GE 5 – Nakrani Parivar -Boycotts Satpanthis / નાકરાણી પરિવારએ સતપંથીઓનો બહિષ્કાર કર્યો

30-Aug-2010

———- Forwarded message ———-
From: Prakash Patel, [email protected]

Date: 2010/8/30
Subject: [RP Group] નાકરાણી પરિવાર – સનાતની ભાઈઓં માટે યસ કલગીમાં એક પીછાનો ઓર વધારો.
To: [email protected]

આધારભૂત સાધનો દવારા જાણવા મળેલ છે કે અષાઢી બીજના દિવસે નાકરાણી પરિવારનું દાદાના થડાપર જમણવાર રાખેલ પરંતુ સતપથીઓં પણ જમણમાં સાથે હોવાથી રાસન આવી ગયેલ હોવા છતા જમણવારનો પ્રોગ્રામ કેન્સલ કરીને આવેલ રાસન દુકાને પાછુ મોકલાવેલ અને ફક્ત સનાતની નાકરાણી પરિવારે ભેગા થઈને એવું નક્કી કરેલ કે આવતી સાલે જમણવાર રાખવો અને ફક્ત સનાતનીઓંનો જ જમણવાર રાખવો એવું નક્કી કરીને આ સાલે જમણવાર મુલતવી રાખેલ છે અને નાકરાણી પરિવારે સતપથીઓંનો સમ્પૂર્ણ બહિષ્કાર કરેલ છે. નાકરાણી પરિવારે જે પગલું લીધેલ તે સર્વે પરિવારો આવા નીડરતા ભર્યા પગલા લે એવી ઉમેદ સાથે નાકરાણી પરિવારને રીઅલ પાટીદાર ગ્રુપ તરફથી લાખ લાખ અભિનદન.


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/vh1bak73pr

https://archive.org/details/rpge005

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading