Series 47 -Court Case, Police Complaint and Media Reports against Satpanth Brahman Samaj / બ્રાહ્મણ સમાજ દ્વારા સતપંથ વિરુધ કોર્ટ કેસ, પોલીસ ફરિયાદ અને મેડિયા રિપોર્ટ

Update: 13-Jan-2017 – Changed links to archive.org


10-May-2012

|| Jay Laxminarayan ||

|| જય લક્ષ્મીનારાયણ ||

આજ સુધી આપણે જે કહેતા હતા કે સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી પણ વાસ્તવમાં એ એક શિયા મુસલમાન ધર્મ છે અને તેને હિંદુ લોકોનું ધર્માંતરણ કરવા માટે ઉભો કરવામાં આવેલ, છેતરામણી ભર્યો ધર્મ છે. આ વાતને હવે બ્રાહ્મણ સમાજ પણ સમજી ગયો છે.
Whatever we have been saying all along till date that Satpanth religion is NOT a Hindu religion, but in reality it is a sect of Shia Muslim religion and it has been designed the aim to convert Hindus the help of crafty deception. Now the Brahman Samaj has also very well understood this fact.

સુરત સ્થિત “વૈદિક સનાતન પ્રતિષ્ઠાન” અને “પરશુરામ સેના” એમ આ બન્ને બ્રાહ્મણોની સંસ્થાઓએ પીરાણા સતપંથ સામે કમર કસી છે.
Surat based “Vedic Sanatan Pratisthan” and “Parshuram Sena” institutions belonging to Brahmans have taken up the cause against Pirana Satpanth.

તેઓએ પીરાણા સતપંથના મુખ્ય કાકા શ્રી નાનકદાસ કાકા, શ્રી શામળદાસ કાકા અને અન્ય સતપંથ ધર્મ સાથે સંકળાયેલ આગેવાનો સામે કોર્ટ કેસ દખલ કર્યો છે.
They have filed a court case against the Pirana Satpanth’s main Kaka Shri Nanakdas Kaka, Shri Shamaldas Kaka and some other foremost leaders connected Satpanth.

આપણી સમાજે (કચ્છ કડવા પાટીદાર સમાજ) જે ધર્મ પરિવર્તનના નામે જુલ્મો અને તકલીફો જે વર્ષોથી અનુભવ્યું છે અને આપણા પૂર્વજો જેના શિકાર બન્યા હતા કે પીરાણા સતપંથ લોકોને ભોળવીને તેમનું ધર્મ પરિવર્તન કરાવે છે, તેજ મુદ્દાને લઈને તેવોએ સતપંથ ધર્મના મુખ્ય પ્રચારકો પર કેસ કર્યો છે. આ કેસનો જે કંઈ નિકાલ આવે, તેનાથી વધુ મહાવનું એ છે કે મોટી સંખ્યામાં બહારના સમાજના લોકોને સતપંથ વિષયે સાચી હકીકત સમજાવા લાગી છે.
The atrocities and trauma related to religious conversions which is experienced our Samaj (Kutch Kadva Patidar Samaj) for years together that our forefathers were victims as Pirana Satpanth had converted people clandestinely fooling them. Based on this very point, case have been filed against the religious leaders of Satpanth. Whatever may be the logical conclusion of this case, what is more important here is that people outside our Samaj are becoming more and more aware of the truth behind Satpanth.

પત્રકાર પરિષદ ભરીને તેવોએ એવો આરોપ કર્યો છે કે સતપંથ પ્રેરણા પીઠ, પીરાણા, અમદાવાદના કેટલાક લોકો વિકૃત અંધશ્રદ્ધા ફેલાવી જેને સનાતન ધર્મમાં કોઈ સ્થાન નથી તેવી દંભી બનાવટી વાતો અને કાર્ય ક્રમ દ્વારા ભોળા લોકોને ગેરમાર્ગે દોરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
In a press conference, they made allegations that some persons belonging to Satpanth Prerna Peeth, Pirana, Ahmedabad, are spreading distorted superstition, creating hypocritical and sham stories and conducting similar programs, un-connected Sanatan religion the aim of fooling people deception and finally to convert them.

