Update: 13-Jan-2017 – Changed links to archive.org
26-Apr-2011
|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan ||
વર્ષ ૨૦૧૦માં સતપંથ વિષય ઉપર જાણકારી આપતા ઘણાં ઈમૈલો, રીયલ પાટીદાર દ્વારા મોકલવામાં આવ્યા હતા. લોકોએ એ ઈમૈલોને પસંદ કર્યા અને તેનું પ્રિન્ટ ઓઉટ કાઢીને પોતાની પાસે ફાઈલમાં પણ રાખવાના સમાચારો મળ્યા.
During the year 2010, many emails on issue of Satpanth were sent Real Patidar. People liked such emails and reports of them taking print out and filing them are also heard.
લોકોને એક સાથે એક જગ્યા વર્ષ ૨૦૧૦નાં ઈમૈલો મળે, જેથી તેમને સગવડ રહે, તે માટે વર્ષ ૨૦૧૦માં મોકલેલ ઈમલોનું એક વ્યકાપ સંસ્કરણ પુસ્તક બનાવામાં આવ્યું. (A Comprehensive Edition Book compiling all emails sent during the year 2010).
For the benefit of people, all emails sent during the year 2010 are compiled in a book called. A “Comprehensive Edition” Book compiling all emails sent during the year 2010 was released.
આ ઈમૈલ સાથે તે પુસ્તકને ડાઉનલોડ કરવામાટે લીંક મોકલવામાં આવ્યું છે.
You will find the link to download this book attached this email.
લીંક/Link:
Part 1 of 2: http://issuu.com/patidar/docs/annual_1_-real_patidar_emails_-comprehensive_editi
Part 2 of 2: http://issuu.com/patidar/docs/annual_1_-real_patidar_emails_-comprehensive_edit2
or
Full Book : http://www.scribd.com/doc/53931189/Annual-1-Real-Patidar-Emails-Comprehensive-Edition-2010
https://archive.org/details/Annual1-RealPatidarEmailsComprehensiveEdition2010
આશા છે સંગ્રહ કરવાવાળાઓ આ પુસ્તકને પસંદ કરશે.
I am sure collectors will certainly like this book very much.
Real Patidar
www.realpatidar.com
Part 1 of 2:
Part 2 of 2: