Update: 13-Jan-2017 – Changed links to archive.org 13-Apr-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || Government’s Gazetteer of India for Gujarat state which was released in the year 1989. This Gazetteer includes Pirana sect amongst Muslims and mentions that Imam Shah converted many Hindus of Kanbi caste showing miraculous powers. સરકારનું ભારતીય ગેઝેટીઅર જે ગુજરાત રાજ્ય માટે છે, તે વર્ષ ૧૯૮૯માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ગેઝેટીઅરમાં પીરાણા પંથને મુસ્લીમોમાં જોડેલ છે અને એમ જણાવેલ છે કે ઈમામ શાહે ઘણા બધા હિંદુઓને, ખાસ કરીને કણબીઓને, ચમત્કારિક શક્તિ બતાવીને વટલાવ્યા હતા. Further, it also says that Momnas are descendants of Hindu castes converted to Shia sect of Islam mainly Imam Shah of Pirana. There is a branch of Momins who are Guptis or concealed Satpanthis. વધુમાં એમાં એમ પણ બતાવામાં આવ્યું છે કે મોમનાઓ એ વટલાયેલ હિંદુઓ છે જેણે પીરાણાના ઈમામ શાહે વટલાવીને શિયા મુસલમાન બનાવ્યા. મોમનાઓમાં ગુપ્તી સતપંથીઓ […]
04-Apr-2012|| Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || તમને ખ્યાલ હશે કે ગત ૨૫-૦૩-૨૦૧૨ના બિદડા ખાતે, ૫૦૦૦થી માં મોટી જંગી જન મેદાની વચ્ચે, શ્રી કંઠી વિભાગ ક.ક.પા. લક્ષ્મીનારાયણ સનાતન સમાજ જે માંડવી વિભાગના ૨૨ ગામોથી બનેલ છે, તે સમાજે માંડવી હોસ્ટેલની નિર્માણ સમિતિ, સંચાલન સમિતિ અને માંડવી ઝોનના પ્રમુખ ના વિરોધનમાં અવિશ્વાસ ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો. તે પાછળના કારણો શું હતા?શા માટે તેમણે તમના નેતાઓ પર અવિશ્વાસ જાગ્યો?એવું તો તેમના પર શું અન્યાય થયો હતો? … આવા સવાલોનો જવાબ આપણને મળશે શ્રી કંઠી વિભાગ ક.ક.પા. લક્ષ્મીનારાયણ સનાતન સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રીનો તારીક ૨૮-૦૩-૨૦૧૨નો કેન્દ્રિય સમાજને ઉદ્દેશીને લખેલો પત્રમાં, જે નીચે પ્રમાણે છે. (Update 2017-01-14: https://archive.org/details/OE043) ઉપર જણાવેલ પત્રમાં પૂરી ઘટના ક્રમ લખેલ છે, જે વાંચવાથી મેઘજી જેઠા અને તેમની પૂરી ટીમની કરતુ લોકો સામે આવી જાય છે. તેમની કથની અને કરણીમાં ફરક છે તે પણ ચોખ્ખે ચોખ્ખું દેખાઈ આવે છે. જેવી રીતે પહેલાં સમૂહ લગ્ન સમિતિના લોકોને વિશ્વાસમાં રાખ્યા […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 31-Mar-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || Government of India through Gujarat government, in the year 1984 published “Ahmedabad District Gazetteer”, in which information about the Pirana Sect is also included.ભારત સરકારે, ગુજરાત સરકાર દ્વારા, વર્ષ ૧૯૮૪માં “અમદાવાદ ડીસટ્રીક્ટ ગેઝેટીઅર” છપાવીને બહાર પાડ્યો છે, જેમાં પીરાણા પંથ પર માહિતી આપવામાં આવેલ છે. The gazetteer clearly mentions that Pirana Sect is part of Shia branch of Islam. Many Hindus of Kanbi caste were converted Imam Shah, a Shia Ismaili Saiyyed. Saiyyed Imam Shah has his origin from Nizari Pirs and entered Gujarat as Ismaili missionary. Saiyyeds are descendants of Hazrat Ali and Bibi Fatima.ગેઝેટીઅરમાં ચોખ્ખું જાણવામાં આવ્યું છે કે પીરાણા પંથ એ એક શિયા મુસ્લિમ ધર્મનો ભાગ છે. ઈમામ શાહે કણબી જ્ઞાતિના ઘણા હિંદુઓને વટલાવ્યા છે. ઈમામ શાહ જાતે સૈય્યદ હતા અને એક નીઝારી પીર હતા જેવો ગુજરાતમાં ઈસ્માઈલી ધર્મ પ્રચારક તરીકે […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 06-Feb-2012 || Jay Laxminarayan || || Jay Sanatan Dharm || || જય લક્ષ્મીનારાયણ || || જય સનાતન ધર્મ || Bombay Presidency Gazetteer, Vol V, published in the year 1880, pertaining to Cutch (Kachchh) has some interesting information retailing to our community viz., the Kachchh Kadva Patidar Community also known as Momna community in those days. બોમ્બે પ્રેસિડેનસી ગઝેટીઅર, ખંડ ૫, વર્ષ ૧૮૮૦માં બહાર પાડવામાં આવેલ હતું, તેમાં કચ્છ પ્રદેશ ઉપર જાણકારી આપવામાં આવેલ છે અને ખાસ કરીને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ, તે સમયે જેણે મોમના જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવતી હતી, તે જ્ઞાતિના બારામાં ખુબ સારી માહિત પણ આપેલ છે. Some of the important points worth nothing in this Gazetter is as under; આ ગેઝેટીઅરમાં અમુક ખાસ નોંધ લેવા જેવા મુદ્દાઓ આ પ્રમાણે છે; In general, most classes of Muslims perform Hindu ceremonies. સામાન્ય રીતે ઘણા મુસ્લીમો હિંદુ રિવાજો પાળે છે. In line Taqiyya, […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 21-Jan-2012 || જય લક્ષ્મીનારાયણ || || જય સનાતન ધર્મ || || Jay Laxminarayan || || Jay Sanatan Dharm || Under the British rule, in the year 1899, a Gazetteer of the Bombay Presidency was released. This book has excellent compilation of information about Muslims of Gujarat. અંગ્રેજ સરદારના રાજ્યમાં, વર્ષ ૧૮૯૯માં, બોમ્બે પ્રેસિડેનસી ગેઝેટીયર બહાર પાડવામાં આવી. આ પુસ્તકમાં ગુજરાતના મુસલમાનો પર બહું સારી માહિતીનો સંગ્રહ જોવા મળે છે. Amongst the several muslim castes and tribes mentioned in the book, the most noteworthy and relevant castes are the “Khojahs”, “Matia Kanbis” and “Momnas”. તે પુસ્તકમાં જણાવેલ ઘણા બધા મુસ્લિમ જાતિ પ્રજાતિઓ વચ્ચે “ખોજા”, “મતિયા કણબી” અને “મોમના” જાતિઓની જાણકારી આપણી માટે નોંધ કરવા લાયક જાતિઓ છે. Section 1 – “Khojah”: The Khojah section clearly mentions that Khoja follow Nizari Ismaili religion and Pirana Satpanth religion is a off shoot of Khojah’s Satpanth religion. Both […]