mission

137 posts

OE 47 -Ekta Manch -Conspiracy to break Sanatan Samaj / એકતા મંચ – સનાતની સમાજને તોડવાનું કાવતરું

12-Sep-2012 || Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ || એકતા મંચના નામે સનાતની સમાજને તોડવાનું મવાળો દ્વારા કરવામાં આવેલું ષડ્યંત્રનું જનતાના હાથે થયેલ પર્દાફાર્ષનો સંપૂર્ણ અને ટૂંક અહેવાલ પાટીદાર સૌરભ માસિક પત્રના ઓગસ્ટ ૨૦૧૨ના અંકમાં છપાયેલ છે. સંપૂર્ણ અહેવાલ આહીં નીચે (છેલ્લે) જોડેલ છે. અહેવાલ સ્વ-વિવરણાત્મક (Self-Explanatory) છે, એટલે તેને વાંચી લેવાથી બધીજ વાત સમજાઈ આવશે. એકતા મંચના સભામાં બોહલી સંખ્યામાં લોકો હજાર રહે, તે માટે નીચે પ્રમાણે છાપાઓમાં નિમંત્રણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા. એકતા મંચના નામે સમાજ વિરુદ્ધ કામ કરનાર, કહેવાતા સનાતનીઑ, પણ વાસ્તવમાં જે મવાળો છે તેમના નામોમાં આ લોકો મોખરે છે…  વગેરે વગેરે… એકતા મંચ પાછળ કોણ હતા અને તેનો મકસદ શું હતો: એકતા મંચ એ આવા ઉપર જણાવેલ મવાળોનું ષડ્યંત્ર હતું. આ ષડ્યંત્ર કેન્દ્રિય સમાજને બદનામ કરવાનું હતું. પણ પોતાના અંગત સ્વાર્થથી ભરેલું હતું. આજ ટોળકી છે, જેણે આગાઉ આજ વેબસાઈટ ઉપરથી એટલે આ realpatidar.com વેબસાઇટ ઉપર થી તેમણે મવાળ તરીકે જાહેર કરવામાં આવેલ હતા. અને […]

Series 47 -Court Case, Police Complaint and Media Reports against Satpanth Brahman Samaj / બ્રાહ્મણ સમાજ દ્વારા સતપંથ વિરુધ કોર્ટ કેસ, પોલીસ ફરિયાદ અને મેડિયા રિપોર્ટ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 10-May-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || આજ સુધી આપણે જે કહેતા હતા કે સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી પણ વાસ્તવમાં એ એક શિયા મુસલમાન ધર્મ છે અને તેને હિંદુ લોકોનું ધર્માંતરણ કરવા માટે ઉભો કરવામાં આવેલ, છેતરામણી ભર્યો ધર્મ છે. આ વાતને હવે બ્રાહ્મણ સમાજ પણ સમજી ગયો છે. Whatever we have been saying all along till date that Satpanth religion is NOT a Hindu religion, but in reality it is a sect of Shia Muslim religion and it has been designed the aim to convert Hindus the help of crafty deception. Now the Brahman Samaj has also very well understood this fact. સુરત સ્થિત “વૈદિક સનાતન પ્રતિષ્ઠાન” અને “પરશુરામ સેના” એમ આ બન્ને બ્રાહ્મણોની સંસ્થાઓએ પીરાણા સતપંથ સામે કમર કસી છે. Surat based “Vedic Sanatan Pratisthan” and “Parshuram Sena” institutions belonging to Brahmans have taken up the […]

Series 46 -Gazetteer of India -Gujarat State -1989 -on Pirana Sect and Satpanthi / ભારતીય ગેઝેટીઅર -ગુજરાત રાજ્ય -૧૯૮૯ -પીરાણા પંથ અને સતપંથી

