OE 21 – Angiya Village -9 families quit Satpanth and embrace Sanatan Dharm / અંગિયા ગામ -૯ પરિવારો સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ સ્વીકાર્યો

19-Sept-2010

|| જય લક્ષ્મીનારાયણ ||

આધાર ભૂત સુત્રોથી માહિતી મળી છે, આજ રોજે, કે અંગિયા ગામ માં ૯ ધરખમ પરિવારોએ સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે.

આ ૯ પરિવારોની વિગત આ પ્રમાણે છે;
 

નં. પરિવારોના નામ હાલે સભ્યોની સંખ્યા
હરીલાલ દેવશી વાલજી કેશરાણી ગોવા
ખીમજી દેવશી વાલજી કેશરાણી બાલોદ
શિવદાસ દેવશી વાલજી કેશરાણી બાલોદ
નરશી દેવશી વાલજી કેશરાણી બાલોદ
અખઈ શિવગણ કેશરાણી રાયપુર
કેશવલાલ રામજી કેશરાણી રાયપુર
વેલજી રામજી કેશરાણી બાલોદ
શામજી રામજી કેશરાણી બાલોદ
જયંતી રામજી કેશરાણી બાલોદ
    ટોટલ: ૫૫

 

ઉપર જણાવેલ પરિવારોને તેમની આસ્થા અને નિષ્ઠા સનાતન ધર્મ પર હમેશ માટે રહશે તેવી બહેન્દરી અને વિશ્વાસ સમાજના વડીલોને આપ્યો છે.

તેવોએ સતપંથ ધર્મ ના મૂળ ધાર્મિક વસ્તુઓ તેમજ ઈમામ શાહ બાવા ના ફોટો અને પટ ને તારવી દીધા છે. તેવોએ બહેન્દરી પત્ર પણ સહી કરીને સમાજને સોપ્રત કરેલ છે.

સનાતન સમાજ અને ઉપર જણાવેલ ૯ પરિવારોના તમામે તમામ સભ્યોને ખુબ ખુબ ધન્યવાદ. માં લક્ષ્મી તેમના પર કૃપા કરશે એવી આશા વ્યક્ત કરું છે.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/z90os8pzrr

https://archive.org/details/OE021

Leave a comment

Your email address will not be published. Required fields are marked *