kutch

151 posts

MSJ 0 -How to identify “Mavaal” or “Maval” ? / “મવાળ” ને કેવી રીતે ઓળખવા?:

Date: 01-Jan-2011 How to identify “Mavaal” or “Maval” ? In present context, a person who adopts an outwardly appearance of a true “Sanatani”, but from in he is always is a “Satpanthi”, is called a “Mavaal” (a term used in Gujarati language). His main work is to mix Sanatanis and divide them on the issue of Satpanth. In simple language, for Sanatanis, a Mavaal is mole, who is an agent/advocate/detective of Satpanthis, who would eat up the Sanatani Samaj from in like termites and weaken it. It is very difficult to identify these Mavaals. Inspite of this difficulty, it is possible to identify the Mavaal from his words and actions. His words and actions would be characterized the following; I agree and share your thoughts: Before starting any discussion a Sanatani, on the subject of Satpanth, he would categorically make it clear that he too agrees and […]

Series 28 – How to counter the threat posed Mavals / મવાળ લોકો સામે કેવાં પગલાં લેવા.

Update: 13-Jan-2017 – Changed links to archive.org 25-Dec-2010 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || મવાળ લોકો સામે અસરકારક પગલાં રૂપે રમેશભાઈએ જે પાંચ સુત્રી કાર્યક્રમ (નીચેનો ઈમૈલ જુવો) આપણી સમક્ષ મુક્યો છે, તેને બહુ ગંભીરતા પૂર્વક સમજીને ચુસ્ત પણે પાળવો જરૂરી છે. In order to counter the threat posed Mavals, I fully support the Five Point Program suggested Rameshbhai Vaghadiya (see the email below). I feel it to be a very important step and we all should strive to follow the program as early as possible. રમેશભાઈની વાત આગળ વધારતા હું તમને એક વાત પૂછવા માંગું છું. તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે આપણા સમાજમાં માવળ કહો કે દૂધ દહીં બન્ને માં પગ રાખવા વાળા કહો એ કેમ આવડા વર્ષો થી ફાવી શક્યા છે? આપણે સમાજ ના હિત માટે રાડો પડીએ અને આપણા આંતરડાની બળતરા વ્યક્ત કરીએ તોય, આવા માવળ લોકો આપણા સાથે બેસીને આપણા બને […]

GE 12 – How was Paval and Ami Tablet made / અમીની ગોળી અને પાવળ બનાવવાની રીત

24-Dec-2010 From: Mohanlal Patel; teaktimber1990@gmail.com Date: 2010/12/24 Subject: વંચાયા વગરના ઇતિહાસના પાનાઓમાંનું એક પાનું, To: realpatidar@googlegroups.com નીતેશ ભાઈ તથા તમારા સાથીઓ…. તમો વાત-વાતમાં પૂછો છો કે આપણા વડીલો કોણ હતા?આપણા શુરધનો કોણ હતા? ખેતાબાપા કોણ હતા?અરે અમો પણ કહીએ છીએ કે એ બધા ખાનાપંથી હતા.શુરધનો ગાયો કે નીયાણી ને ઉગારવા બલિદાનો આપ્યા હોય છે.તેથી તેમની ખાંભી પૂજાય છે.ખેતાબાપની ખાંભી ન પૂજાય.તેઓ એક સંત હૃદય હતા. તેમની વધારેમાં વધારે કબર પૂજા થાય કે તેમના નામે,તેમની યાદમાં આશ્રમ બનાવી લોકોપયોગી કામો થાય.તેમની નિશ્રામાં જઈએતો શાંતિનો અનુભવ થાય.બીજું નિતેશભાઈ ધર્મના માટે ફના થઇ જવાવાળાની પણ ખાંભી પૂજાય છે.મહમદ ગજની જેવા યવનો હિન્દુઓને લુંટવા કેઅભક્ષ્ય ખોરાક ખવરાવી, સુનત કરાવી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવતા ત્યારે તેમની સામે લડી ફના થઇ જવાવાળાઓની ખાંભીઓ સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે જોવા મળે છે.આવી ખાંભીઓ આપણી જ્ઞાતિમાં ક્યાંય જોવા મળતી નથી.નજ જોવા મળેને કારણકે આપણી પાસે હતું શુ તે યવનો લુટે.ને આપણે અડધા મુસલમાન થઇ ગયા હતા તેથી જબરજસ્તી ધર્મ પરિવર્તનનો […]

OE 26 -Starting of SMS Group ibibo / ibibo માં SMS ગ્રુપ ની શરુઆત

NOTE: This SMS Group is out of service. 23-Dec-2010 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || There have been many requests, to start the information campaign on SMS, as this would be beneficial to most number of people and especially to the people who do not have access to the computers and internet. Hence it has been decided to extend the campaign to another media, which is SMS. SMS પર માહિતી આપવા માટે ઘણી વિનંતીઓ અમોને મળતી રહેલી છે. જેથી ઘણા લોકો આ અભિયાન નો લાભ લઈ શકે. ખાસ કરીને જે લોકો પાસે કોમ્પુટર અને ઈન્ટરનેટ ના હોય એવા લોકોને ઘણો લાભ મળશે. આ માંગણીનું માન રાખીને અમોએ SMS અભિયાન શરુ કરવાનું નક્કી કર્યું છે. Accordingly, we are in process of sending invitation to you. Invitation will be sent to people over the few days. You need to accept the invitation sending a SMS as “JOIN REAL.PATIDAR” and […]

Series 27 – Reply to Patidar Sandesh’s Editorial dt. 10-Oct-2010 / પાટીદાર સંદેશમાં તા. ૧૦.૧૦.૨૦૧૦ ના છપાયેલ તંત્રી લેખનો સચોટ જવાબ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 05-Dec-2010 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || You all are aware of the recent editorial published in Patidar Sandesh and the massive uproar it caused amongst the people of A.B.K.K.P. Samaj. Many emails in protest, have floated since then. There were calls to completely boycott the newspaper, as well. હાલમાં પાટીદાર સંદેશમાં છપાયેલ તંત્રી લેખ અને ત્યાર બાદ સમાજમાં તેની સામે ઉદભવેલ પ્રચંડ વિરોધથી તમે વાકેફ છોજ. વિરોધ વ્યક્ત કરતા ઘણા ઈમૈલઓ લોકો દ્વારા મોકલાયા. પાટીદાર સંદેશને બહિષ્કાર કરવાની હકલો પણ થઈ. I have also learn’t that many people have written protest letters to the editors. While others have decided to cancel the subscription. Many sanatanis have resolved not to publish their advertisements in the news paper, as a mark of protest and boycott. એવું જાણવા મળ્યું છે કે ઘણા લોકોએ તંત્રીઓને વિરોધ વ્યક્ત કરતા પત્રો લખ્યા. ત્યારે બીજી બાજુ લોકો લવાજમ રદ્દ કરવાની પણ વાતો કરે […]