history

152 posts

Series 23 – Dasond -Wrong meaning on Satpanth’s website / દસોન્દનો ખોટો અર્થ સતપંથના વેબસાઈટ પર મુક્યો છે.

Update: 13-Jan-2017 – Changed links to archive.org 27-Sep-2010 || Jay Laxminaryan || || જય લક્ષ્મીનારાયણ || નિતેશભાઈના કુકર્મ ની વધુ બે નમૂનાઓ તમારી સામે મુકું છું. સાચા સત્પનથી ભાઈઓ ચેતો આવા ખોટા માણસ થી. નિતેશભાઈ ના કુકર્મનો નમુનો નીચે પ્રમાણે છે: “દસોન્દ”નું અર્થ: દસોન્દનો અર્થ (મતલબ) આપણે સહુ જાણીએ છીએ. પોતાની વાર્ષિક કમાઈનો દસમો ભાગ ને દસાઉંસ કે દસોન્દ કહેવાય છે. સતપંથ ધર્મ માં (ઇમામુદ્દીન (ઈમામ શાહ) / નર મોહંમદ શાહ ના સમય થી) દરેક અનુંયાયોને (માનસિક રીતે દબાણ આપીને) તેમની પાસેથી દર વર્ષે દસોન્દ લેવામાં આવે છે. સતપંથ ધર્મનો મૂળ આધાર દસોન્દ આપમાં છે. ઘણા બધા પુસ્તકો અને પીરાણાના કોર્ટ કેસોમાંઆ વાતનો ચોખો ઉલ્લેખ છે. આ તો જગ જાહેર વસ્તુ છે. આપણા વડીલો પાસેથી આપણે આ વાત ઘણી વખત સાંભળી પણ છે. આવી દીવા જેવી વાતનો કેવો ખોટો મતલબ, નીતેશભાઈએ તેમની વેબસઈટ પર મુક્યો છે તે હવે જુવો. નિતેશભાઈની વેબસાઈટ પ્રમાણે: “મળૂ બધં ના અંદર બતાવયું છે કે ૧ શ્વાસ […]

OE 22 – Virani Gadh -Mandvi Taluka -1 family quits Satpanth and embraces Sanatan Dharm / વિરાણી ગઢ -માંડવી તાલુકો -૧ પરિવારએ સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ સ્વીકાર્યો

19-Sept-2010 || જય લક્ષ્મીનારાયણ || આધાર ભૂત સુત્રોથી માહિતી મળી છે, આજ રોજે, કે વિરાણી નાની (ગઢ) ગામમાં ૧ પરિવારએ સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. આ ૧ પરિવારોની વિગત આ પ્રમાણે છે; નાનજી કેશરા ભગત -ડોમ્બીવલી – મુંબઈ -સભ્યોની સંખ્યા: ૧૦ ઉપર જણાવેલ પરિવારને તેમની આસ્થા અને નિષ્ઠા સનાતન ધર્મ પર હમેશ માટે રહશે તેવી બહેન્દરી અને વિશ્વાસ સમાજના વડીલોને આપ્યો છે. ટૂંકમાં તેવોએ બહેન્દરી પત્ર પણ સહી કરીને સમાજને સોપ્રત કરશે. સનાતન સમાજ અને ઉપર જણાવેલ ૯ પરિવારોના તમામે તમામ સભ્યોને ખુબ ખુબ ધન્યવાદ. માં લક્ષ્મી તેમના પર કૃપા કરશે એવી આશા વ્યક્ત કરું છે. Real Patidar Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/6bqzr6o2cq https://archive.org/details/OE022

OE 21 – Angiya Village -9 families quit Satpanth and embrace Sanatan Dharm / અંગિયા ગામ -૯ પરિવારો સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ સ્વીકાર્યો

