11-Jan-2011
From: Rameshbhai Vagadiya rameshbhaivagadiya@gmail.com
Date: 2011/1/11
Subject: અવિચલદાસજી મહારાજે સતપંથ વિષે કેન્દ્રીય સમાજને લખેલ પત્ર નો જવાબ
To: gurugadi@hotmail.com, gurugadi@gamil.com, Editor Patidar Sandesh info@patidarsandesh.org, Editor Patidar Saurabh patidarsaurabh@yahoo.co.in , Editor Uma Darpan umadarpan@rediffmail.com, Real Patidar Groups realpatidar@googlegroups.com, Sanatani Pradeepbhai Nathani pradeepnathani@gmail.com
Cc: shanti603@gmail.com, Tulsibhai V Gogari tulsivpatel@yahoo.co.in
શ્રી અવિચલદાસજી મહારાજ,
આપશ્રી એ કોઈક ના કહેવાથી અથવા તો કોઈકની શેહમાં આવી જઈને અમારી કેન્દ્રીય સમાજને સતપંથ બાબતે જરૂરત વગરની ભલામણો કરતો તા. ૧૭.૧૨.૨૦૧૦ ના રોજે એક પત્ર લખેલ છે. આ પત્ર આપશ્રી ને લખવાની જરૂરત ન હતી છતાં પણ લખ્યો ત્યાં સુધી તો ઠીક પણ આ પત્રનો સત્પન્થીઓ દ્વારા જે ગેર ઉપયોગ થયો છે તેથી આપશ્રી એ અમારી સમાજની ગરીમાને જે ઠેશ પહોંચાડી છે તે ખરેખર દુ:ખ દાયક છે. અને કેન્દ્રીય સમાજને તેમજ તેના સૌ સભ્યોની લાગણીઓ દુભાવી છે. એટલુંજ નહિ આ સત્પનથી ભાઈઓ જેની આપ તરબદારી કરો છો તે લોકોએ આ પત્રને કચ્છના એક દૈનિક પેપર ‘દિવ્ય ભાસ્કરમાં’ છપાવીને અમારી જ્ઞાતિમાં હિન્દુ ધર્મ પ્રત્યે અક્ષ્મ્ય ગેરસમજણો ઉભી કરી છે.
માટે ના છુટકે સનાતની ઓળખ ધરાવતી અમારી કેન્દ્રીય સમાજ પ્રત્યેની અમારી જવાબદારી સમજીને આપશ્રી ને આ સાથે સલગ્ન કરતો એક પત્ર લખેલ છે તેનો અભ્યાસ કરીને ખુલાસો કરવા આપશ્રીને જણાવીએ છીએ.
એજ કેન્દ્રીય સમાજ પ્રેરિત
અ.ભા.ક.ક.પા.સનાતન ધર્મ જાગૃતિ સમીતી વતી
રમેશભાઈ વાગડિયા, બેંગલોર
૦૭.૦૧.૨૦૧૧
નકલ રવાના:
૧. તંત્રી શ્રી પાટીદાર સૌરભ નખત્રાણા
૨. તંત્રી શ્રી પાટીદાર સંદેશ અમદાવાદ
૩. તંત્રી શ્રી ઉમા દર્પણ
૪. ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા
૫. રિયલ પાટીદાર ઓર્ગ.
Attachment: http://issuu.com/patidar/docs/ge_13_-sanatan_dharm_jagruti_s_reply_to_avichaldas/1?mode=a_p
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/ldrtajn9ov