04-Feb-2011
|| જય લક્ષ્મીનારાયણ ||
આપ સર્વેને જ્ઞાત છે કે આપણી સમાજે સતપંથ ધર્મ બાબતે પોતાની નીતિ તા. ૨૫ માર્ચ ૨૦૧૦ ના એક શ્વેત પત્ર દ્વારા સ્પષ્ટ કરેલ છે અને ત્યાર બાદ તા. ૦૧ જુલાઈ ૨૦૧૦ ના પત્ર દ્વારા સમાજના ઝોન અને પેટા સમાજો ને એ શ્વેત પત્રને અમલમાં મુકવાનો આદેશ બહાર પાડ્યો છે.
એનાજ સંદર્ભમાં, કેન્દ્રીય સમાજે તા. ૧૮-૦૧-૨૦૧૧ ના પાછો એક આદેશ પત્ર બહાર પડ્યો છે, જેમાં સતપંથ સામે કડક પગલાં લેવાની ભલામણ કરવામાં આવેલ છે. આ પત્ર ઝોન અને પેટા સમાજો શિવાય અન્ય સનાતની ભાઈઓ સાથે જોડેલી અન્ય સંસ્થાઓ ને પણ મુકવામાં આવ્યો છે. આ પત્રનો નમુનો આ ઈમૈલ સાથે જોડેલી ફેઈલ માં વાંચી શકશો.
સહું સનાતનીભાઈઓ ને નિવેદન છે કે આ પત્રમાં જણાવેલ પ્રનામે સનાતનીઓ ની હિતની રાક્ષ માટે જરૂર જનતા દરેક પગલાં લેવાં માટે વિનંતી કરું છું.
કેન્દ્રીય સમાજ આપણી (એટલે કે ફક્ત સનાતાનીઓની) સાથેજ છે.
Real Patidar
www.realpatidar.com
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/38og2pejnq