kutch

151 posts

Series 39 -1935 Bombay High Court Case on Satpanth Issue / વર્ષ ૧૯૩૫માં -સતપંથ વિષય પર મુંબઈ હાઈ કોર્ટનો કેસ

  Update: 13-Jan-2017 – Changed links to archive.org 13-Oct-2011 || Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ || વર્ષ ૧૯૩૫માં, મુંબઈ હાઈ કોર્ટેમાં (દેવચંદ તોતારામ કીરાંગે કેસ), સતપંથ વિષે પર આપેલ એક મહત્વના ચુકાદાને આપણે જોઈએ… તેમાં મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. ૧) સમાજ, ધર્મના નામે સતપંથી લોકોને સમાજ બહાર કરી શકે છે. તેમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહિ. ૨) સમાજને પોતાના નિયમો બનાવાનો અબાધિત અધિકાર છે. ૩) સમાજ બહાર કરેલ વ્યક્તિને સમાજની મિલકતમાં કોઈ ભાગ મળે નહિ. In the year 1935, Mumbai High Court, in the case Devchand Totaram Kirange, related to Satpanth issue has held following important points; 1) Properly assembled caste panchayat has jurisdiction to outcaste any members committing case offence. 2) Courts cannot lay down rules as procedures 3) Outcasted member cannot claim any right to property.   તમારી જાણકારી માટે, કોર્ટ નો ચુકાદો નીચે જોડેલ છે. Reported text of the judgement is attached for your […]

OE 40 -Mandvi Taluka’s Full Support to ABKKP & Laxminarayan Sanatan Samaj / માંડવી તાકુલાનો કેન્દ્રિય સમાજ અને લક્ષ્મીનારાયણ સમાજને સંપૂર્ણ ટેકો

31-Aug-2011 || Jay Laxminarayan ||    || જય લક્ષ્મીનારાયણ || માંડવી તાલુકામાંથી આપણા સનાતની કડવા પાટીદાર ભાઈઓ તરફથી નખત્રાણા સ્થિત આપણી કેન્દ્રિય સમાજ એટલે અ.ભા.ક.ક.પા. સમાજ અને દેસલ્પાર વાંઢાય સ્થિત સંસ્કાર ધામ એટલે કેન્દ્રિય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ના નવા વરાયેલા હોદ્દેદારો ને અભિનંદન પાઠવતા જાહેર ખબરો છાપાં માં પ્રકાશિત કરેલ છે. Our Sanatani Kadva Patidar brothers from Mandvi Taluka have published an advertisement congratulating the appointment of the office bearers of the Central Samaj viz., ABKKP Samaj located in Nakhatrana and Sanskar Dham viz., Central Laxminarayan Sanatan Samaj located in Desalpar Vandhay. તે જાહેર ખબરોમાં મહત્વની વાત એ છે કે સાફ અક્ષરોમાં છાવામાં આવેલ છે કે… “કેન્દ્રિય સમાજ અને લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનના આદેશનું પાલન કરવાની ખાત્રી આપીએ છીએ અને આપ યશસ્વી બનો અને બંને સંસ્થાઓને પ્રગતિના પંથે લઈ જાઓ એવી શુભકામના પાઠવી છીએ.” Important point worth noting in the advertisement is that mentioning in clear unambiguous words that…. “We assure […]

OE 39 -Chhabhaiya Parivar formally boycotts Satpanths / છાભૈયા પરિવારે વિધિસર સતપંથીઓનો બહિષ્કાર કર્યો

10-Aug-2011 || જય લક્ષ્મીનારાયણ ||      || Jay Laxminarayan || આજે તા. ૧૦-૦૮-૨૦૧૧ નાં કચ્છ ના, અરલ ગામમાં સમસ્ત છાભૈયા પરિવારની જાહેર સભા હતી. તે સભા માં એક અવાજે સતપંથીઓ ને પરિવારમાંથી અલગ કરવાના ઠારવા ને પસાર કરવામાં આવ્યો છે. તેમજ છાભૈયા પરિવારના નામમાં પણ “સનાતન” શબ્દ સ્વીકારી લેવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એમ થાય કે છાભૈયા પરિવારે પણ સતપંથીયાઓ કે પરિવાર માં થી બહાર કાઢી નાખ્યા છે. છાભૈયા પરિવારને ખુબ ખુબ અભિનંદન. Today dated 10-Aug-2011, a general meeting of entire Chhabhaiya Parivar was held at village Aral, in Kutch. In that meeting, in one voice the resolutions to boycott Satpanthis (excommunicate from the Parivar) has been passed. Further, the name of the Parivar has been changed to include the word “Sanatan” into it. In simple words, Chhabhaiya Parivar has also ex-communicated (permanently boycotted) the Satpanthis. Congratulations to the Chhabhaiya Parivar. Real Patidar www.realpatidar.com Download / Print / View full […]

