સનાતન ધર્મની જય / Sanatan Dharm ni Jay
દિનાંક / Date: 16-Sep-2024
કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિમાં, આજથી લગભગ ૧૦૦ વર્ષો પહેલાં થયેલ સનાતન ધર્મ જાગૃતિ બાબતે ક્રાંતિ અને પરિણામે ભરવામાં આવેલ સભાઓ, અધિવેશનો, યુવક મંડળ અને સમાજની કરવામાં આવેલ રચનાઓ, મંદિરોના કરવામાં આવે નિર્માણ, તેમજ તે સમય પ્રકાશિત સમાચાર પત્રો, પેમફલેટ વગેરેનો સંગ્રહ આ પુસ્તક માં છે.
This book contains a collection of historical documents related to the awakening of Sanatan Dharma, about 100 years ago, in the Kutch Kadva Patidar Sanatan community. It includes details of the revolutions and outcomes of the meetings, conventions, youth organizations, and social structures that were formed, as well as the construction of temples. It also preserves newspapers, pamphlets, and other publications from that time.
ઉપર જણાવેલ તમામ ઐતિહાસિક દસ્તાવેજોનો સંગ્રહ આ પુસ્તકમાં પુનઃ પ્રકાશન કરીને મૂકવામાં આવેલ છે. આ સંગ્રહનો આ પહેલો ભાગ છે. All these historical documents have been republished in this book. This is the first part of the collection.
Book / પુસ્તક URL: https://archive.org/details/bk1227 (પુસ્તક નીચે વાંચી શકો છો / can read the book below)
આ પુસ્તકને તમે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની વેબસાઇટ પર પણ જોઈ શકો છો.. / You can also view this book on the website of Shri Akhil Bharatiya Kutch Kadva Patidar Samaj: https://abkkpsamaj.org/abhilekh2023/
લી. Real Patidar / રિયલ પાટીદાર