14-Nov-2012
|| Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ ||
સર્વેને નુતન વર્ષાભિનંદન….
Wish you a prosperous and happy new year…
સનાતન હિંદુ ધર્મમાં એકજ આદિ શંકરાચાર્ય થઇ ગયા અને તમના દ્વારા ભારત દેશનાં ચારે દિશામાં એક એક વેદ મૂકીને ચાર પીઠો ને સ્થાપી. સનાતન ધર્મમાં સર્વોચ્ચ ગણાતા એવા એવા ચાર પીઠોનાં ચાર શંકરાચાર્યો છે… (બાકી બધા શંકરાચાર્યો બનીબેઠેલા ખોટા છે અથવા પેટા શંકરાચાર્યો છે – મુખ્ય તો કેવલ ચાર જ છે), જે નીચે પ્રમાણે છે…
There was only one Adi Shankaracharya in Sanatan Hindu religion. By placing a Veda at each peeth, Shri Adi Shankaracharya had established 4 peeths in the four corners of India. The four peeths are managed the respective Shankaracharyas who are considered as top most religious authority amongst Sanatan Hindu religion.
૧) ઉત્તરમાં – જ્યોતિ પીઠ – બદ્રીનાથ, હિમાચલ પ્રદેશ / North – Jyoti Peeth – Badrinath, Himachal Pradesh
૨) દક્ષીણમાં – શારદા પીઠ – શ્રીંગેરી, કર્નાટક / South – Sharada Peeth – Sringeri, Karnataka
૩) પૂર્વમાં – ગોવર્ધન પીઠ – પૂરી , ઊડીશા / East – Govardhan Peeth – Puri, Odisha
૪) પશ્ચિમમાં – શારદા પીઠ – દ્વારકા, ગુજરાત / West – Sharada Peeth – Dwarka, Gujarat
સતપંથ વિષય પર પોતાના મંતવ્યો જાહેર કરતા પત્રો તમે અહીં વાંચી શકશો…
You can read the letters these Shanakaracharya conveying their opinions about Satpanth…
૧) ઉત્તર / North:
૨) દક્ષીણ/South:
૩) પૂર્વ/East:
૪) પશ્ચિમ/West:
શંકરાચાર્યોની જેમ … સાધુઓનું આપણા સનાતન ધર્મ વ્યવસ્થામાં બહુ મોટું મહત્વ છે. સાધુઓની બે મુખ્ય સંસ્થાઓ છે… / Like Shankaracharyas… Sadhus enjoy a special status in the Sanatan Dharm. There are two main institutions of Sadhus, viz.,
૧) શ્રી પંચ દશનામ જુમા અખાડા, અને / Shri Panch Dashnam Ahada, and
૨) શ્રી ભારત સાધુ સમાજ / Shri Bharat Sadhu Samaj
… આ બન્ને સાધુઓની સંસ્થાઓ સાથે લાખો સાધુઓ જોડાયેલા છે. તેવી સંસ્થાઓએ પણ પીરાણા સતપંથ વિષે પોતાના મંતવ્યો જાહેર કરતા પત્રો આપેલ છે, જે નીચે મુજબ છે…
… Millions of Sadhus are associated these two institutions of Sadhus. These institutions also have publicly opined on Satpanth, which can be read below;
૧) શ્રી પંચ દશનામ જુના અખાડા / Shri Panch Dashnam Akhada
૨) શ્રી ભારત સાધુ સમાજ / Shri Bharat Sadhu Samaj
https://archive.org/details/Series52-shankaracharyajiSadhuSamajsDeclareSatpanthAsMuslimReligion
ખાસ નોંધ: ઉપર જણાવેલ ૬-૬ પત્રોને વાંચવાથી ચોખ્ખે ચોખ્ખું જણાઈ આવે છે કે સતપંથ એક મુસલમાન ધર્મ છે.
Special Note: After reading these very important 6 letters, mentioned above, it is abundantly clear that Satpanth is Muslim religion.
ઉપર જણાવેલ પત્રોને ભેગા કરનાર ટીમનાં સભ્યોએ આ માહિતી મોકલેલ છે. આવા પત્રો ભેગા કરવા બદ્દલ આ ટીમનાં જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે.
This information is forwarded the members of the team who collected these letters. We thank the team to doing such great work.
Full Download / ફૂલ ડાઉનલોડ: https://www.box.com/s/1jsf06kyqqb4vzmc1wj6
<
p style=”text-align: justify;”>Real Patidar / રીયલ પાટીદાર
One thought on “Series 52 -Shankaracharyaji & Sadhu Samajs declare Satpanth as Muslim Religion / શંકરાચાર્યજી અને સાધુ સમાજ સતપંથને મુસ્લિમ ધર્મ તરીકે જાહેર કર્યો”
જય લક્ષ્મીનારાયણ ,જય ઉમિયા માતાજી
મને બહું શરમ થી કહેવુ પડે છે કે હાલમાં જે પિરાણામાં સતપંથ વાળાનો જે દશાબ્દ્રી મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં ઘણા લોકોજે સનાતન ધર્મને દેખાવતી રીતે પાલન કરેછે તે લોકો આ મહોત્સવ માં ભાગ લેવા ગયા છે.અને તે આપણા લક્ષ્મીનારાયણ ધર્મને ગુમરા બનાવે છે આ જોઈને મને તો ઘણું દુ:ખ થાય છે પણ તમે આના વિશે શું પગલા ભરશો.
જય સનાતન