MSJ 1 -Jayeshbhai Chhabhaiya -Keshav Parasiya / જયેશભાઈ છાભૈયા / કેશુ પારસીયા

12-Jan-2011
જ્ઞાતિ જનો,

આ મવાળ સામે જુવાળની યાદીમાં જયેશ છાભૈયા અને કેશુ પારસીયાનું નામ હાલમાં સૌથી મોખરે છે.
તા. ૭/૧/૧-૨૦૧૧ ગઢસીસામાં એક મીટીંગમાં આ બંને જણાએ સર્વે ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે આપણે સત્પન્થીઓથી અલગ રહેવું નથી.
અન્ય લોકોને જે કરવું હોય તે કરે.

આમ આ બંને જણાએ ખુલી રીતે સનાતની તથા સમાજના આદેશની વિરુદ્ધ આચરણ કરેલ છે.
આ રીતે એમના વક્તવ્યના હિસાબે એ મવાળના લીસ્ટમાં મોખરે રહે છે જેની નોંધ સર્વે સનાતની વ્યક્તિઓએ લેવે રહી.

ત્યારબાદ તા. ૯/૧/૨૦૧૧ ના સંસ્કાર ધામમાં એક મવાળ સામે જુવાળ ના ધોરણે એક મીટીંગમાં જયેશ છાભૈયા એ એવી મૌખિક બાહેંધરી આપી હતી કે એ ખરેખર સનાતની છે અને સવાલ કર્યો હતો કે મારા પર ( જયેશ છાભૈયા ) શંકા શા માટે કરો છો ?

આ મીટીંગમાં નોંધવા જેવી વાત એ હતી કે કેસુ પારસીયા એક ગોનારની જેમ એમ પણ શબ્દ ન બોલી સર્વે ઉપસ્થિત જનોને પોતે મવાળ છે એવો સંદેશ આપ્યો હતો.

અત્યાર સુધી આ બંનેની વાણી અને વર્તન ઉપર જણાવ્યા પ્રમાણે છે , હવે એ જોવું રહ્યું કે આવનારા સમયમાં એમનામાં કઈ સુધારો થાય છે કે નહિ.

મવાળ સામે જુવાળ


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/jq9y20v3ls8b6mgeydcg

https://archive.org/details/msj01

Leave a Reply