satpanth

179 posts

Series 52 -Shankaracharyaji & Sadhu Samajs declare Satpanth as Muslim Religion / શંકરાચાર્યજી અને સાધુ સમાજ સતપંથને મુસ્લિમ ધર્મ તરીકે જાહેર કર્યો

14-Nov-2012 || Jay Laxminarayan ||   || જય લક્ષ્મીનારાયણ || સર્વેને નુતન વર્ષાભિનંદન…. Wish you a prosperous and happy new year… સનાતન હિંદુ ધર્મમાં એકજ આદિ શંકરાચાર્ય થઇ ગયા અને તમના દ્વારા ભારત દેશનાં ચારે દિશામાં એક એક વેદ મૂકીને ચાર પીઠો  ને સ્થાપી. સનાતન ધર્મમાં સર્વોચ્ચ ગણાતા એવા એવા ચાર પીઠોનાં ચાર શંકરાચાર્યો છે… (બાકી બધા શંકરાચાર્યો બનીબેઠેલા ખોટા છે અથવા પેટા શંકરાચાર્યો છે – મુખ્ય તો કેવલ ચાર જ છે), જે નીચે પ્રમાણે છે… There was only one Adi Shankaracharya in Sanatan Hindu religion. By placing a Veda at each peeth, Shri Adi Shankaracharya had established 4 peeths in the four corners of India. The four peeths are managed the respective Shankaracharyas who are considered as top most religious authority amongst Sanatan Hindu religion. ૧) ઉત્તરમાં – જ્યોતિ પીઠ – બદ્રીનાથ, હિમાચલ પ્રદેશ / North – Jyoti Peeth – Badrinath, Himachal Pradesh ૨) દક્ષીણમાં – શારદા પીઠ – […]

Series 51 -Gujarat State Wakf Board’s letter dated 30-Oct-2012 to Collector / ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો કલેકટરને લખેલ પત્ર તા.૩૦-૧૦-૨૦૧૨

02-Nov-2012 ||  Jay Laxminarayan  ||    ||   જય લક્ષ્મીનારાયણ  || ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત વકફ બોર્ડ એ ગુજરાત રાજ્યનો એક વિભાગ છે, જે મુસ્લિમોની જાહેર મિલકત (Public Property) નું વહીવટ કરે છે. ગુજરાત રાજ્યનાં કાયદા વિભાગની અંદર આ વકફ બોર્ડ આવે છે. (ધી વકફ અધિનિયમ ૧૯૯૫ અંતર્ગત – નોટીફીકેશન તારીખ ૩૦-૧૧-૧૯૯૬ ) Gujarat government’s Legal Department has constituted the Gujarat State Wakf Board, vide the notification dated 30/11/96 under The Wakf Act 1995, for administration of properties belonging to Muslims and held in any public trust. આવા સરકારી વિભાગે અમદાબાદનાં કલેકટરને તા. ૩૦-૧૦-૨૦૧૨નાં એક પત્ર લખ્યો છે, જેમાં તેઓએ પીરાણા સ્થિત ઈમામ શાહ બાવાની દરગાહની મિલકત મુસલમાનોની છે, તેવું સ્પષ્ટ કહેલ છે. અને પીરાણામાં આગામી તા. ૧૭ થી ૧૯-૧૧-૨૦૧૨ દરમ્યાન યોજાનાર ધર્મ પ્રસાર સમ્મેલનનાં કારણે ઈમામ શાહ બાવાની દરગાહ પાસે થતી સુલેહ અને શાંતિ નો ભંગ અટકાવવા માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અરજ કરેલ છે. This Wakf […]

Series 50 -RSS -Believers in Satpanth Dasavatar are Muslims / આર.એસ.એસ -સતપંથ દશાવતારને માનવાવાળા મુસલમાન છે

