OE 32 – Formation of Satpanth Samaj in South India / દક્ષિણ ભારતમાં સતપંથ સમાજની સ્થાપના

26-Apr-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || વાત દક્ષિણ ભારતના સતપંથ સમાજની છે. Its about the Satpanth Samaj of South India. દક્ષિણ ભારતની આપણી સમાજે પોતાની ઓળખ સનાતની તરીકે જાહેર કરી. એની પહેલાં અને ત્યાર બાદ પણ, અમુક સતપંથીઓને આપણી સમાજના લોકોએ ખુબ સમજાવ્યા અને અને હિંદુ ધર્મની મુખ્ય ધરામાં ભળી જવાની ખુબ વિનવણીઓ કરી. છતાં અમુક સતપંથીઓ સમાજવાજ તૈયારજ ન હતા. કારણ કે એઓને પોતાની સતપંથી તરીકેની ઓળખ અને આચરણ ટકાવી રાખવાં હતાં. અને તેથીજ તેઓએ પોતાની નવી સમાજ તાજેતરમાં ઉભી કરેલ છે. તેવા આધારભૂત સુત્રો મારફત જાણવા મળેલ છે. We know that our South India samaj has clarified its identity to be as “Sanatani”. Since earlier and even there after, our samaj members have tried to convince some Satpanthis to join the main hindu fold. However, some Satpanthis were not ready to accept this, because they wanted maintain their Satpanthi identity and behaviour. Thus they have recently formed their new Satpanth samaj. I have […]

Series 33 – History of Pirana Satpanth / પીરાણા સતપંથનો ઇતિહાસ

This presentation has been updated: See https://realpatidar.com/satyaprakash for latest version. આ પ્રસ્તુતિની નવી આવૃત્તિ બહાર પડી ગઈ છે. નવી આવૃત્તિ માટે અહીં જુઓ https://realpatidar.com/satyaprakash ***** VERY VERY IMPORTANT — Please download the file from the link and preserve it for NEXT Generation ***** ***** બહું બહું મહત્વનું — આ ઈમૈલમાં આપેલ લીંક પરથી ફાઈલ ડાઉનલોડ કરીને આવતી પેઢી માટે સાચવી રાખો ***** Update: 13-Jan-2017 – Changed links to archive.org 23-April-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || ઘણા સમયથી સતપંથનો મુદ્દો સમાજમાં ચાલી રહ્યો છે. ભારતભરમાં (અને વિશ્વભરમાં) જે સતપંથ સામે પ્રતિબંધ મુકતા નિર્ણયો લેવાય છે તેનો બહું લાંબી અને કાયમી અસર થશે. In out Samaj, the topic of Satpanth is alive since long time. Decisions to ban Satpanth taken, not only in India, but also in the whole world, will have a long lasting and permanent effect. આવીજ રીતે અ.ભા.ક.ક.પા. સમાજના સ્થાપક વડીલો ૫૦ વર્ષ પહેલાં એક મોટું પગલું લીધું હતું, […]

Series 32 – History of Umiya Mataji Mandir, Vandhay / ઉમિયા માતાજીનું વાંઢાય સ્થિત મંદિર નો ઇતિહાસ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 21-Mar-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || અતિ મહત્વનું… ઐતિહાસિક દસ્તાવેજ… Very Important…. Historical Document…. આપણા માટે ખુબજ આનંદની વાત છે કે આપણા કુળદેવી ઉમિયા માતાજીનું, વાંઢાય સ્થિત, મંદિરનાં ઉદઘાટનને આવતી રામ નવમી એટલે 12-Apr-2011 નાં ૬૭ વર્ષ પૂર્ણ થશે. તો આ પ્રસંગે આપણા મંદિર બનાવવા પાછળનો ઇતિહાસ શું છે અને તેનાં પાછળ કોણે ભોગ આપ્યો છે એ બાબતની જાણકારી આપણને સહું ને જાણવાની જીજ્ઞાસા હોતી હશે. ઘણા વર્ષો વીતી ગયા છે એટલે સ્વાભાવિક છે કે મંદિર પાછળનો ઇતિહાસ ભૂલાઈ જાય અને નવા પેઢીને તો કઈ ખબર નાં હોય. Its indeed a happy moment to know that our Kuldevi Umiya Mataji’s Mandir, located at Vandhay, is completing 67 years of its inception on 12-Apr-2011 (Ram Navami). At this point in time, it is obvious that one would be eager to know the history behind the formation of the mandir and about the people who have contributed […]

