satpanth

179 posts

OE 41 -Mandvi Taluka -Historical Decision -Relations Satpanth are permanently cut / માંડવી તાલુકા – ઐતિહાસિક નિર્ણય – સતપંથીઓ સાથે સબંધ કાપવામાં આવ્યા.

09-Nov-2011 || Jay Laxminarayan ||         ||    જય લક્ષ્મીનારાયણ   || || Jay Sanatan Dharm ||       ||   સનાતન ધર્મની જય   || આપણી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આવતા સમયમાં, એટલે ભવિષ્યમાં, નોંધ લેવા જેવું, બહુ મહત્વપૂર્ણ નિર્ણયો અને તે પ્રમાણેને પગલાં આજે લેવાયા છે. Today is a historical day. Today, very important decisions and accordingly steps, worth taking note in the future, were taken. માંડવી તાલુકાના આપણાજ ભાઈઓએ આજે ઐતિહાસિક કામ કર્યું છે. આજે માંડવી તાલુકામાં, સનાતની લોકોની પ્રચંડ હાજરી અને ગજબનો ઉમળકો જોવા મળ્યો. લોકોની ઉદારતા જોઈને ભલભલા લોકો અચંબા પડી ગયા. લોકોની હાજરી એટલી હતી કે, માંડવી હોસ્ટેલમાં બેસવાની જગ્યા પણ નહોતી. આપણા માંડવી તાલુકાના ભાઈઓએ આજે નવી “સનાતની” સમૂહ લગ્ન સમિતિ (“શ્રી કંઠી વિભાગ લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ, માંડવી કચ્છ, સમૂહ લગ્ન આયોજન સમિતિ”) રચી છે. માંડવી તાલુકામાં, આગાઉ ચાલતી જૂની સમૂહ લગ્ન સમિતિ, જેમાં સતપંથી લોકો […]

Series 40 -Satya Prakash -History of Pirana Satpanth -ver 2 / સત્ય પ્રકાશ -બીજી આવૃત્તિ -પીરાણા સતપંથનો ટૂંકમાં પણ વ્યાપક ઇતિહાસ

05-Nov-2011|| Jay Laxminarayan ||      ||   જય લક્ષ્મીનારાયણ   || It gives me immense pleasure and satisfaction to announce the release of 2nd edition of the very popular book called “Satya Prakash (The True Light)“.ખુબ સંતોષની અનુભૂતિ સાથે મને કહેતાં અત્યંત ખુશી થાય છે કે અત્યંત લોકપ્રિય ગણાતી “સત્ય પ્રકાશ” નામની પુસ્તકની બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવેલ છે.  The main changes vis-a-vis the first edition are; 1) Trimmed Ginans section. 2) Added Slide of Self-Confidence under Taqiyya. 3) Updated sources slides in “2.2 KKP Community and Satpanth” section. 4) Added slides on Yoga and Knowledge Seminars.5) Added slide on Shamshuddin Bawa Khaki.6) Added slides on Mavaal.7) Rectification of Minor Spelling, Grammatical Errors and re-phrasing the sentences and other minor updates. પહેલી આવૃત્તિની સરખામણીમાં, બીજી આવૃત્તિમાં નીચે મુજબના મુખ્ય ફેરફારો છે; 1) ગીનાન વિભાગમાં અમુક વાક્યોને કાપીને સુવ્યવસ્થિત કરવામાં આવેલ છે. 2) તાકિયા વિભાગમાં અજોડ આત્મવિશ્વાસ પર સ્લાઈડ વધારવામાં આવેલ છે. […]

Series 39 -1935 Bombay High Court Case on Satpanth Issue / વર્ષ ૧૯૩૫માં -સતપંથ વિષય પર મુંબઈ હાઈ કોર્ટનો કેસ

