.. અમુક ઘટનાઓ ના કારણે પીરાણા સતપંથીઓ માં પાસરાયેલ મૂંઝવણ વિષે થતી જનસમાન્યમાં ચર્ચા અને વિમર્શ ઉપર જાણકારી આપતો એક નાનો વિડીયો. આ વિડીયોમાં સામાન્ય લોકોના ઉદગારોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
Video અહીં નીચે કોઈ પણ લિન્ક ના મધ્યમથી જોઈ શકો છો.
Time Stamps: 0:00 Introduction 1:00 જીસસ / ઈશુ ની ગૂગલી 7:59 લક્ષ્મીનારાયણ ની ગૂગલી 9:36 મૂર્તિ પૂજાની ગૂગલી 12:05 RSS ની ગૂગલી 14:04 ઇસ્લામી સતપંથ ની ગૂગલી
Disclaimer: This article is not intended to disrespect or defame any religion, person, institution etc. Views expressed in this article are personal opinions. Please exercise personal discretion before taking any decision.
Biography of revolutionary Ratanshi Khimji Khetani. His life and works on how he successfully was able to convert the Kutch Kadva Patidar community to Sanatan Hindu Religion.