Series 31 – DNA -Ahmedabad -04-Mar-2011 -Pirana Satpanth practices Islamic rituals / DNA અમદાવાદ -પીરણા સતપંથીઓ ઇસ્લામી રિવાજો પાળે છે.

Update: 13-Jan-2017 – Changed links to archive.org 15-Mar-2011 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || On 04-Mar-2011 an article is published Ahmedabad edition of famous DNA newspaper which mentions that Pirana Satpanthis also follow Islamic rituals, literature and practices. Further it states that there is tomb of Imam Shah Bawa and a mosque in Pirana.; You can read the full article in the attached file or from the link mentioned below. https://archive.org/details/Series31-dna-ahmedabad04-mar-2011-ismalicPracticesRitualsAndLiterature તા. ૦૪ માર્ચ ૨૦૧૧ ના પ્રસિધ DNA છાપાં નાં અહમેદવાદ આવૃતિમાં એક લેખ છાપાયો છે કે જેમાં એમ બતાવામાં આવેલ છે કે પીરણા સતપંથીઓ ઇસ્લામી ધાર્મિક કર્મકાંડો, સાહિત્યો અને રીત રિવાજો પણ પાળે છે. આ લેખમાં એવું પણ જણાવેલ છે કે પીરણામાં ઇમામ શાહ બાવાની કબર અને મસ્જિદ છે. આ લેખ અંગ્રેજી માં છે અને સાથે જોડેલી ફાઇલ માં વાંચી શકશો તેમજ ઉપર જણાવેલ લિન્ક પર ક્લિક કરવાથી પણ વાંચી શકશો. Real Patidar www.realpatidar.com Download / Print / View full […]

OE 31 – Yuva Sangh Reply dt. 30-Dec-2010 to Avichal Das Maharaj’s Letter / યુવા સંઘ નો તા.૩૦.૧૨.૨૦૧૦ નો જવાબ – અવિચલ દાસ મહારાજનાં પત્ર સામે

06-Mar-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || All of you must have read the unfortunate letter date 17-Dec-2010 Avichaldas Maharaj, in which he has tried to advice our central samaj, out checking the true facts. This letter seems to be written in unnecessary haste and is undoubtedly one of the biggest mistakes Avichaldas Maharaj. Sanatan Dharm Jagruti’s members had given a befitting reply, which you would already have read in the GE 13 email ( ). Update 2017-01-14: https://realpatidar.com/a/ge13 અવિચલદાસ મહારાજનો તા.૧૭.૧૨.૨૦૧૦ નો એ દુર્ભાગ્ય પત્ર, જેમાં પુરતી માહિતીના આભાવે અવિચલદાસ મહારાજે આપણી કેન્દ્રિય સમાજને, ભલામણ કરતો ઉતાવળીયો પત્ર, લખવાની મોટી ભૂલ કરી નાખી છે. આ પત્ર તમો સર્વેએ વાંચ્યો હશેજ. અને તે પત્રનો સનાતન ધર્મ જાગૃતિનાં સભ્યોએ કડક અને સચોટ જવાબ આપેલ છે, જે તમોએ GE 13 ( ) નો ઈમૈલમાં વાંચ્યો છે. Update 2017-01-14: https://realpatidar.com/a/ge13 Avichaldas’s letter is so basically wrong that our central samaj has not even thought deemed to […]