kutch

151 posts

Series 32 – History of Umiya Mataji Mandir, Vandhay / ઉમિયા માતાજીનું વાંઢાય સ્થિત મંદિર નો ઇતિહાસ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 21-Mar-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || અતિ મહત્વનું… ઐતિહાસિક દસ્તાવેજ… Very Important…. Historical Document…. આપણા માટે ખુબજ આનંદની વાત છે કે આપણા કુળદેવી ઉમિયા માતાજીનું, વાંઢાય સ્થિત, મંદિરનાં ઉદઘાટનને આવતી રામ નવમી એટલે 12-Apr-2011 નાં ૬૭ વર્ષ પૂર્ણ થશે. તો આ પ્રસંગે આપણા મંદિર બનાવવા પાછળનો ઇતિહાસ શું છે અને તેનાં પાછળ કોણે ભોગ આપ્યો છે એ બાબતની જાણકારી આપણને સહું ને જાણવાની જીજ્ઞાસા હોતી હશે. ઘણા વર્ષો વીતી ગયા છે એટલે સ્વાભાવિક છે કે મંદિર પાછળનો ઇતિહાસ ભૂલાઈ જાય અને નવા પેઢીને તો કઈ ખબર નાં હોય. Its indeed a happy moment to know that our Kuldevi Umiya Mataji’s Mandir, located at Vandhay, is completing 67 years of its inception on 12-Apr-2011 (Ram Navami). At this point in time, it is obvious that one would be eager to know the history behind the formation of the mandir and about the people who have contributed […]

Series 31 – DNA -Ahmedabad -04-Mar-2011 -Pirana Satpanth practices Islamic rituals / DNA અમદાવાદ -પીરણા સતપંથીઓ ઇસ્લામી રિવાજો પાળે છે.

Update: 13-Jan-2017 – Changed links to archive.org 15-Mar-2011 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || On 04-Mar-2011 an article is published Ahmedabad edition of famous DNA newspaper which mentions that Pirana Satpanthis also follow Islamic rituals, literature and practices. Further it states that there is tomb of Imam Shah Bawa and a mosque in Pirana.; You can read the full article in the attached file or from the link mentioned below. https://archive.org/details/Series31-dna-ahmedabad04-mar-2011-ismalicPracticesRitualsAndLiterature તા. ૦૪ માર્ચ ૨૦૧૧ ના પ્રસિધ DNA છાપાં નાં અહમેદવાદ આવૃતિમાં એક લેખ છાપાયો છે કે જેમાં એમ બતાવામાં આવેલ છે કે પીરણા સતપંથીઓ ઇસ્લામી ધાર્મિક કર્મકાંડો, સાહિત્યો અને રીત રિવાજો પણ પાળે છે. આ લેખમાં એવું પણ જણાવેલ છે કે પીરણામાં ઇમામ શાહ બાવાની કબર અને મસ્જિદ છે. આ લેખ અંગ્રેજી માં છે અને સાથે જોડેલી ફાઇલ માં વાંચી શકશો તેમજ ઉપર જણાવેલ લિન્ક પર ક્લિક કરવાથી પણ વાંચી શકશો. Real Patidar www.realpatidar.com Download / Print / View full […]

OE 31 – Yuva Sangh Reply dt. 30-Dec-2010 to Avichal Das Maharaj’s Letter / યુવા સંઘ નો તા.૩૦.૧૨.૨૦૧૦ નો જવાબ – અવિચલ દાસ મહારાજનાં પત્ર સામે

06-Mar-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || All of you must have read the unfortunate letter date 17-Dec-2010 Avichaldas Maharaj, in which he has tried to advice our central samaj, out checking the true facts. This letter seems to be written in unnecessary haste and is undoubtedly one of the biggest mistakes Avichaldas Maharaj. Sanatan Dharm Jagruti’s members had given a befitting reply, which you would already have read in the GE 13 email ( ). Update 2017-01-14: http://34.105.31.244/a/ge13 અવિચલદાસ મહારાજનો તા.૧૭.૧૨.૨૦૧૦ નો એ દુર્ભાગ્ય પત્ર, જેમાં પુરતી માહિતીના આભાવે અવિચલદાસ મહારાજે આપણી કેન્દ્રિય સમાજને, ભલામણ કરતો ઉતાવળીયો પત્ર, લખવાની મોટી ભૂલ કરી નાખી છે. આ પત્ર તમો સર્વેએ વાંચ્યો હશેજ. અને તે પત્રનો સનાતન ધર્મ જાગૃતિનાં સભ્યોએ કડક અને સચોટ જવાબ આપેલ છે, જે તમોએ GE 13 ( ) નો ઈમૈલમાં વાંચ્યો છે. Update 2017-01-14: http://34.105.31.244/a/ge13 Avichaldas’s letter is so basically wrong that our central samaj has not even thought deemed to […]