19-Sept-2010 || જય લક્ષ્મીનારાયણ || આધાર ભૂત સુત્રોથી માહિતી મળી છે, આજ રોજે, કે અંગિયા ગામ માં ૯ ધરખમ પરિવારોએ સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. આ ૯ પરિવારોની વિગત આ પ્રમાણે છે;   નં. પરિવારોના નામ હાલે સભ્યોની સંખ્યા ૧ હરીલાલ દેવશી વાલજી કેશરાણી ગોવા ૫ ૨ ખીમજી દેવશી વાલજી કેશરાણી બાલોદ ૮ ૩ શિવદાસ દેવશી વાલજી કેશરાણી બાલોદ ૬ ૪ નરશી દેવશી વાલજી કેશરાણી બાલોદ ૭ ૫ અખઈ શિવગણ કેશરાણી રાયપુર ૮ ૬ કેશવલાલ રામજી કેશરાણી રાયપુર ૬ ૭ વેલજી રામજી કેશરાણી બાલોદ ૪ ૮ શામજી રામજી કેશરાણી બાલોદ ૫ ૯ જયંતી રામજી કેશરાણી બાલોદ ૬     ટોટલ: ૫૫   ઉપર જણાવેલ પરિવારોને તેમની આસ્થા અને નિષ્ઠા સનાતન ધર્મ પર હમેશ માટે રહશે તેવી બહેન્દરી અને વિશ્વાસ સમાજના વડીલોને આપ્યો છે. તેવોએ સતપંથ ધર્મ ના મૂળ ધાર્મિક વસ્તુઓ તેમજ ઈમામ શાહ બાવા ના ફોટો અને પટ ને તારવી દીધા છે. તેવોએ બહેન્દરી પત્ર પણ સહી કરીને સમાજને સોપ્રત કરેલ […]

GE 8 – Satpanth -(Non) Hindu Religion -False (so called) certificate obtained / સતપંથ – (ગેર) હિંદુ ધર્મ – ખોટા (કહેવાતા) સર્ટીફીકેટ લીધા છે.

18-Sep-2010 Real Patidar mail@realpatidar.com Wed, Sep 15, 2010 at 9:52 PM To: realpatidar realpatidar@googlegroups.com હવે સમજાયું કે નિતેશભાઈ સતપંથને હિંદુ ધર્મ કેવી રીતે કહી શકે છે. મુસલમાનોને ખુશ કરવા શંકરાચાર્ય એ ઇસ્લામને વેદ આધારિત ધર્મ કીધો, તેવીજ રીતે જે સાધુ સંતોનું સંમેલન પીરાણા યોજાયું હશે, તેમાં પણ સતપંથીઓ ને ખુશ કરવા (કઈક લેવણ દેવણ પણ કરવી પડે ને) ખોટા સર્ટીફિકેટ આપ્યો છે. આવા ખોટા સર્ટીફિકેટ ની કીમત કેટલી તે સમજી લેજો. શંકરાચાર્યની વાત સાંભળીને કટ્ટર મુસલમાનો ક્યાંય નથી બોલતા કે ઇસ્લામ હિંદુ ધર્મનો ફાટો છે, તો સતપંથ ધર્મ વાળા શા માટે કહેતા ફરે છે. પીરાણામાં ગોઠવેલ સાધુ સંતોની સમ્મેલન અને તેમના ખોટા સર્ટીફિકેટનો કેટલો મહત્વ છે એ તો નિતેશભાઈ એજ સાબિત કરી આપ્યું. એટલે સીધી વાત કરીએ તો સતપંથ વાળા ગમે તેમના સર્ટીફિકેટ લઈ આવે, તોય એ હિંદુ ધર્મ નહિ બની શકે. આ વાત ની ચોખવટ માટે ફરીથી ધન્યવાદ નિતેશભાઈને. Real Patidar ——————————————————————————– 17-Sep-2010 શંકરાચાર્યજીનો વિડિઓ જે નિતેશભાઈએ મોકલ્યો છે […]

GE 7 – Netra Samaj Resolutions / નેત્રા સમાજના ઠરાવો

18-Sep-2010 From: Mehul Patel, mehul_patel3889@yahoo.co.in Date: Sat, Sep 18, 2010 at 7:43 PM Subject: Nava Samachar To: realpatidar@googlegroups.com Dear Real Patidar Bhaio, Sambhlo ek nava khushi na samachar, have netra gam pan rangai gayu che SANATAN na rang ma, netra samaj ae nava tharavo karya che jenu badha gam na sabhyo ae palan karvanu rehse. me aa email sathe SHREE NETRA PATIDAR SANATAN SAMAJ na tharavo ni nakal attach kari che. Sanatan Dharm ni jay Jay Laxminarayan Jay Ma Umiya Attachments: Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/2uiz0yvzj1 https://archive.org/details/rpge007