23-May-2011
|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminaryan ||
હાલમાં સંપન્ન થયેલ લક્ષ્મીનારાયણ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન મંચ ઉપરથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે રવાપરની બાજુમાં આવેલું નાગવીરી ગામમાં ૩૦ પરિવારે સતપંથને ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. સતપંથીઓનું એક ગઢ ગણાતું આ ગામમાં હવે ફક્ત પાંચજ ઘર સતપંથમાં રહ્યા છે.
In the recently concluded Bhagwan Laxminarayan Temple’s opening ceremony function, an announcement was made from the stage, that 30 families of Nagviri village have embraced Sanatan religion, leaving Satpanth for ever. Nagviri, one of the strong hold villages of Satpanth, has only 5 families left Satpanth.
નાગવીરી ગામના ૩૦ સતપંથી પરિવારોએ સામે ચાલીને સનાતની ભાઈઓનો સંપર્ક કર્યો અને પોતાની સનાતન ધર્મ પાળવાની ઈચ્છા તેમના સામે રાખી, જે સનાતની ભાઈઓને ઉદારતા દાખવીને વધાવી લીધી. આ પરિવર્તન દિલથી થયું છે. કોઈએ જોર જબરદસ્તી નથી કરી.
30 families of Nagviri village came forward and expressed to their Sanatani brothers about their wish to embrance Sanatan religion. Sanatani brothers accepted their wish and whole heartedly welcomed these Satpanthis. This change has happened from the heart. There was absolutely no pressure from anybody.
નાગવીરી ગામના દરેક લોકોને આવા મહાન સિદ્ધિ બદ્દલ ખુબ ખુબ અભિનંદન અને સનાતન ધર્મનો અંગીકાર કરનાર, માજી સતપંથીઓ, ને સુભેછા. ભગવાન લક્ષ્મીનારાયણ તમને ખુબ ધન અને બરકત આપશે.
Congratulations of all the people of Nagviri Village and best wishes to the incoming Satpanthis into Sanatan religion. Bhagwan Laxminarayan will bring prosperity and wealth to you.
Real Patidar
www.realpatidar.com
——————————————————————————————————-
Update: OE 36A
થોડા દિવસ પહેલાં, તા. ૨૩-૦૫-૨૦૧૧નાં આ વિષય ઉપર જાણકારી આપતો ઈમૈલ તમને મોકલ્યો હતો. જે આ ઈમૈલનાં નીચે પણ જોડવામાં આવેલ છે. તે ઈમૈલમાં જે નાગવીરી ગામમાં ૩૦ સતપંથી પરિવારોએ સનાતન ધર્મ અંગીકાર કરવાની વાત કહી હતી, તેજ વાતની પુષ્ટિ કરતું પાટીદાર સંદેશનાં ૧૦-જુન-૨૦૧૧નાં અંકમાં પાના નં ૧૦માં લેખ છપાયો છે. આ લેખને તમને આ ઈમૈલ સાથે જોડેલ ફાઈલમાં પણ વાંચી શકશો.
નાગીવીરી ગામે નોંધ પત્ર અમુક ઠરાવો પાસ કર્યા છે, જેમાં સતપંથીઓ સાથે કોઈ પણ સંબંધ ન રાખવાં અને જે જુના સંબંધ થઈ ગયા છે, તેને આગળ જતાં કેવી રીતે જાળવવા, તેનાં ઉપર સરસ છણાવટ કરવામાં આવેલ છે. તેજ લેખમાં પાછળથી પાટીદાર સંદેશનાં તંત્રીઓએ સનાતન ધર્મના પક્ષમાં થોડું લખ્યું છે, તે પણ વાંચવા લાયક છે.
You will recollect that some days back on 23-May-2011, I had sent an email on this subject, which is reproduced after this email, for your quick reference. That email contained new about 30 Satpanthi families embracing Sanatan religion in Nagviri village. Recently Patidar Sandesh also carried an article in its 10-Jun-2011 edition, page 10, confirming the same news. You can read the whole article in the file attached this email.
Nagiviri village has taken some note worthy decisions. Of which completely severing the ties Satpanthis and clarity on how to take forward old relations entered in earlier days, are important ones. Towards the end of the same article, the editors of Patidar Sandesh have written in favour of Sanathan Dharm, which is worth taking note of.
Real Patidar
www.realpatidar.com
Download / Print / View full article, attachments [Best Option]:
OE 36 : http://www.box.net/shared/y19aaclle7
OE 36A: http://www.box.net/shared/hujpuxb2lx8fbn53ytqu