OE 47 -Ekta Manch -Conspiracy to break Sanatan Samaj / એકતા મંચ – સનાતની સમાજને તોડવાનું કાવતરું

A Scene of Ekta Manch


12-Sep-2012

|| Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ ||

એકતા મંચના નામે સનાતની સમાજને તોડવાનું મવાળો દ્વારા કરવામાં આવેલું ષડ્યંત્રનું જનતાના હાથે થયેલ પર્દાફાર્ષનો સંપૂર્ણ અને ટૂંક અહેવાલ પાટીદાર સૌરભ માસિક પત્રના ઓગસ્ટ ૨૦૧૨ના અંકમાં છપાયેલ છે. સંપૂર્ણ અહેવાલ આહીં નીચે (છેલ્લે) જોડેલ છે. અહેવાલ સ્વ-વિવરણાત્મક (Self-Explanatory) છે, એટલે તેને વાંચી લેવાથી બધીજ વાત સમજાઈ આવશે.

એકતા મંચના સભામાં બોહલી સંખ્યામાં લોકો હજાર રહે, તે માટે નીચે પ્રમાણે છાપાઓમાં નિમંત્રણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા.

એકતા મંચના નામે સમાજ વિરુદ્ધ કામ કરનાર, કહેવાતા સનાતનીઑ, પણ વાસ્તવમાં જે મવાળો છે તેમના નામોમાં આ લોકો મોખરે છે…

1. Shivdas Govind Chhabhaiya of Darasadi (Bhuj)
4. Meghji Jetha Ramjiyani of Bheraiyya (Mumbai)
7. Naran Khimji Chauhan of Dujapr (Bhuj)
10. Shivji Nanji Kanani of Kalyanpar (Bhuj)
2. Shamji Naran Nakrani of Ratnapar Mau (Mumbai)
5. Visanji Hirji Mavani of Desalpar – Vandhay (Mumbai)
8. Revalal Karamshi Patidar of Khedoi (Mundra)
11. Keshubhai Dhanji Parasiya of Bheraiya (Bhuj)
3. Ravilal Kesra Ramjiyani of Deaslpar – Vandhay (Mumbai)
6. Kantibhai Naran Senghani of Rajpar (Mumbai)
9. Jayesh Somji Chhabhaiya of Rajpar (Bhuj)

 વગેરે વગેરે…

એકતા મંચ પાછળ કોણ હતા અને તેનો મકસદ શું હતો:

એકતા મંચ એ આવા ઉપર જણાવેલ મવાળોનું ષડ્યંત્ર હતું. આ ષડ્યંત્ર કેન્દ્રિય સમાજને બદનામ કરવાનું હતું. પણ પોતાના અંગત સ્વાર્થથી ભરેલું હતું. આજ ટોળકી છે, જેણે આગાઉ આજ વેબસાઈટ ઉપરથી એટલે આ realpatidar.com વેબસાઇટ ઉપર થી તેમણે મવાળ તરીકે જાહેર કરવામાં આવેલ હતા. અને એની પર ગ્રૂપના ઘણા બધા સભ્યોએ પોતાની કોમેંટ્સ (Comments) પણ લખી હતી. એજ મવાળ લોકો દ્વારા રચિત આ એકતા મંચ હતો. જે લોકો સમાજના સામાન્ય લોકોની નજારોમાં ઉતરી ગયા હતા, એજ લોકોએ આ એકતા મંચની રચના કરી હતી. કારણ કે એ લોકોને ખાત્રી થઈ ગઈ હતી ક.ક.પા. જ્ઞાતિની મુખ્ય સમાજ એટ્લે અ.ભા.ક.ક.પા. સમાજમાં તેમનો ગજ નહીં વાગે. કારણ કે ત્યાં બધાજ એમને ઓળખી ગયા છે.

Video: (see below)

Video Link: https://realpatidar.com/yt-video/oe47

આ એકતા મંચ પાછળનો કાઇંક ભેદ હજી વધારે છે, જેનો અભ્યાસ ચાલુ છે. મળેલ માહિતીનો આભાસ પૂરો થતાં ટૂંક સમયમાંજ તેને આપણાં જાણ ખાતર રજૂ કરવામાં આવશે.

પાટીદાર સૌરભ – ઓગસ્ટ ૨૦૧૨ અંકના આ વિષયને લગતા વળગતા પાનાઓ:

Leave a Reply

4 thoughts on “OE 47 -Ekta Manch -Conspiracy to break Sanatan Samaj / એકતા મંચ – સનાતની સમાજને તોડવાનું કાવતરું”