  Update: 13-Jan-2017 – Changed links to archive.org 13-Oct-2011 || Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ || વર્ષ ૧૯૩૫માં, મુંબઈ હાઈ કોર્ટેમાં (દેવચંદ તોતારામ કીરાંગે કેસ), સતપંથ વિષે પર આપેલ એક મહત્વના ચુકાદાને આપણે જોઈએ… તેમાં મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. ૧) સમાજ, ધર્મના નામે સતપંથી લોકોને સમાજ બહાર કરી શકે છે. તેમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહિ. ૨) સમાજને પોતાના નિયમો બનાવાનો અબાધિત અધિકાર છે. ૩) સમાજ બહાર કરેલ વ્યક્તિને સમાજની મિલકતમાં કોઈ ભાગ મળે નહિ. In the year 1935, Mumbai High Court, in the case Devchand Totaram Kirange, related to Satpanth issue has held following important points; 1) Properly assembled caste panchayat has jurisdiction to outcaste any members committing case offence. 2) Courts cannot lay down rules as procedures 3) Outcasted member cannot claim any right to property.   તમારી જાણકારી માટે, કોર્ટ નો ચુકાદો નીચે જોડેલ છે. Reported text of the judgement is attached for your […]

Series 38 -Pirana Location and Site Details and Photos / પીરાણા ભૌગોલિક અને સાઈટ નકશો અને ફોટાં

Update: 13-Jan-2017 – Changed links to archive.org 18-Sep-2011 ||  Jay Laxminarayan  ||      ||   જય લક્ષ્મીનારાયણ  || તમે ઘણી વખત આપણા સમાજના સતપંથીના મોઢે સાંભળ્યું હશે કે તમને કઈ ખબર નથી, એક વખત પીરાણા આવીને જુવો. તમે જે કઈ કહો છો એ બધું ખોટું છે. તેવીજ રીતેતમને પીરાણા ના હિંદુ તરફી ફોટાઓ પણ દેખાડી ને તમને મુજવણ માં મૂકી દેવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હશે. માટે… પીરાણા ક્યાં આવ્યું, તે ગામમાં શું છે તેની વ્ય્કાસ્થિત જાણકારી આપવા માટે ત્યાંના અમુક નકશાઓ નીચે જોઈ શકશો. Map / નકશો 1: Geographical Location of Pirana /  પીરાણાનો ભૌગોલિક નકશો અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલિકામાં પીરાણા ગામ આવ્યું. અમદાવાદ શહરથી લગભગ ૧૮ કી.મી. ના અંતરે પીરાણા આવેલ છે. Pirana is a village in Daskroi Taluka, Ahmedabad District, Gujarat State, India. Pirana is about 18 from the main city of Ahmedabad. Map / નકશો 2: Site Map of Pirana /  પીરાણાનો સાઈટ નકશો ઉપર બતાવેલ નકશામાં તમે જોઈ […]

OE 40 -Mandvi Taluka’s Full Support to ABKKP & Laxminarayan Sanatan Samaj / માંડવી તાકુલાનો કેન્દ્રિય સમાજ અને લક્ષ્મીનારાયણ સમાજને સંપૂર્ણ ટેકો

31-Aug-2011 || Jay Laxminarayan ||    || જય લક્ષ્મીનારાયણ || માંડવી તાલુકામાંથી આપણા સનાતની કડવા પાટીદાર ભાઈઓ તરફથી નખત્રાણા સ્થિત આપણી કેન્દ્રિય સમાજ એટલે અ.ભા.ક.ક.પા. સમાજ અને દેસલ્પાર વાંઢાય સ્થિત સંસ્કાર ધામ એટલે કેન્દ્રિય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ના નવા વરાયેલા હોદ્દેદારો ને અભિનંદન પાઠવતા જાહેર ખબરો છાપાં માં પ્રકાશિત કરેલ છે. Our Sanatani Kadva Patidar brothers from Mandvi Taluka have published an advertisement congratulating the appointment of the office bearers of the Central Samaj viz., ABKKP Samaj located in Nakhatrana and Sanskar Dham viz., Central Laxminarayan Sanatan Samaj located in Desalpar Vandhay. તે જાહેર ખબરોમાં મહત્વની વાત એ છે કે સાફ અક્ષરોમાં છાવામાં આવેલ છે કે… “કેન્દ્રિય સમાજ અને લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનના આદેશનું પાલન કરવાની ખાત્રી આપીએ છીએ અને આપ યશસ્વી બનો અને બંને સંસ્થાઓને પ્રગતિના પંથે લઈ જાઓ એવી શુભકામના પાઠવી છીએ.” Important point worth noting in the advertisement is that mentioning in clear unambiguous words that…. “We assure […]