Update: 13-Jan-2017 – Changed links to archive.org
13-Apr-2012
|| Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ ||
Government’s Gazetteer of India for Gujarat state which was released in the year 1989. This Gazetteer includes Pirana sect amongst Muslims and mentions that Imam Shah converted many Hindus of Kanbi caste showing miraculous powers.
સરકારનું ભારતીય ગેઝેટીઅર જે ગુજરાત રાજ્ય માટે છે, તે વર્ષ ૧૯૮૯માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ગેઝેટીઅરમાં પીરાણા પંથને મુસ્લીમોમાં જોડેલ છે અને એમ જણાવેલ છે કે ઈમામ શાહે ઘણા બધા હિંદુઓને, ખાસ કરીને કણબીઓને, ચમત્કારિક શક્તિ બતાવીને વટલાવ્યા હતા.
Further, it also says that Momnas are descendants of Hindu castes converted to Shia sect of Islam mainly Imam Shah of Pirana. There is a branch of Momins who are Guptis or concealed Satpanthis.
વધુમાં એમાં એમ પણ બતાવામાં આવ્યું છે કે મોમનાઓ એ વટલાયેલ હિંદુઓ છે જેણે પીરાણાના ઈમામ શાહે વટલાવીને શિયા મુસલમાન બનાવ્યા. મોમનાઓમાં ગુપ્તી સતપંથીઓ નો પણ એક વર્ગ છે.
You can read the relevant pages of the Gazetteer from here…
તમે પૂરી જાણકારી આહી મેળવી શકશો…
https://archive.org/details/Series46-gazetteerOfIndia-gujaratState-1989-onPiranaSectAndSatpanthi
Real Patidar