Series 37 -Swami Narayan Sadhu –Pirana Satpanth is a Muslim Religion / સ્વામી નારાયણના સાધુ – પીરાણા સતપંથ એક મુસ્લિમ ધર્મ છે

Update: 13-Jan-2017 – Changed links to archive.org 05-Aug-2011 || જય લક્ષ્મીનારાયણ ||     || Jay Laxminarayan || સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ શ્રી જય મંગલ સ્વામીએ તા. ૧૨-૦૯-૨૦૧૦ના, કચ્છ કડવા પાટીદાર સમાજ, (હાલ નામ: કચ્છ કડવા સનાતન પાટીદાર સમાજ) જયપુર, રાજસ્થાનમાં તેમના પ્રવચનમાં ચોખ્ખું કહ્યું કે પીરાણા સતપંથ ધર્મ એક મુસ્લિમ ધર્મ છે, હિંદુ ધર્મ નથી. વેદોનો હવાલો આપતાં કહ્યું કે, દફન વિધિ એ હિંદુઓના સંસ્કાર નથી. હિંદુઓમાં અગ્નિ સંસ્કાર હોય છે. તે વખતે તેમને સંભાળવા પ્રખર સનાતાનીઓ જેમ કે શ્રી જેઠાભાઈ ચૌહાણ પરિવાર વગેરે પણ હજાર હતા. Swami Narayan sect’s Sadhu Shri Jay Mangal Swami on 12-Sep-2010 at Kutch Kadva Patidar Samaj, (Presently called as Kutch Kadva Sanatan Patidar Samaj) Jaipur, Rajasthan, gave a speech. In his speech is clearly said that Pirana Satpanth Religion is a Muslim religion and not a Hindu religion. Burial ritual is not a Hindu ritual. According to Vedas, in Hinduism “Funeral” ritual is performed. Prominent Satpanthis […]

GE 17 -Avichaldas -Meeting dt 18-May-2011 / અવિચલદાસ મિટિંગ તા.૧૮.૦૫.૨૦૧૧

See how, Avichaldas, the hindu religious leader, who openly certified Satpanth as Hindu Religion, but secretly acknowledges that it is a Muslim religion. જુવો, કેવી રીતે અવિચલ દાસ, એક હિંદુ ધાર્મિક નેતા, જેણે ભલે જાહેરમાં સતપંથને હિંદુ ધર્મનું પ્રમાણ પત્ર આપ્યું છે, પણ વાસ્તવિકતામાં અંદર ખાને સતપંથણે મુસ્લિમ ધર્મનો ફાંટો ગણે છે. From: Rameshbhai Vagadiya <rameshbhaivagadiya@gmail.com> Date: 2011/8/2 Subject: Fwd: Report To: realpatidar@googlegroups.com સર્વે સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિજનો જોગ આપ સૌ સુવિદિત છો કે થોડા સમય પહેલાં સંતશ્રી અવિચલદાસજી પાસે થી સત્પનથી ભાઈઓએ એક પત્ર મેળવ્યો હતો અને તે પત્રોની નકલો બનાવી ગામે ગામ મોકલાવી હતી. એ પત્રની અસર સનાતની ભાઈઓ ઉપર તો બિલકુલ નોતી થઇ છતાં પણ આપણી કેન્દ્રીય સમાજને અને તેના હોદ્દેદારોને એમ થયું કે તે પત્રનો કરારો જવાબ સંતશ્રી અવિચલ્દાસ્જીને આપીએ. તે પ્રમાણે એક પત્ર લખવામાં આવ્યો હતો પણ તે પત્રનો સ્વામી શ્રીએ સ્વીકાર કર્યો ન હતો. માટે તે પત્રને હાથો હાથ આપવા માટે કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અને […]