OE 26 -Starting of SMS Group ibibo / ibibo માં SMS ગ્રુપ ની શરુઆત

NOTE: This SMS Group is out of service.


23-Dec-2010
|| Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ ||

There have been many requests, to start the information campaign on SMS, as this would be beneficial to most number of people and especially to the people who do not have access to the computers and internet. Hence it has been decided to extend the campaign to another media, which is SMS.
SMS પર માહિતી આપવા માટે ઘણી વિનંતીઓ અમોને મળતી રહેલી છે. જેથી ઘણા લોકો આ અભિયાન નો લાભ લઈ શકે. ખાસ કરીને જે લોકો પાસે કોમ્પુટર અને ઈન્ટરનેટ ના હોય એવા લોકોને ઘણો લાભ મળશે. આ માંગણીનું માન રાખીને અમોએ SMS અભિયાન શરુ કરવાનું નક્કી કર્યું છે.

Accordingly, we are in process of sending invitation to you. Invitation will be sent to people over the few days. You need to accept the invitation sending a SMS as “JOIN REAL.PATIDAR” and send it to 58247. (Please note the “.” between Real and Patidar). If you have not received an invitation SMS, you can directly join sending this SMS “FOLLOW REAL.PATIDAR” to 58247.
તે પ્રમાણે, અમો લોકોને SMS દ્વારા આમંત્રણ (Invitation) મોકલશું. આ પ્રક્રિયા પૂરી થતાં થોડા દિવસ લાગશે. એ SMS ના જવાબમાં તમારે વળતો SMS મુકવો પડશે, જે આ પ્રમાણે હોવો જોઈએ “”JOIN REAL.PATIDAR” અને તેણે 58247 પર મોકલી આપો. (ખાસ નોંધ “.” ની લેજો, જે Real અને Patidar વચ્ચે છે.) તમને જો આમંત્રણ (Invitation) SMS ના મળ્યો હોય તો Directly Join થવા માટે તમે “FOLLOW REAL.PATIDAR” લખીને 58247 પર SMS મુકો.

 

Care will be taken to send only important and relevant SMS. / ફક્ત મહત્વના અને વિષય આધારિત મેસેજ મોકલાવશે એવું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

I am sure of the huge support, as received for the email campaign, to make the SMS campaign a great success.
ઈમૈલ અભિયાનને જેમ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો, તેવો અને તેનાથી વીશેષ પ્રતિસાદ આ SMS અભિયાન ને મળશે એવી મને અંતઃકરણ થી ખાતરી છે.

Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/ohtb4bvrmd


https://archive.org/details/OE026

Leave a Reply

One thought on “OE 26 -Starting of SMS Group ibibo / ibibo માં SMS ગ્રુપ ની શરુઆત”