Series 30 – Umiya Mataji – Unjha Resolution dt. 16-Nov-1978 -against Pirana Satpanth / ઉમિયા માતાજી – ઉંઝા -પીરાણા સતપંથ વિરૂદ્ધ નો ઠરાવ તા. ૧૬.૧૧.૧૯૭૮

Update: 13-Jan-2017 – Changed links to archive.org 23-Feb-2011 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિનું કેન્દ્ર સ્થાન, એટલે જે આપણા કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર, ઉંઝામાં છે, તેની વહીવટ કરતી સંસ્થા છે. The institution managing the Umiya Mataji Madir at Unjha in Gujarat is the central organisation for whole of the Kadva Patidar community. આ સંસ્થામાં કચ્છ તેમજ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન નાં વાતની તેમજ ભારત ભરમાં જ્યાં જ્યાં કડવા પાટીદારો વસે છે, તેવાં લોકો કે કેન્દ્ર સ્થાન ગણાય છે. દુનિયા ભરના કડવા પાટીદારો ભલેને કોઈ પણ ભાષા બોલતા કેમ નાં હોય, પણ ઉંઝા સ્થિત ઉમિયા માતાજી નું મંદિરને તેવો ધાર્મિક દૃષ્ટિએ સર્વોચ્ચ ગણે છે અને આ સંસ્થાને સર્વે પાટીદારોને આવરીલેતું એક કેન્દ્રિય સંસ્થા ગણે છે. The organisation includes in its ambit Kadva Patidars of not only Gujarat, but also of Madhya Pradesh, Rajasthan and similarly Kadva Patidars who are native of any place in India. Irrespective of the language they normally speak, all Kadva Patidar’s consider the […]

OE 30 – ABKKP Samaj -Letter dt 18-Jan-2011 -Taking Strict Action / અ.ભા.ક.ક.પા. સમાજ -પત્ર તા. ૧૮-૦૧-૨૦૧૧ -કડક પગલાં લેવાં ભલામણ

04-Feb-2011 || જય લક્ષ્મીનારાયણ || આપ સર્વેને જ્ઞાત છે કે આપણી સમાજે સતપંથ ધર્મ બાબતે પોતાની નીતિ તા. ૨૫ માર્ચ ૨૦૧૦ ના એક શ્વેત પત્ર દ્વારા સ્પષ્ટ કરેલ છે અને ત્યાર બાદ તા. ૦૧ જુલાઈ ૨૦૧૦ ના પત્ર દ્વારા સમાજના ઝોન અને પેટા સમાજો ને એ શ્વેત પત્રને અમલમાં મુકવાનો આદેશ બહાર પાડ્યો છે. એનાજ સંદર્ભમાં, કેન્દ્રીય સમાજે તા. ૧૮-૦૧-૨૦૧૧ ના પાછો એક આદેશ પત્ર બહાર પડ્યો છે, જેમાં સતપંથ સામે કડક પગલાં લેવાની ભલામણ કરવામાં આવેલ છે. આ પત્ર ઝોન અને પેટા સમાજો શિવાય અન્ય સનાતની ભાઈઓ સાથે જોડેલી અન્ય સંસ્થાઓ ને પણ મુકવામાં આવ્યો છે. આ પત્રનો નમુનો આ ઈમૈલ સાથે જોડેલી ફેઈલ માં વાંચી શકશો. સહું સનાતનીભાઈઓ ને નિવેદન છે કે આ પત્રમાં જણાવેલ પ્રનામે સનાતનીઓ ની હિતની રાક્ષ માટે જરૂર જનતા દરેક પગલાં લેવાં માટે વિનંતી કરું છું. કેન્દ્રીય સમાજ આપણી (એટલે કે ફક્ત સનાતાનીઓની) સાથેજ છે.   Real Patidar www.realpatidar.com Download / Print / View […]