તેવોએ ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ અને આર.એસ.એસ. ના અમુક નેતાઓ, જેમાં પ્રવીણ તોગડિયા પણ છે,  પર આરોપ મુક્યો છે કે તેવો પૈસા માટે સતપંથનું સમર્થન કરી રહ્યા છે.


૧) શ્રી નાનકદાસ કાકા, શ્રી શામળદાસ કાકા અને અન્ય લોકો સામે દખલ કરેલ કોર્ટ કેસની વિગતો અને દસ્તાવેજોની કોપી નીચે જણાવેલ પ્રમાણે છે;
1) Documents pertaining to court case filed against Shri Nanakdas Kaka, Shri Shamaldas Kaka and other persons can be read below;

૨) પોલીસ ફરિયાદની કોપી આ પ્રમાણે છે;
2) Copy of Police Complaint can be found here;

૩) ગુજરાત સમાચાર, સુરત આવૃત્તિ, તારીક ૨૮-૦૪-૨૦૧૨ માં છપાયેલ રિપોર્ટ આ પ્રમાણે છે;
3) Media reports published in Gujarat Samachar news paper, Surat edition, dated 28-Apr-2012 can be read here;

૪) કચ્છ મિત્ર સમાચાર પત્રના તંત્રીને લખેલ પત્ર આ પ્રમાણે છે;
4) Copy of letter to the Editor of Kutch Mitra news paper can be read here;

સમજવા લાયક સારાંશ: ઉપર જણાવેલ વાતો પરથી આપણા માટે સમજવા લાયક સારાંશ એ છે, કે જે વાતોથી આપણો (કચ્છ કડવા પાટીદાર સમાજ) સમાજ વર્ષોથી અવગત હતો, અનુભવતો હતો, તેજ વાતો હવે અન્ય સમાજોમાં બહાર આવી રહી છે. જેમ કે સતપંથ શિયા મુસ્લિમ ધર્મનો સંપ્રદાય છે, લોકોને ભોળવીને ધર્મપરિવર્તન કરાવે છે, ખોટી અંધ શ્રદ્ધા ફેલાવે છે વગેરે વગેરે.
ચાલો… આ વાતને હવે આપણે સર્વે અન્ય સમાજોમાં જઈને જેટલી ફેલાવી શકીએ એટલી કોશિશ કરીએ.
Special Summary: From the above mentioned points, important point worth keeping in our minds is that till date what ever our Samaj (a.k.a. Society) viz., Kutch Kadva Patidar Samaj was aware of and had experienced, is now coming to the knowledge of other Societies. Especially that Satpanth is a sect of Shia Muslim religion and it has converted people deceptively fooling them and it is instrumental in spreading false superstition.
So let us spread this information amongst as many people in as many other societies possible.

ખાસ આભાર: આ માહિતી મોકલનાર આપણા ભાઈઓને ખાસ આભાર. તેવેઓ આવા બહું મૂલ્ય દસ્તાવેજો આપણા સમાજના લોકોની જાણ ખાતર બહું મહેનતે કઢાવ્યા હશે તેબદ્દલ તેમણે ઘણો ઘણો આભાર.
Special Thanks: People behind collecting and sending this information deserve special thanks. They have put in great efforts behind collecting these vital documents and presenting them people of our Samaj for their knowledge.

Download Full Report / સંપૂર્ણ રિપોર્ટ અહીં ડાઉનલોડ કરો:
Direct Link: https://www.realpatidar.com/wp-content/files/posts/series/series47fullp.pdf

https://archive.org/details/Series47-courtCasePoliceComplaintAndMediaReportsAgainstSatpanth-

Link: https://archive.org/details/Series47-courtCasePoliceComplaintAndMediaReportsAgainstSatpanth-

Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:

https://www.box.com/s/0f1095091acc0e217618

Leave a Reply

23 thoughts on “Series 47 -Court Case, Police Complaint and Media Reports against Satpanth Brahman Samaj / બ્રાહ્મણ સમાજ દ્વારા સતપંથ વિરુધ કોર્ટ કેસ, પોલીસ ફરિયાદ અને મેડિયા રિપોર્ટ”