Update: 13-Jan-2017 – Changed links to archive.org 15-May-2010 Dear All, Attached is a copy of agreement entered into between KAKA Ramji Laxman & Heirs of Saiyyed Imam Shah Bawa. કાકા રામજી લક્ષ્મણ તથા સૈયદ ઈમામ શાહ બાવાના વન્સજો વચ્ચે થયેલ કરારની નકલ આ સાથે જોડેલ છે. This agreement is entered into on 17 Dec 1925. આ કરાર તા. ૧૭-૧૨-૧૯૨૫ ના કરવામાં આવેલ છે. This agreement pertains towards the terms and conditions of appointment of Kaka and administration of the Pirana shrine. આ કરારમા કાકાની નિમણુંક અને વહીવટી શરતોનો ઉલ્લેખ છે. https://archive.org/details/Series10-PiranaSatpanthKakaAppointmentAndAdminRightsAgreement Courtesy: Copy of this agreement has been forwarded to me one of the email recipients. આભાર: આ કરારની કોપી મને મારા email વાંચનાર એક વ્યક્તિએ મોકલાવેલ છે. Real Patidar Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/aa1qz40yqh
history
Update: 13-Jan-2017 – Changed links to archive.org 04-May-2010 ભાઈઓ / Hi, સતપંથ ધર્મમાં માનતા અથર્વ વેદ (સતપંથ અથર્વ વેદ) માં મંત્રોનું જણાવેલ અર્થ ઘટન હિંદુ ધર્મમાં માનતા અથર્વ વેદ (સાચો હિંદુ અથર્વ વેદ) માં મંત્રોનું અર્થ ઘટન જુદું છે. Atharv Ved followed Satpanth (Satpanth Atharv Ved) has explained the meaning of shloks in a way not in-conformity Original Hindu Atharv Ved followed Hindus worldwide. એમાંથી અમુક શ્લોકો અને એના અર્થ ઘટન (બન્ને વેદો પ્રમાણે) આ email સાથે જોડું છું. Link 1: Link 2: Link 3: or https://archive.org/details/Series9-AtharvVedShlokComparison With this email I have attached the comparison of the explanations of few sloks from both the Atharv Veds. ત્યાર બાદ તમે જાણશો કે “સતપંથ અથર્વ વેદ” અને “સાચો હિંદુ અથર્વ વેદ” વચ્ચે ઘણો ફરક છે. “સતપંથ અથર્વ વેદ” એ સાચો હિંદુ અથર્વ વેદ ને ભ્રસ્ટ કરીને બનાવામાં આવ્યો છે. You will come to know that the “Satpanth Atharv Ved” and […]
Update: 13-Jan-2017 – Changed links to archive.org 01-May-2010 All Kunbis / સર્વે કણબીઓ, Chapter 3 named “Bharatma Islamnu Aagaman” of “Bharatiya Sanskruti” book of 12th Standard book issued Gujarat State Government clearly states that Imam Shah of Pirana, belonging to Shia Sect of Islam, attracted “Kunbis” towards Islam. ગુજરાત રાજ્યના ૧૨માં ધોરણની પુસ્તિકા “ભારતીય સંસ્કૃતિ” ના Chapter ૩ “ભારતમાં ઇસ્લામનું આગમન” માં ચોખ્ખું લખેલ છે કે ઈમામ શાહ પીરાણાવાળા, જે મુસ્લિમ શિયા સંપ્રદાયના હતા, તેવોએ કણબીઓને ઇસ્લામ તરફ વાળ્યા. Please refer page no. 43 of the book. / એ પુસ્તકના પાના નં. ૪૩ જુવો. Link: or https://archive.org/details/Series8-SchoolBooksOnImamShahsReligion People who really want to know about Imam Shah’s religion should not ask for more. But people who already know, but do not want to accept in open, for their own vested interest like money and power will never allow others to get the right picture. જે લોકોને ખરે ખર જાણવું હતું કે […]
Update: 24-Dec-2016 – Changed links to archive.org 30-Apr-2010 Members / સભ્યો સતપંથ ધર્મથી છુટા પડીને આપડી અત્યારની સમાજ બની છે એ તો એક ઐતિહાસિક સત્ય ઘટના છે. It’s a factual history that the present samaj has been formed segregating from the satpanth samaj. આ સમાજ બનવાથી પહેલા, તે સમયની ચળવળ તથા તે સમયના આગેવાનોએ વેઠેલી તકલીફ અને તેમની સામે મુકેલા વિઘ્નો, કેવા અઘરા હતા તે “પીરાણા – સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ” પુસ્તકમાં વાંચી શકશો. Part 1 of 2: Part 2 of 2: Or :: Added on 24-Dec-2016 :: Original content continued The book “Pirana – Satpanthni Pol Ane Satyno Prakash” (see the above link) clearly demonstrates the difficulties faced and the obstacles put before the leaders who were at the forefront of this movement. તેમની સામે મુકેલા વિઘ્નો અને મુશ્કેલીઓના કારણેજ સમાજના આગેવાનોની હિંમત અને દૃઢ સંક્લ્પ્તા વધી. જયારે સમાજના લોકોએ તેમની હિંમત અને દૃઢ સંક્લ્પ્તા જોઈ ત્યારે તેવોએ આપડા સમાજના […]
28-Apr-2010 Dear All, Thank you for the overwhelming response to the educative mails I have been sending on Satpanth religion. We started this series educating about the mission, methodology, inside story and then lastly about the conclusive evidence that Satpanth is a muslim religion, way of taking note of their religious book. You will acknowledge that all I have been saying comes from independent source or from the Satpanthis themselves. I have many Satpanthis in my mailing list. Some of them at times used to counter my mails, saying that whatever I was writing as not correct and claimed that Satpanth is a Hindu sect. They tried all possible ways to distract me and stop me from doing this noble cause of educating people. After my mail on Series 5 Pirana Pooja Vidhi and Gnan, which gave conclusive proof that Satpanthis follow Muslim religion, they were left nothing to say. So stunned were […]