૧૨-૦૩-૨૦૧૩
|| જય લક્ષ્મીનારાયણ ||
સનાતની ડોક્ટરો દ્વારા સતપંથી ડોક્ટરો સાથે સબંદ કાપી નાખવાના સમાચાર વેગથી ફેલાતાજ આપણા ખાસ આધારભૂત સુત્રોથી જાણકારી આપવામાં આવેલ છે કે આપણા સમાજના ટીચર/પ્રોફેસર એટલે કે સરસ્વત પરિવારએ તો બહુ પહેલાંજ એટલે લગભગ સ્વર્ણિમ મહોત્સવના સમયથીજ સતપંથીઓ સાથે બધાજ સબંદ કાપી નાખ્યા છે.
તેઓએ છેલ્લા ત્રણેક વર્ષથી સતપંથીઓ સાથે કોઈ કાર્યક્રમ કર્યો નથી. અને ભવિસ્યમાં ક્યારે પણ કરવાના નથી, તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે.
સરસ્વત પરિવારના સનાતની ટીચર/પ્રોફેસર જેવા ઉમદા વ્યવસાયના લોકોમાં બહુ પહેલેથી જાગૃતિ આવી ગઈ છે, તે બદ્દલ તેમને ખુબ ખુબ અભિનંદન અને આભાર.
આપણને આ જાણકારી આપવા બદ્દલ સરસ્વાત પરિવારના ભાઈઓનો ખુબ ખુબ ધન્યવાદ.
Real Patidar