GE 9 – Agni Sanskar – Samadhi – Dafan Vidhi -Difference / અગ્નિ સંસ્કાર – સમાધી – દફન વિધિ વચે ફરક

05-Oct-2010

From: Mohanlal Patel teaktimber1990@gmail.com
Date: 2010/10/5
Subject: [RP Group] AGNISANSKAR
To: realpatidar@googlegroups.com

ઇસ્લામ પ્રેરિત ખાનાપન્થીઓ દફન વિધિ ને હિંદુ સંસ્કારમાં પ્રતિપાદિત કરવા મથી રહ્યા છે,ને વેદોના મંત્રો ને મન ઘડિત અર્થો કરીને લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે. હિંદુઓ ક્યારેપણ દફનવિધિને અનુમોદન અપાતાનથી.સિવાય કે અતિત જ્ઞાતિ [ગોસાઈ ].હિંદુઓમાં કોઈકોઈહલકી વર્ણ ના લોકો દફનવિધી કરે છે.મુસલમાનોનું જોર હતું ત્યારે આ હલકી કોમ આપણી જેમ તેમનાથી દબાયેલી હતી.ને આપણી જેમ તેઓમાં પણ મુસ્લિમ આચારો રહી ગયા છે હવે આપણને નક્કી કરવાનું છે કે આપણને ઉચ્ચ ખુમારીવાળી જ્ઞાતિમાં ખપાવવું છે કે સરકારી બ્રાહ્મણ એવી હલકી કોમમાં ખપાવવું છે દફન વિધિનેપ્રમણિત કરવાસંતો મહંતો ની સમાંધીઓના દાખલાઓ આપીને જ્ઞાતિજનો માં ગેર સમજણ ઉભી કરી રહ્યા છે.સંતો કે સિદ્ધ પુરુષો ને ઈચ્છા મૃત્યુ હોય છે.તેઓએ પોતાના પ્રાણ ને વશ કરેલો હોય છે.પોતાના પ્રાણને બ્રહ્માંડ માં મૂકી દે છે, એટલે કે પોતાના મસ્તિષ્કમાં ઉપરના ભાગમાં મૂકી દે છે. તેમના મસ્તિષ્કમાં પ્રાણ હોવાથી તેમને અગ્નિ સંસ્કાર અપાતો નથી. તેઓની મુસલમાનોની જેમ સુવડાવીને કબર બનાવાતી નથી.તેઓને ભૂમિમાં બેસાડીને સમાધિ અપાય છે.આજના જમાનામાં સીધ્ધીઓથી વરેલા સિદ્ધ પુરુષો હશે કે નહિ તે પણ એક શંકાનો વિષય છે. ગોસાઈ લોકો પણ આવી રીતે સમાધિ આપે છે. તેઓ ખાના પન્થીઓની જેમ સુવડાવી,દફનાવીને કબર નથી બનાવતા. ખાના પંથીઓ ના બાવા ઈમાંમસા તમારા કહેવા પ્રમાણે હિંદુ હતા તો તેમને મુસ્લિમ પધ્ધતિથી દફનાવીને કબર કેમ બનાવી છે? હવે મહેરબાની કરીને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં અમે [ક્ખાનાપન્થીઓ] હિંદુ છીએ એવો ભ્રમ પેદા માં કરો. તમો પીરાણામાં મુસલમાન ટ્રસ્ટીઓની સાથે આરામથી રહો.અહીં સનાતની સમાજમાં ખોટી ભ્રમણા ઉભી મા કરો. ધંધાર્થે કચ્છ બહાર રહેતા ખાના પંથીઓ બહારકોઈ ગુજરી ગયા હોય ને ત્યાં લોકલાજે અગ્નિસંસ્કાર આપ્યો હોવા છતાં તેઓની કબરો તેઓના ગામના મોખાણમાં જોવા મળે છે.આવું શા માટે? જ્યાં ગુજરી ગયા હોય ત્યાં પણ હલકી કોમના લોકો માટે દફનાવવા માટે કબ્રસ્તાન હોય જ છે.ત્યાં દફનાવતા કેમ નથી? અમુક ખાના પંથીઓ અગ્નિ સંસ્કાર આપ્યા પછી અસ્થીફુલ સંગ્રહી તારવતી વખતે અડધા રાખી મુકેછે પછી ગામ જાયત્યારે તે અસ્થિને મુડદાની જેમ મુસલમાન પધ્ધતિથી દફનાવી કબર બનાવે છે.જો તમે પાકા પીરાણા પંથી હો તો જ્યાં ગુજરી ગયા હોય ત્યાં જ દફનાવો ને.તમો કબ્રસ્તાન માટે સરકાર માં અરજી કરો, મંજુર થઇ જ જશે. કારણકે બહુમતીઓના ભોગે લઘુમતીઓને સરકાર પંપાળતી રહેલી છે. એક બાજુ પોતાની જાતને હિંદુ તરીકે ઓળખાવવી છે,ને બીજી બાજુ મુસલમાન આચાર સંહિતા મુકવી નથી.એ કેમ બને?


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/un5h0u1552


https://archive.org/details/rpge009

Leave a Reply