Series 11 – Theatre Drama on our History & 19 Families embraced Santan Dharm / સમાજના ઇતિહાસ પર નાટક અને ૧૯ કુટુંબો દ્વારા સનાતન ધર્મનો અંગીકાર

Update: 13-Jan-2017 – Changed links to archive.org

This change makes Series 11a redundant.


18-May-2010
Dear All,

Below is the link of video of the famous theatre drama “Swarnim Na Sathvare Chalya Samarth Patidar”
આ email સાથે “સ્વર્નીમના સથવારે ચાલ્યા સમર્થ પાટીદાર” નામના નાટકના વિડિઓણી લીંક મોક્લાવું છું.

This drama is on history of our Samaj played at recent function at Nakhatrana.
આ નાટકમાં આપડા સમાજના ઇતિહાસની એક જલક છે.

In addition to the above you can view and download the video from Archive.org directly from these links;

View: https://archive.org/details/Series11-theatreDramaOnOurHistoryAtNakhatranaAnd19FamiliesEmbraced

OR


Direct Link from RealPatidar.com

OR


On Youtube Channel


The CDs of this Drama were in great demand. The file size is more than 900 MB, but the drama is worth downloading.
આ નાટકની CD ની ખુબ માંગ છે. આની File Size 900 MB થી થોડી વધુ છે પણ એક વખત આ નાટક જોવાજેવો છે.

LATEST NEWS: After our Samaj’s function ended on 12th May, 2010, hearing the inner voice of their spirits, 19 families of Gadani Village had shed Satpanth Dharm (Religion) and have embraced Sanatan Dharm (Religion).

તાજા સમાચાર: તા. ૧૨-૦૫-૨૦૧૦ ના સમાજના અધિવેશન પૂર્ણ થયા પછી ગામ ગડાણીના ૧૯ પરિવાર, રાજીખુશીથી, પોતાના આત્માની આવાજ સંભાળીને, સતપંથ ધર્મને તિલાંજલિ આપીને સનાતન ધર્મનો અંગીકાર કાર્યો છે.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/ymmsho66bl
Video Download Link:

Leave a Reply