satpanth

179 posts

GE 11 – History of Sanatan Dharm in ABKKPS / અ.ભા.ક.ક.પા.સમાજ નો સનાતન ધર્મનો ઇતિહાસ

16-Nov-2010 From: Mohanlal Patel; teaktimber1990@gmail.com Date: 2010/11/16 Subject: આપણે તથા આપણી સમાજ પાળતી સનાતન ધર્મ વિષે ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, To: realpatidar@googlegroups.com આપણી સમાજ અને સનાતન ધર્મ અંદાજે ૫૦૦ વર્ષોથી આપણી જ્ઞાતિ જે ધર્મ પાળતી આવતી હતી તે ઇસ્લામનો એક ફાંટો છે ને તે આપણને માટે લાયક નથી એમ ૨૦૦ વર્ષ પહેલાં કેશરા બાપાએ અને આશરે ૮૦ વર્ષ પહેલાં નારાયણ બાપાએ સમજાવ્યું ત્યારે આપણે જાગૃત થયા.પછી જ્ઞાતિ જનો ધીરે ધીરે મુસ્લિમ એવા સત્પંથ ધર્મને તિલાંજલી આપવા લાગ્યા.કેશરા બાપાએ સ્વામીનારાયણ હિંદુ ધર્મ અપનાવ્યો. કેશરા બાપા સાથે જ્ઞાતિના અમુક ભાઈઓએ તે ધર્મ અપનાવ્યો.ત્યાર પછી નારાયણ બાપાએ સત્પંથ છોડી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ આર્ય સમાજ એવો હિંદુ ધર્મ અપનાવી પવિત્ર થયા.તે વખતે લોકોમાં ઘણી જાગૃતિ આવવાથી પીરાણા પંથને છોડવા લાગ્યા.તેથી તનતોડ-પસીનો પાડી ઉપજવેલું, પોતાના છોકરાઓનાં મોમાંથી છીનવી ખાનામાં દશાન્ધ તરીકે જમા કરાવેલું ધાન અને ધન ઉપર પીરાણામાં બેસી તાગડધિન્ના કરતારહેલા સૈયદો,કાકાઓ તથા ગેઢેરાઓને પોતાનો ગરાસ લુટાતો દેખાયો.તેથી નારાયણ બાપા તેઓને આંખમાં કણાનીમાફક ખુંચતા ને તેમને હેરાન કરવામાં […]

Series 25 – Narayan Ramji Limbani/Contractor’s Speech on Das Avtaar / દસ અવતાર પર નારાયણ બાપનું ભાષણ

** IMPORTANT ** ** અગત્યનું ** Update: 13-Jan-2017 – Changed links to archive.org 04-Nov-2010 || જય લક્ષ્મીનારાયણ || આપણા સમાજના આદ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણીએ સમાજમાં જાગૃતિ આણીને અને આપણી જ્ઞાતિના લોકોને મુસલમાન બનાવવાના કાવતરાથી બચાવીને પાછા હિંદુ ધર્મ તરફ વળવાનું ભગીરથ કામ કર્યું છે. આ કામ કરનાર વ્યક્તિએ, સમાજમાં, તે વખત ચાલતો ધર્મ (સતપંથ ધર્મ) નો પૂરે પોરો, ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો અને એકલા હાથે ચળવળ શુરૂ કરીને લગભગ પૂર્ણ સમાજને તેમના વિચારોથી સહમત કરાવ્યું હતું. નારાયણ બાપનું કામ અને તેમના જ્ઞાનની કદર તો આજના સતપંથીઓ પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કરેજ છે. “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ” નામની પુસ્તક જયારે તેમણે બહાર પાડી, ત્યારે દુનિયાને અને તે સમયના ઘણા સતપંથીઓને સતપંથ ધર્મ અને તે ધર્મ ના સાહિત્યોની ખરા અર્થ માં જાણ થઈ. “લીવ્ડ ઇસ્લામ ઇન સાઉથ એશિયા” (Lived Islam in South Asia) નામ ના પુસ્તકમાં લેખકે એમ લખ્યું છે કે “… in his Pirana Satpanth ni pol (Ahmedabad, […]

