા અને હાલ ના નાનકદાસ કાકા નું શું ધર્મ હશે?
જેમના ધર્મ ગુરુ નું ધર્મ મુસલામન હોય તો શિષ્ય નું ધર્મ શું હોઈ શકે?
While ignoring all Kakas prior to Laxman Kaka, just imagine what religion, Laxman Kaka’s religions throne/heir/descendent Ramji Kaka, then Savji Kaka, then Karsan Kaka and then the present Nanakdas Kaka would be following. What could be the religion of a follower whose guru is a muslim?
બીજી બાજુ સ્વાભાવિક છે કે ગુરુની જેમ તેમના શિષ્ય પણ તાકિયા પળે છે. આનાથી ખબર પડે છે કે આજે પણ સતપંથમાં તાકિયા પળાય છે.
On the other hand it is natural that disciple is also practicing TAQIYYA just like his guru. This suggests that Taqiyya is still being practiced in Satpanth.
ઉપર જણાવેલ કાકાઓ સતપંથ ધર્મના ગાદીપતિ હતા/છે, એટલે સતપંથ ધર્મ હિન્દુઓ નો ધર્મ તો નથીજ, એ પુરવાર થઈ ગયું.
Kakas listed aforesaid were/are at the throne, which proves that Satpanth is not a Hindu religion.
Real Patidar / ખરો પાટીદાર
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/sk337ykkpx