Series 43 -Gazetteer of Bombay Presidency -Vol IX -Part II -Year 1899 / બોમ્બે પ્રેસિડેનસી ગેઝેટીયર -વર્ષ ૧૮૯૯ -ખંડ ૯ -ભાગ ૨

Update: 13-Jan-2017 – Changed links to archive.org


21-Jan-2012

||  જય લક્ષ્મીનારાયણ   ||       ||   જય સનાતન ધર્મ   ||
|| Jay Laxminarayan   ||       || Jay Sanatan Dharm  ||

Gazetteer of Bombay Presidency -Vol IX -Part II -Year 1899

Under the British rule, in the year 1899, a Gazetteer of the Bombay Presidency was released. This book has excellent compilation of information about Muslims of Gujarat.
અંગ્રેજ સરદારના રાજ્યમાં, વર્ષ ૧૮૯૯માં, બોમ્બે પ્રેસિડેનસી ગેઝેટીયર બહાર પાડવામાં આવી. આ પુસ્તકમાં ગુજરાતના મુસલમાનો પર બહું સારી માહિતીનો સંગ્રહ જોવા મળે છે.

Amongst the several muslim castes and tribes mentioned in the book, the most noteworthy and relevant castes are the “Khojahs”, “Matia Kanbis” and “Momnas”.
તે પુસ્તકમાં જણાવેલ ઘણા બધા મુસ્લિમ જાતિ પ્રજાતિઓ વચ્ચે “ખોજા”, “મતિયા કણબી” અને “મોમના” જાતિઓની જાણકારી આપણી માટે નોંધ કરવા લાયક જાતિઓ  છે.

Section 1 – “Khojah”: The Khojah section clearly mentions that Khoja follow Nizari Ismaili religion and Pirana Satpanth religion is a off shoot of Khojah’s Satpanth religion. Both religions are largely one and the same religion. It also clearly mentions that Imam Shah Bawa converted many Hindus to Muslim religion.
વિભાગ ૧ – “ખોજા”: આ વિભાગમાં ખોજાઓ નીઝારી ઈસ્માઈલી ધર્મ પળે છે અને પીરાણા સતપંથ ધર્મ આ ખોજામાં થી છુટા પડીને ઉભો કરેલ ધર્મ છે. બન્ને ખોજા અંદ પીરાણા સતપંથ ધાર્મિક રીતે લગભગ એક સરખો ધર્મ પાળે છે. અહી એમ પણ જાણવામાં આવ્યું છે કે ઈમામ શાહ બાવાએ ઘણા બધા હિંદુઓને મુસલમાન બનાવ્યા છે.

Some of the important points worth noting in this section are;
આ વિભાગમાં નોંધ કરવા લાયક મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે;

  1. There are Gupti communities (who hide their real identity) in Khojahs (& thus in Pirana Satpanth).
    ખોજાઓ (અને પીરાણા સતપંથીઓ) માં ગુપ્તી સંપ્રદાય (કે લોકો પોતાની સાચી ઓળખ છુપાવતા હોય) છે.
  2. Pir Sadruddin started the concept of “Khanahs”.
    પીર સદૃદ્દીનએ “ખાના”ઓની પ્રથા શુરુ કરી.
  3. Ali is presented as Lord Vishnu’s 10th avatar.
    અલીને વિષ્ણુનો ૧૦મો અવતાર તરીકે જાહેર કરવામાં આવ્યો.
  4. The last of Imams, Imam Mahdi is “Nishkalanki Narayan”.
    ઈમામોનો છેલ્લો ઈમામ એટલે ઈમામ મહદી “નિષ્કલંકી નારાયણ” છે.
  5. Imam Shah founded a new sect (Pirana Satpanth) which was very similar to Khojah faith.
    ખોજોના ધર્મના જેવોજ એક નવા ધર્મ (પીરાણા સતપંથ) ની શુરુઆત ઈમામ શાહે કરી.
  6. Khojahs recite Das Avatar.
    ખોજાઓ દસ અવતારને મને છે.
  7. See how Paval is prepared.
    “પાવળ” કેવી રીતે બનાવામાં આવતું.
  8. Ghat-Pat pooja is followed Khojas.
    ખોજાઓ ઘટ-પાત પૂજા વિધિ કરે છે.

