Series 30 – Umiya Mataji – Unjha Resolution dt. 16-Nov-1978 -against Pirana Satpanth / ઉમિયા માતાજી – ઉંઝા -પીરાણા સતપંથ વિરૂદ્ધ નો ઠરાવ તા. ૧૬.૧૧.૧૯૭૮

Umiya Mataji Unjha Resolution dt. 16-Nov-1978
Umiya Mataji Unjha Resolution dt. 16-Nov-1978

Update: 13-Jan-2017 – Changed links to archive.org


23-Feb-2011
|| Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ ||

સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિનું કેન્દ્ર સ્થાન, એટલે જે આપણા કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર, ઉંઝામાં છે, તેની વહીવટ કરતી સંસ્થા છે.
The institution managing the Umiya Mataji Madir at Unjha in Gujarat is the central organisation for whole of the Kadva Patidar community.

આ સંસ્થામાં કચ્છ તેમજ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન નાં વાતની તેમજ ભારત ભરમાં જ્યાં જ્યાં કડવા પાટીદારો વસે છે, તેવાં લોકો કે કેન્દ્ર સ્થાન ગણાય છે. દુનિયા ભરના કડવા પાટીદારો ભલેને કોઈ પણ ભાષા બોલતા કેમ નાં હોય, પણ ઉંઝા સ્થિત ઉમિયા માતાજી નું મંદિરને તેવો ધાર્મિક દૃષ્ટિએ સર્વોચ્ચ ગણે છે અને આ સંસ્થાને સર્વે પાટીદારોને આવરીલેતું એક કેન્દ્રિય સંસ્થા ગણે છે.
The organisation includes in its ambit Kadva Patidars of not only Gujarat, but also of Madhya Pradesh, Rajasthan and similarly Kadva Patidars who are native of any place in India. Irrespective of the language they normally speak, all Kadva Patidar’s consider the mandir at Unjha as not only their most sacred place, but also their umbrella organisation.

પીરાણા સતપંથ પ્રત્યે આ સંસ્થા નું શું માનવું છે, એ જાણવું સ્વાભાવિક છે. તા. ૧૬ નવેંબર ૧૯૭૮ નાં આ સંસ્થાનાં કારોબારી સમિતિએ પીરાણા સતપંથ વિરૂદ્ધ એક ઠરાવ પાસ કર્યો છે. આ ઠરાવમાં પીરાણા સતપંથ તરફ આકર્ષતા લોકો ને અટકાવવા અને સાચા સનાતન ધર્મનાં માર્ગ પર લઈ આવના પ્રયાતોનો જોવા મળશે. એ ઠરાવ નાં બારામાં નીચે જણાવેલ લીંક પર ક્લિક કરવાથી જાણકારી મળશે….
It is natural for people to be curious about the views of this organisation on Pirana Satpanth. A resolution was passed on 16-Nov-1978 in the Managing Committee of the organisation, against Pirana Satpanth, expressing concern over people embracing Pirana Satpanth religion and further efforts were made to enlighten these people and bring them back to Sanatan religion. You can read the resolution from the link below;

http://issuu.com/patidar/docs/series_30_-umiya_mataji_unjha_resolution_dt._16-no/1?mode=a_p

 https://archive.org/details/Series30-umiyaMatajiUnjhaResolutionDt.16-nov-1978

… તેમજ આ ઈમૈલ સાથે જોડેલી ફાઈલમાં પણ વાંચી શકો છો.
… similarly you can also read the attachment this email.

|| જય ઉમિયા માં || || Jay Umiya Maa ||

Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/snto2lzzak1a9meeo2hq

Leave a Reply