(In Gujarati Language) ૧૮-૧૧-૨૦૧૨ સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી… વિષય: અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદ બાબતે હાલમાં અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. તેમાં સાધુ સંતો દ્વારા સતપંથને ટેકો આપી રહ્યા છે. કોઈ પણ અન્ય ધર્મી લીકોને સનાતન હિંદુ ધર્મમાં ભેળવવા માટે થતા પ્રયત્નોને બિરદાવવા જોઈએ. સંત સમિતિ દ્વારા સતપંથને હિંદુ ધર્મમાં ભેળવવા માટે ઘણા વર્ષોથી પ્રયત્નો થઇ રહ્યા છે. આટ આટલા પ્રયત્નો પછી પણ જોઈતી સફાળા કેમ નથી મળી? કોઈ તેમનો ગેર ઉપયોગ તો નથી કરતોને? બે-બે દાયકાઓનો વિશાળ સમય અંતર પછી સતપંથી લોકોના વ્યવહારમાં કેટલો ફરક પડ્યો છે? ૧) સતપંથીઓ દ્વારા હિંદુઓને તોડવાના પ્રયત્નો: આપ જાણતા હશો કે સતપંથના અનુયાયીઓનો મુખ્ય અને બહુજ મોટો વર્ગ કચ્છ કડવા પાટીદારનો (ક.ક.પા.) છે. આવા સાધુ સમ્મેલનના કારણે સમસ્ત ભારતના કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સતપંથી ભાઈઓ, તેમના ચોખ્ખા સનાતની ભાઈઓને હેરાન પરેશાન કરવાના કિસ્સાઓ […]
patidar
17-Nov-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || સતપંથીઓ દ્વારા પીરાણામાં આયોજિત સાધુ સમ્મેલનનો વિરોધ કરે છે અને સતપંથ ઇસ્લામ ધર્મનો ભાગ છે, અને તે લોકોનું ધર્મ પરિવર્તન કરે છે, તેનો જોરદાર વિરોધ કરતા સમાચારો છાપાઓમાં આવેલ છે. તેમાંના હાલમાં આવેલ સમાચારો અહીં નીચે જણાવેલ છે. 1) Date 17-Nov-2012, Gujarat Samachar, Ahmedabad Edition, Page 11 2) Date 17-Nov-2012, Kutch Mitra, Bhuj Edition, Page 15 3) Date 14-Nov-2012, Gujarat Samachar, Rajkot Edition, Page 11 4) Date 14-Nov-2012, Sandesh, Rajkot Edition, Page 2 Full Download: https://archive.org/details/Series53-protestOfSatpanthByBrahmansAndSadhuSamaj Real Patidar
14-Nov-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || સર્વેને નુતન વર્ષાભિનંદન…. Wish you a prosperous and happy new year… સનાતન હિંદુ ધર્મમાં એકજ આદિ શંકરાચાર્ય થઇ ગયા અને તમના દ્વારા ભારત દેશનાં ચારે દિશામાં એક એક વેદ મૂકીને ચાર પીઠો ને સ્થાપી. સનાતન ધર્મમાં સર્વોચ્ચ ગણાતા એવા એવા ચાર પીઠોનાં ચાર શંકરાચાર્યો છે… (બાકી બધા શંકરાચાર્યો બનીબેઠેલા ખોટા છે અથવા પેટા શંકરાચાર્યો છે – મુખ્ય તો કેવલ ચાર જ છે), જે નીચે પ્રમાણે છે… There was only one Adi Shankaracharya in Sanatan Hindu religion. By placing a Veda at each peeth, Shri Adi Shankaracharya had established 4 peeths in the four corners of India. The four peeths are managed the respective Shankaracharyas who are considered as top most religious authority amongst Sanatan Hindu religion. ૧) ઉત્તરમાં – જ્યોતિ પીઠ – બદ્રીનાથ, હિમાચલ પ્રદેશ / North – Jyoti Peeth – Badrinath, Himachal Pradesh ૨) દક્ષીણમાં – શારદા પીઠ – […]
23-Oct-2012 || જય લક્ષ્મીનારાયણ || તા. ૨૩.૧૦.૨૦૧૨ના પાટીદાર બંધુના તંત્રી શ્રી બ્રિજેશભાઈએ ઈમેલ (patidarbandhu@gmail.com) દ્વારા, રીયલ પાટીદાર ગુગલ ગ્રુપના (realpatidar@googlegroups.com) સભ્યો માટે, તેમના ઓક્ટોબર ૨૦૧૨ના અંકમાં છપાયેલ માંડવી હોસ્ટેલ કૌભાડના વિસ્તૃત સમાચારો મોકલેલ છે. જે અહીં નીચે મુજબ છે… https://archive.org/details/rpge018 Real Patidar
19-Oct-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || “તારીકે અવલિયા એ ગુજરાત” – “મિરાતે અહમદ” નામનું એક પુસ્તક છે, જેની પહેલી આવૃત્તિ વર્ષ ૧૯૨૩માં છપાયેલ છે. આ પુસ્તક મૂળ ફારસી ભાષામાં લખાયેલ પુસ્તકનું ગુજરાતી ભાષામાં કરેલ અનુવાદ છે. આ પુસ્તકનું અંગ્રેજી અનુવાદ પણ કરવામાં આવેલ છે, જે ખુબ લોક પ્રિય છે. In the year 1923, the first edition of the book called “Tarikhe Avliya e Gujarat Mirate Ahmadi” was published. The book was originally written in Persian language and this book is its Gujarati Translation. This book is also translated in English, which is very popular. ગુજરાતના ઈતિહાસ પર વિશ્વનીય જાણકારી આપતું આ પુસ્તક છે, જેણે દુનિયા ભરના સંશોધન કરો અને સરકાર માન્ય રાખે છે. આ પુસ્તકમાં પીરાણાના ઈમામશાહ, દસોન્દ અને કાકાની ભૂમિકા પર બહું સરસ માહિતી આપેલ છે. This book gives credible information about history of Gujarat. This book is highly regarded and followed respected researchers of […]