Section 2 – “Matia Kanbi”: Matia Kanbis are generally Leva Patidars who follow Imam Shah.
વિભાગ ૨ – “મતિયા કણબી”: ઈમામ શાહને માનનાર લેવા પાટીદાર લોકોને મતિયા કણબી તરીકે ઓળખવામાં આવે છે.

Some of the important points worth nothing in this section are;
આ વિભાગમાં નોંધ કરવા લાયક મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે;

  1. Story behind how Imam Shah converted a group of Pilgrim on their way to Banaras.
    બનારસની યાત્રાએ જતા યાત્રાળુઓને ઈમામ શાહએ કેવી રીતે વટલાવ્યા તેની વાર્તા.
  2. Imam Shah converted number of Hindus who entered Islam under his guidance.
    ઈમામ શાહે ઘણા હિંદુઓને મુસલમાન બનાવ્યા.
  3. The followers of Pirana Satpanth are looked upon as source of revenue for Saiyyeds.
    પીરાણા સતપંથના અનુયાયીઓને આવકના શ્રોતના રૂપે સૈય્યદો જોતા હોય છે.
  4. Momnas, i.e, followers of Pirana Satpanth physically remain in their Hindu Castes but follow Muslim religion.
    મોમનાઓ એટલે પીરાણા સતપંથના અનુયાયીઓ તેમની હિંદુ જ્ઞાતિમાં રહે છે પણ મુસ્લિમ ધર્મ પાળે છે.

Section 3 – “Momnas”: Momnas are descendants of Hindus, converted to Shia Islam chiefly Imam Shah.
ઈમામ શાહ દ્વારા, હિંદુઓ લોકો જેમને શિયા મુસલમાન બનાવામાં આવ્યા છે, તેવોને મોમના કહેવામાં આવ્યા છે. તેમના પૂર્વજો હિંદુ છે.

Some of the important points worth nothing in this section are;
આ વિભાગમાં નોંધ કરવા લાયક મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે;

  1. Momnas dress like Hindus.
    મોમનાઓનો પહેરવાસ હિંદુઓના જેવો હોય છે.
  2. Story behind how Imam Shah converted people the help of story of bringing rain during famine.
    દુષ્કાળના સમયમાં વરસાદ લાવીને ઈમામ શાહે ઘણા હિંદુઓને વટલાવ્યાની વારતા.
  3. Momnas are Shia Muslims.
    મોમનાઓ શિયા મુસલમાન છે.
  4. They follow Hindu practices.
    તેનો હિંદુ રિવાજો પાળે છે.

Read the relevant pages of Gazetteer, all important points highlighted, as under;
મુખ્ય મુદ્દોને હાઈલાઈટ કરેલ આ ગેઝેટીયરના લગતા વળગતા પાનાઓ નીચે વાંચી શકશો;

This document, once again, conclusively proves beyond that Pirana Satpanth is a muslim religion. The outward Hindu look does not suggest its true religion. By religion, the Pirana Satpanthis are Muslims.
આ દસ્તાવેજ ફરી એક વખત નિર્ણાયક રીતે સાબિત કરે છે કે પીરાણા સતપંથ એક મુસ્લિમ ધર્મ છે. તેનો બાહ્ય હિંદુ દેખાવ એ તેના સાચા ધર્મનો સુચક નથી. ધર્મે પીરાણા સતપંથી મુસલમાન છે.

I request each and everyone to carefully analyze this document and accordingly spread the truth amongst other people.
દરેક લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ દસ્તાવેજનું ધ્યાન પૂર્વક અધ્યયન કરીને અન્ય લોકો સામે સચ્ચાઈ રાખજો.

https://archive.org/details/Series43-gazetteerOfBombayPresidency-volIx-partIi-year1899

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:

http://www.box.com/s/ljzer6a160qty3dg15ei

Leave a Reply

8 thoughts on “Series 43 -Gazetteer of Bombay Presidency -Vol IX -Part II -Year 1899 / બોમ્બે પ્રેસિડેનસી ગેઝેટીયર -વર્ષ ૧૮૯૯ -ખંડ ૯ -ભાગ ૨”