Update: 14-Jan-2017 – Changed links of attachments to archive.org 25-Jan-2015 સમાજ વિરૂદ્ધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ Download / Print / View full article, attachments [Best Option]: https://app.box.com/s/1m5pk0g9xltozoo1olyyglgw4wpyojak https://archive.org/details/realpatidar_oe61 ઘણા સમયથી આપણે પાટીદાર સંદેશના તંત્રી લેખો પર નજર કરતા આવ્યા છીએ. તંત્રી લેખોના સંદેશાઓ પર ધ્યાન આપીએ તો સમજાશે કે તેમાં મુખ્ય ચાર મુદ્દાઓ હોય… પોતાની જ માલિકી અને સંચાલન હેઠળના સામાયીકમાં, પોતાના મોઢે, પોતાના જ વખાણ હોય છે. ભાગેડુ લગ્ન અને સગપણ સમસ્યાને જેમ તેમ કરીને ખોટી રીતે વિકરાળ સ્વરૂપ આપવાનો નાકામ પ્રયાસ કરેલ હોય. હાલની કેન્દ્રિય સમાજની ગરિમાને નુકસાન કરતું, તેમજ સમાજ અને મહિલા સંઘના નેતાઓની ક્ષમતા પર આશંકા વ્યક્ત કરતું અને તેમની ગરિમા ઓછી કરતું યુક્તિ-પૂર્વકનું લેખન હોય. યુવાસંઘ માટે પહેલા વખાણ હોય અને પછી તેમને પોતે ખોટી રીતે ઊભી કરેલ કહેવાતી વિકરાળ સમસ્યાનો ઉકેલ લાવવાની ભલામણ રૂપી ભ્રામક વાત કરીને યુવાસંઘને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો હોય. અને જો છેલ્લે જગ્યા બચે તો નાની મોટી બીજી વાતો […]
mission
Date: 24-Nov-2014 Jay Mataji / Jay Laxminarayan જય માતાજી / જય લક્ષ્મીનારાયણ હાલમાં એક જુનું એટલે કે લગભગ ૧૯૩૦ના દાયકાનું એક પેમ્પ્લેટ મારા ધ્યાનમાં આવ્યું છે. તે પેમ્પલેટ આર્ય સમાજી ભાઈઓ દ્વારા બહાર પાડવામાં આવેલ છે, એવું દેખાઈ આવે છે. Recently I have come across a old pamphlet which is published in the 1930s. It seems that this pamphlet was released the people following Arya Samaj religion. એ પેમ્પલેટમાં જણાવ્યું છે કે સતપંથ એ એક મુસલમાની મત એટલે કે પંથ છે. અને તેમાં વડોદરા રાજ્યમાં ચાલેલ કોર્ટ કેસનો હવાલો (કેસ નંબર સાથે) પણ આપેલ છે, જેમાં કોર્ટે સતપંથને મુસલમાની મત છે તેવો ચુકાદો આપેલ હતો. The Pamphlet mentions that Satpanth is not a vedic religion, but a Muslim Sect. It refers to the court matter which was before the Vadodara State, in which court order says that Satpanth is a Muslim sect. એ કોર્ટ કેસમાં બહાર પડેલ મહત્વના મુદ્દાઓ […]
26-Oct-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || Shri Golwalkar Guruji popularly known as Shree Guruji, who was a Seer, Thinker and Organiser of RSS (Rashtriya Swayamsevak Sangh) had done extensive study of religious literature of Muslims and explicitly on Dasavatar followed many Muslims in India. શ્રી ગોલવલકર ગુરુજી જેનું લોકપ્રિય નામ છે શ્રી ગુરુજી, જેવો એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દૃષ્ટા, વિચારક અને આયોજક હતા, તેવોએ મુસલમાનોના શાસ્ત્રો પર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલ હોત અને ખાસ કરીને મુસલમાનો દ્વારા માનવામાં આવનાર “દશાવતાર” શાસ્ત્ર શામેલ છે. He had noted that many Muslims follow a religious book called Dasavatar. Their Dasavatar (“Muslim Dasavatar”) differs from the “Hindu Dasavatar” because of the 10th avatar of Lord Vishnu. In Muslim Dasavatar, 10th avatar of Lord Vishnu is “Hazrat Ali Talib”. તેમણે નોંધ લીધી કે ઘણા મુસલમાનો “દશાવતાર” (“મુસલમાન દશાવતાર”) નામનું ધાર્મિક પુસ્તકને માને છે. મુસલમાનોનું દશાવતાર પુસ્તક “હિંદુ દશાવતાર” પુસ્તકથી અલગ છે. […]
23-Oct-2012 || જય લક્ષ્મીનારાયણ || તા. ૨૩.૧૦.૨૦૧૨ના પાટીદાર બંધુના તંત્રી શ્રી બ્રિજેશભાઈએ ઈમેલ (patidarbandhu@gmail.com) દ્વારા, રીયલ પાટીદાર ગુગલ ગ્રુપના (realpatidar@googlegroups.com) સભ્યો માટે, તેમના ઓક્ટોબર ૨૦૧૨ના અંકમાં છપાયેલ માંડવી હોસ્ટેલ કૌભાડના વિસ્તૃત સમાચારો મોકલેલ છે. જે અહીં નીચે મુજબ છે… https://archive.org/details/rpge018 Real Patidar
19-Oct-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || “તારીકે અવલિયા એ ગુજરાત” – “મિરાતે અહમદ” નામનું એક પુસ્તક છે, જેની પહેલી આવૃત્તિ વર્ષ ૧૯૨૩માં છપાયેલ છે. આ પુસ્તક મૂળ ફારસી ભાષામાં લખાયેલ પુસ્તકનું ગુજરાતી ભાષામાં કરેલ અનુવાદ છે. આ પુસ્તકનું અંગ્રેજી અનુવાદ પણ કરવામાં આવેલ છે, જે ખુબ લોક પ્રિય છે. In the year 1923, the first edition of the book called “Tarikhe Avliya e Gujarat Mirate Ahmadi” was published. The book was originally written in Persian language and this book is its Gujarati Translation. This book is also translated in English, which is very popular. ગુજરાતના ઈતિહાસ પર વિશ્વનીય જાણકારી આપતું આ પુસ્તક છે, જેણે દુનિયા ભરના સંશોધન કરો અને સરકાર માન્ય રાખે છે. આ પુસ્તકમાં પીરાણાના ઈમામશાહ, દસોન્દ અને કાકાની ભૂમિકા પર બહું સરસ માહિતી આપેલ છે. This book gives credible information about history of Gujarat. This book is highly regarded and followed respected researchers of […]