Update: 13-Jan-2017 – Changed links to archive.org 13-Apr-2012 || Jay Laxminarayan ||    ||  જય લક્ષ્મીનારાયણ  || Government’s Gazetteer of India for Gujarat state which was released in the year 1989. This Gazetteer includes Pirana sect amongst Muslims and mentions that Imam Shah converted many Hindus of Kanbi caste showing miraculous powers. સરકારનું ભારતીય ગેઝેટીઅર જે ગુજરાત રાજ્ય માટે છે, તે વર્ષ ૧૯૮૯માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ગેઝેટીઅરમાં પીરાણા પંથને મુસ્લીમોમાં જોડેલ છે અને એમ જણાવેલ છે કે ઈમામ શાહે ઘણા બધા હિંદુઓને, ખાસ કરીને કણબીઓને, ચમત્કારિક શક્તિ બતાવીને વટલાવ્યા હતા. Further, it also says that Momnas are descendants of Hindu castes converted to Shia sect of Islam mainly Imam Shah of Pirana. There is a branch of Momins who are Guptis or concealed Satpanthis. વધુમાં એમાં એમ પણ બતાવામાં આવ્યું છે કે મોમનાઓ એ વટલાયેલ હિંદુઓ છે જેણે પીરાણાના ઈમામ શાહે વટલાવીને શિયા મુસલમાન બનાવ્યા. મોમનાઓમાં ગુપ્તી સતપંથીઓ […]

Series 44 -Momna of Kutch -Bombay Presidency Gazetter 1880 / કચ્છના મોમના – મુંબઈ પ્રેસિડેનસી ગઝેટીઅર ૧૮૮૦

Update: 13-Jan-2017 – Changed links to archive.org 06-Feb-2012 || Jay Laxminarayan ||    || Jay Sanatan Dharm  || ||  જય લક્ષ્મીનારાયણ ||    || જય સનાતન ધર્મ   || Bombay Presidency Gazetteer, Vol V, published in the year 1880, pertaining to Cutch (Kachchh) has some interesting information retailing to our community viz., the Kachchh Kadva Patidar Community also known as Momna community in those days. બોમ્બે પ્રેસિડેનસી ગઝેટીઅર, ખંડ ૫, વર્ષ ૧૮૮૦માં બહાર પાડવામાં આવેલ હતું, તેમાં કચ્છ પ્રદેશ ઉપર જાણકારી આપવામાં આવેલ છે અને ખાસ કરીને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ, તે સમયે જેણે મોમના જ્ઞાતિ તરીકે  ઓળખવામાં આવતી હતી, તે જ્ઞાતિના બારામાં ખુબ સારી માહિત પણ આપેલ છે. Some of the important points worth nothing in this Gazetter is as under; આ ગેઝેટીઅરમાં અમુક ખાસ નોંધ લેવા જેવા મુદ્દાઓ આ પ્રમાણે છે; In general, most classes of Muslims perform Hindu ceremonies. સામાન્ય રીતે ઘણા મુસ્લીમો હિંદુ રિવાજો પાળે છે. In line Taqiyya, […]

Series 41 -Deccan College, Pune -Literature of Satpanth / ડેક્કન કોલોજ પુના -સતપંથના સાહિત્ય

Update: 13-Jan-2017 – Changed links to archive.org 28-Nov-2011 ||  Jay Laxminarayan  ||      ||   Jay Sanatan Dharm   || The Deccan College & Research institute, in Pune is the third oldest educational institution in the country. પુના સ્થિત, દી ડેક્કન કોલોજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ, એ ભારતની ત્રીજું જુનામાં જૂની કેળવણીની સંસ્થા છે. In its vast collection of priceless old book sand documents, it has got the literature of Satpanth religion. A researcher Mr. Gulshan Khakhee has done analysis of the literature and presented a short note to be able to easily understand the literature. સંસ્થાની બહું મુલ્ય અને જૂની પુસ્તકો અને દસ્તાવેજોના સંગ્રહમાં સતપંથના ધાર્મિક પુસ્તકો પણ છે. એક સંશોધનકાર, ગુલશન ખાખી સાહેબએ વિશ્લેષણ કરીને એક ટૂંકો પણ બહું ઉપયોગી લેખ લખ્યો છે, જેનાથી આપણે સતપંથ ધર્મના સાચા સાહિત્યો સમજવા સરળતા રહશે. Some of the important points coming out of the note Mr. Gulshan Khakhee are as under; […]