GE 10 – Deshalpar Guntli -Resolutions -Satpanthis not allowed / દેશલપર (ગુંતલી) -ઠરાવો -સતપંથીઓ સભ્ય નહિ બની શકે

26-Oct-2010 From: Gautam Patel; coolguy_kop@yahoo.co.in Date: Tue, Oct 26, 2010 at 7:26 PM Subject: Fw: Deshalpur (G) KPS Resolution To: realpatidar@googlegroups.com Resolution from Desalpar Guntali Kadwa Patidar Samaj — Attachment:   Download / Print / View full article, attachments (if any): http://www.box.net/shared/hqcyq6tzb3 https://archive.org/details/rpge010

OE 24 – Thanking Nitesh & his team for helping Sanatanis / સનાતાનીઓને મદદ રૂપ થવા બદ્દલ નિતેશભાઈ અને ટીમનો આભાર

10-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || પુરષોત્તમભાઈ અને અન્ય ભાઈઓ નિતેશભાઈને કોઈ પણ જવાબના આપવાની બહુ સારી અને સાચી વાત કરી છે તેમજ સાચા સમય પર કરી છે. (“શ્રી નારણ બાપાના સંતાનનું એદ્રેસ્સ આપવા વિનતી” આ Subject ધરવતા ઈમૈલઓ માં આ વાત લખી છે) અમો સમાજના કામે જ્યાં જ્યાં જતા અને મુમનાઓ સામે કડક પગલાં ભરવાની વાત કરતા તો આપણા (સનાતની) ભાઈઓ એમ કહેતા કે… કડક પગલાં લેવાની શું જરૂર હે? આપણે એને પ્રેમથી સમજાવશું તો સમજી જશે? એ લોકોને ખબર નથી કે સતપંથ એ હિંદુ ધર્મ નથી. આપણે કહેશું તો સમજી જશે. આપણે સાચા છીએ અને આપણી વાત સાચી છે તો એ લોકો કેમ નહિ સમજે? વગેર વગેરે… તમે સમજી શકો છો. ત્યારે અમે એમ કહેતા (અમારું કામ, મકસદ) કે સતપંથીઓ કોઈ અજાણ નથી, ૫૦-૬૦ વર્ષ પહેલાંની વાત જુદી છે, હવે અભ્યાસનો સ્થર વધી ગયો છે એટલે… એ લોકો બધુજ જાણે છે તોય તેમણે મુમના બની રહેવામાં ગર્વ અનુભવે છે. […]

OE 23 – Pune Samaj Constitution -Satpanthis cannot become members / પુણે સમાજ બંધારણ – સતપંથીઓ મેમ્બર નહિ બની શકે

09-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || થોડા દિવસ પહેલાં, પુણે સમાજે પોતાના સમાજનું બંધારણમાં ચોખવટ કરતો સુધાર કર્યો અને તે પ્રમાણે ચોખવટ કરી નાખી કે સતપંથ ધર્મમાં માનનારાઓ આ સમાજના સભ્ય નહિ બની શકે. ઘણી સમાજોના બંધારણમાં એવી ચોખવટ કરવામાં આવી છે કે ફક્ત સનાતન ધર્મ પાળનાર લોકોજ તેના મેમ્બર બની શકશે. પણ પુણે સમાજે જે એક કદમ આગળ વધીને વધુ ચોખવટ કરી નાખી કે પીરાણા સતપંથને માનનાર અને તેની વિધિઓ કરનાર લોકો, એ સમાજ ના સભ્ય બની શકશે નહીં. તે બંધારણના અમુક મુખ્ય પાના આ ઈમૈલ સાથે જોડેલાં છે. અને વધુમાં આહી પણ જોઈ/વાંચી શકો છો…. Update 2017-01-14: https://archive.org/details/OE023 આવું ચોખે ચોકો ખુલાસો કોઈ બંધારણમાં હોય તેવું બંધારણ મારા ધ્યાનમાં પહેલી વખત આવ્યું છે. પુણે સમાજ અને તેના હોદેદારો ને આવા ચોખવટ વાળા બંધારણ પાસ કરાવવા બદ્દલ તેમનો આભાર અને તેમણે અભિનંદન. Real Patidar www.realpatidar.com Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/h3qom2mrfc https://archive.org/details/OE023