26-Oct-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || Shri Golwalkar Guruji popularly known as Shree Guruji, who was a Seer, Thinker and Organiser of RSS (Rashtriya Swayamsevak Sangh) had done extensive study of religious literature of Muslims and explicitly on Dasavatar followed many Muslims in India. શ્રી ગોલવલકર ગુરુજી જેનું લોકપ્રિય નામ છે શ્રી ગુરુજી, જેવો એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દૃષ્ટા, વિચારક અને આયોજક હતા, તેવોએ મુસલમાનોના શાસ્ત્રો પર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલ હોત અને ખાસ કરીને મુસલમાનો દ્વારા માનવામાં આવનાર “દશાવતાર” શાસ્ત્ર શામેલ છે. He had noted that many Muslims follow a religious book called Dasavatar. Their Dasavatar (“Muslim Dasavatar”) differs from the “Hindu Dasavatar” because of the 10th avatar of Lord Vishnu. In Muslim Dasavatar, 10th avatar of Lord Vishnu is “Hazrat Ali Talib”. તેમણે નોંધ લીધી કે ઘણા મુસલમાનો “દશાવતાર” (“મુસલમાન દશાવતાર”) નામનું ધાર્મિક પુસ્તકને માને છે. મુસલમાનોનું દશાવતાર પુસ્તક “હિંદુ દશાવતાર” પુસ્તકથી અલગ છે. […]
narayan
Update: 13-Jan-2017 – Changed links to archive.org 14-Jun-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || ભારત સરકારની આર્થિક મદદ હેઠળ ગુજરાતી વિશ્વકોષ (એટલે Encyclopedia) બહાર પાડવામાં આવે છે. એક રીતે આને સરકારી દસ્તાવેજ પણ કહી શકાય તેમ છે. This book, called Gujarati Vishvakosh (Encyclopedia) is published under financial assistance of Indian government. In a sense this book can be called as a government document. આ વિશ્વકોશમાં આપણને જાણવા લાયક ત્રણ મુદ્દાઓ છે. જેમાં… ૧) ઈમામ શાહ ૨) પીરાણા પંથ ૩) સતપંથ … શામેલ છે. This encyclopedia contains three entries worth our attention, viz… 1) Imam Shah 2) Pirana Panth 3) Satpanth ૧) ઈમામ શાહ: ઈમામ શાહ ઉપર જે માહિતી આપેલ છે, તેમાં… 1) Imam Shah: Some of the relevant information include… ઈમામ શાહના પિતા અને દાદાનું નામ આપેલ છે. Names of father and grand father of Imam Shah. પીરાણાના અનુયાયીઓ મુસલમાન છે અને અલ્લાહને માને છે. Followers of Pirana are […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 10-May-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || આજ સુધી આપણે જે કહેતા હતા કે સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી પણ વાસ્તવમાં એ એક શિયા મુસલમાન ધર્મ છે અને તેને હિંદુ લોકોનું ધર્માંતરણ કરવા માટે ઉભો કરવામાં આવેલ, છેતરામણી ભર્યો ધર્મ છે. આ વાતને હવે બ્રાહ્મણ સમાજ પણ સમજી ગયો છે. Whatever we have been saying all along till date that Satpanth religion is NOT a Hindu religion, but in reality it is a sect of Shia Muslim religion and it has been designed the aim to convert Hindus the help of crafty deception. Now the Brahman Samaj has also very well understood this fact. સુરત સ્થિત “વૈદિક સનાતન પ્રતિષ્ઠાન” અને “પરશુરામ સેના” એમ આ બન્ને બ્રાહ્મણોની સંસ્થાઓએ પીરાણા સતપંથ સામે કમર કસી છે. Surat based “Vedic Sanatan Pratisthan” and “Parshuram Sena” institutions belonging to Brahmans have taken up the […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 21-Jan-2012 || જય લક્ષ્મીનારાયણ || || જય સનાતન ધર્મ || || Jay Laxminarayan || || Jay Sanatan Dharm || Under the British rule, in the year 1899, a Gazetteer of the Bombay Presidency was released. This book has excellent compilation of information about Muslims of Gujarat. અંગ્રેજ સરદારના રાજ્યમાં, વર્ષ ૧૮૯૯માં, બોમ્બે પ્રેસિડેનસી ગેઝેટીયર બહાર પાડવામાં આવી. આ પુસ્તકમાં ગુજરાતના મુસલમાનો પર બહું સારી માહિતીનો સંગ્રહ જોવા મળે છે. Amongst the several muslim castes and tribes mentioned in the book, the most noteworthy and relevant castes are the “Khojahs”, “Matia Kanbis” and “Momnas”. તે પુસ્તકમાં જણાવેલ ઘણા બધા મુસ્લિમ જાતિ પ્રજાતિઓ વચ્ચે “ખોજા”, “મતિયા કણબી” અને “મોમના” જાતિઓની જાણકારી આપણી માટે નોંધ કરવા લાયક જાતિઓ છે. Section 1 – “Khojah”: The Khojah section clearly mentions that Khoja follow Nizari Ismaili religion and Pirana Satpanth religion is a off shoot of Khojah’s Satpanth religion. Both […]
12-Jan-2012 || Jay Sanatan Dharm || || Jay Laxminarayan || આપણા સમાજના આદ્ય સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણીનું ગામ વિરાણી મોટીમાં સ્થિત શ્રી શાંતિ બાપુએ છેલા અમુક સમયથી સતપંથ તરફી વલણ આપનાવ્યું છે, તે આપ સહુંની જાણમાં હશેજ. આવું કરવું આપણી સમાજ વિરુધ ગણાય એટલે વિરાણી ગામના લોકોએ શાંતિ બાપુને ઘણી વખત સતપંથ તરફી વલણ છોડીને હિંદુ સનાતન ધર્મના સાચા માર્ગ પર ચાલવાનો અનુરોધ વારમ વાર કરતા રહ્યા છે. તે વખતે શાંતિ બાપુ સનાતનીઓને ને આશ્વાશન આપી દે છે અને પાછળથી પોતાનું સતપંથ તરફી કામ ચાલુ રાખ્યું છે, તેવું જાણવા મળ્યું છે. Virani Moti… the home village of Shri Narayan Ramji Limbani, the Aadhya Sudharak of our Samaj, is also the place where Shri Shanti Bapu is based. Since some past, Shanti Bapu has adopted Pro Satpanth stance, which is known to almost everybody. Since doing so is considered against the interests of our Samaj, the residents of Virani Moti […]