26-Oct-2012 || Jay Laxminarayan ||  || જય લક્ષ્મીનારાયણ || Shri Golwalkar Guruji popularly known as Shree Guruji, who was a Seer, Thinker and Organiser of RSS (Rashtriya Swayamsevak Sangh) had done extensive study of religious literature of Muslims and explicitly on Dasavatar followed many Muslims in India. શ્રી ગોલવલકર ગુરુજી જેનું લોકપ્રિય નામ છે શ્રી ગુરુજી, જેવો એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દૃષ્ટા, વિચારક અને આયોજક હતા, તેવોએ મુસલમાનોના શાસ્ત્રો પર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલ હોત અને ખાસ કરીને મુસલમાનો દ્વારા માનવામાં આવનાર “દશાવતાર” શાસ્ત્ર શામેલ છે. He had noted that many Muslims follow a religious book called Dasavatar. Their Dasavatar (“Muslim Dasavatar”) differs from the “Hindu Dasavatar” because of the 10th avatar of Lord Vishnu. In Muslim Dasavatar, 10th avatar of Lord Vishnu is “Hazrat Ali Talib”. તેમણે નોંધ લીધી કે ઘણા મુસલમાનો “દશાવતાર” (“મુસલમાન દશાવતાર”) નામનું ધાર્મિક પુસ્તકને માને છે. મુસલમાનોનું દશાવતાર પુસ્તક “હિંદુ દશાવતાર” પુસ્તકથી અલગ છે. […]

GE 18 -Mandvi Hostel Scam -Comprehensive Coverage Patidar Bandhu

23-Oct-2012 ||  જય લક્ષ્મીનારાયણ   || તા. ૨૩.૧૦.૨૦૧૨ના પાટીદાર બંધુના તંત્રી શ્રી બ્રિજેશભાઈએ ઈમેલ (patidarbandhu@gmail.com) દ્વારા, રીયલ પાટીદાર ગુગલ ગ્રુપના (realpatidar@googlegroups.com) સભ્યો માટે, તેમના ઓક્ટોબર ૨૦૧૨ના અંકમાં છપાયેલ માંડવી હોસ્ટેલ કૌભાડના વિસ્તૃત સમાચારો મોકલેલ છે. જે અહીં નીચે મુજબ છે… https://archive.org/details/rpge018 Real Patidar

Series 49 -Mirate Ahmadi – Historical records on Imam Shah and Role of Kaka / મિરાતે અહમદી – ઈમામશાહના અને કાકાની ભૂમિકા પર ઐતિહાસિક દસ્તાવેજો

19-Oct-2012 || Jay Laxminarayan || ||  જય લક્ષ્મીનારાયણ  || “તારીકે અવલિયા એ ગુજરાત” – “મિરાતે અહમદ” નામનું એક પુસ્તક છે, જેની પહેલી આવૃત્તિ વર્ષ ૧૯૨૩માં છપાયેલ છે. આ પુસ્તક મૂળ ફારસી ભાષામાં લખાયેલ પુસ્તકનું ગુજરાતી ભાષામાં કરેલ અનુવાદ છે. આ પુસ્તકનું  અંગ્રેજી અનુવાદ પણ કરવામાં આવેલ છે, જે ખુબ લોક પ્રિય છે. In the year 1923, the first edition of the book called “Tarikhe Avliya e Gujarat Mirate Ahmadi” was published. The book was originally written in Persian language and this book is its Gujarati Translation. This book is also translated in English, which is very popular. ગુજરાતના ઈતિહાસ પર વિશ્વનીય જાણકારી આપતું આ પુસ્તક છે, જેણે દુનિયા ભરના સંશોધન કરો અને સરકાર માન્ય રાખે છે.  આ પુસ્તકમાં પીરાણાના ઈમામશાહ, દસોન્દ અને કાકાની ભૂમિકા પર બહું સરસ માહિતી આપેલ છે. This book gives credible information about history of Gujarat. This book is highly regarded and followed respected researchers of […]