Series 39 -1935 Bombay High Court Case on Satpanth Issue / વર્ષ ૧૯૩૫માં -સતપંથ વિષય પર મુંબઈ હાઈ કોર્ટનો કેસ

 

Series 39 -1935 Bombay High Court Case on Satpanth Issue

Update: 13-Jan-2017 – Changed links to archive.org


13-Oct-2011
|| Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ ||

વર્ષ ૧૯૩૫માં, મુંબઈ હાઈ કોર્ટેમાં (દેવચંદ તોતારામ કીરાંગે કેસ), સતપંથ વિષે પર આપેલ એક મહત્વના ચુકાદાને આપણે જોઈએ… તેમાં મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે.

૧) સમાજ, ધર્મના નામે સતપંથી લોકોને સમાજ બહાર કરી શકે છે. તેમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહિ.
૨) સમાજને પોતાના નિયમો બનાવાનો અબાધિત અધિકાર છે.
૩) સમાજ બહાર કરેલ વ્યક્તિને સમાજની મિલકતમાં કોઈ ભાગ મળે નહિ.

In the year 1935, Mumbai High Court, in the case Devchand Totaram Kirange, related to Satpanth issue has held following important points;

1) Properly assembled caste panchayat has jurisdiction to outcaste any members committing case offence.
2) Courts cannot lay down rules as procedures
3) Outcasted member cannot claim any right to property.

 

તમારી જાણકારી માટે, કોર્ટ નો ચુકાદો નીચે જોડેલ છે.

Reported text of the judgement is attached for your ready reference.

https://archive.org/details/Series39-1935BombayHighCourtCaseOnSatpanthIssue

 

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/ke3r7c9ycxc0tpmoqthx

Leave a Reply

3 thoughts on “Series 39 -1935 Bombay High Court Case on Satpanth Issue / વર્ષ ૧૯૩૫માં -સતપંથ વિષય પર મુંબઈ હાઈ કોર્ટનો કેસ”