Series 97 -Reply to Devshankarbhai Dhanani’s Satpanth Appeasing Letter / સતપંથને છાવરતો દેવશંકરભાઈ ધણાનીના પત્રનો જવાબ

Date: 01-Nov-2011

થોડા દિવસ પહેલાં દેવશંકરભાઈ ધનાણીએ પોતાના સતપંથી જમાઈને છાવરવા સનાતની મોહિમ અને સનાતનીઓના કેન્દ્રીય સમાજને નુકસાન થાય એ રીતે લખેલ પત્રનો સચોટ જવાબ.

આ પત્ર વિશેષ શા માટે છે? કારણ કે આ પત્રમાં ઉપાડેલ મુદ્દાઓ અને આપેલ જવાબો માત્ર દેવશંકરભાઈ પૂરતા નથી, પણ આ પત્ર દ્વારા આપને ખ્યાલ આવશે કે સનાતની સમાજને ઊંધે રસ્તે ચડાવવા મવાળો અને અમુક અજ્ઞાનીઓ કેવી રીતે રણનીતિ અપનાવે છે  અને એ લોકોની પોલ કેવી રીતે ખોલાય તેમજ એમને કેવા જવાબો આપય. 

આના માટે સમાજમાં બનેલ બનાવોની સંપૂર્ણ હકીકત શું છે, તેની પાછળનો આશય શું છે (સાચી કે મેલી મુરાદ કેટલી છે) આ બધી બાબતો તમને સમજાશે. 

ખૂબ interesting / રસપ્રદ આ પત્ર અને જેવાબ છે.. જરૂરથી વાંચવા વિનંતી. 

આ લિન્ક ખોલો.. 
https://archive.org/details/series97
https://archive.org/download/series97/Series97-ReplyToDevshankarbhaiDhanani%27sSatpanthAppeasingLetter-D.pdf

લી. 
Real Patidar

Leave a Reply