OE 4 – Addition of NEW id “[email protected]” and list of IDs used me / નવી id [email protected] ચાલુ કરવામાં આવી

NOTE: Presently only two email ids are active. 1) [email protected]   and 2) Google Group id: [email protected]


 

16-Jun-2010

Dear All
When I planned to send my first email, I had not a figment of imagination about the number of people who would join and support me. More and more people join every day. The number of people to whom I have to send email has grown so much that it has become difficult to manage the whole affair from the email id [email protected]. At times, I could not send emails in time, just because of this problem.

પહેલો ઈ-મેલ મુકવાનું વિચારતી વખતે, એક વખત પણ કલ્પના નોતી આવી કે આટલા મોટી સંખ્યામાં લોકો મારી સાથે જોડાશે અને મને તેમનો સાથ મળશે. રોજે રોજ લોકો મારી સાથે જોડતા જાય છે. જે મોટી સંખ્યામાં લોકો જોડાય છે, તેના લીધે [email protected] id પર થી સહુને handle કરવું મારી માટે ખુબ મુસ્કેલ થઈ ગયું છે. અમુક વખતે આના કારણે ઈ-મેલ મુકવામાં પણ વિલંબ થયો છે.

In order to relieve the pressure on the email id [email protected], I have created another id called [email protected]. Hence forth you will receive emails from [email protected] also. The present email id [email protected] will be continued.

આ મુસ્ખેલીથી રસ્તો કાઢવા માટે એક નવું id બનાવ્યું છે જેનું નામ છે [email protected]. હાલનું id, [email protected] પણ ચાલુ રહેશે.

As you all know that many deceiving and confusing ids bearing the name “realpatidar” its permutation and combinations have come up, I would like to list down the ids which I have been using;

તમે જાણો જ છો કે ગણા બધા ધોકા-દાયક, છેતરવા હેતુ થી, તેમજ “realpatidar” ના હમ નામ ધરવતી id ઓ વપરાય છે. પણ મારા દ્વારા વપરાતી id ઓ નું લીસ્ટ નીચે પ્રમાણે છે.

 

Valid Email Ids / સાચી ઈમૈલ આઈડી
[email protected]
[email protected]
[email protected] (inactive)
 

Request you to beware of other deceiving and fraudulent ids and if you receive any communication from any other id, please ignore it.

હું સર્વેને વિનંતી કરું છું કે આવા ભ્રામક અને છેતરતી id ઓ થી ચેતજો અને તેમના દ્વારા મોકલતા કોઈ પણ સંદેશને નજર અંદાજ કરજો.

Thanks for your co-operation and kind support. Keep supporting and send your feedback and suggestions.

તમારા સહયોગ અને સહકાર નો ઘણો ઘણો આભાર માનું છે. તમો આવીજ રીતે મને ટેકો આપતા રહેશો અને તમારા સુચનો મોકલાવશો એજ આશા થી,

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/nqzadsf168

https://archive.org/details/OE004

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading