Update: 13-Jan-2017 – Changed links to archive.org
04-May-2010
ભાઈઓ / Hi,
સતપંથ ધર્મમાં માનતા અથર્વ વેદ (સતપંથ અથર્વ વેદ) માં મંત્રોનું જણાવેલ અર્થ ઘટન હિંદુ ધર્મમાં માનતા અથર્વ વેદ (સાચો હિંદુ અથર્વ વેદ) માં મંત્રોનું અર્થ ઘટન જુદું છે.
Atharv Ved followed Satpanth (Satpanth Atharv Ved) has explained the meaning of shloks in a way not in-conformity Original Hindu Atharv Ved followed Hindus worldwide.
એમાંથી અમુક શ્લોકો અને એના અર્થ ઘટન (બન્ને વેદો પ્રમાણે) આ email સાથે જોડું છું.
Link 1: http://issuu.com/patidar/docs/atharv_ved_shlok_comparison_-d
Link 2: http://issuu.com/patidar/docs/series_9_-attachment_-extract_of_relevant_pages_of
Link 3: http://issuu.com/patidar/docs/series_9_-attachment_-photos_of_original_hindu_ath
or
http://issuu.com/patidar
https://archive.org/details/Series9-AtharvVedShlokComparison
With this email I have attached the comparison of the explanations of few sloks from both the Atharv Veds.
ત્યાર બાદ તમે જાણશો કે “સતપંથ અથર્વ વેદ” અને “સાચો હિંદુ અથર્વ વેદ” વચ્ચે ઘણો ફરક છે. “સતપંથ અથર્વ વેદ” એ સાચો હિંદુ અથર્વ વેદ ને ભ્રસ્ટ કરીને બનાવામાં આવ્યો છે.
You will come to know that the “Satpanth Atharv Ved” and “Original Hindu Atharv Ved” are different. “Satpanth Atharv Ved” is corrupted form of “Original Hindu Atharv Ved”
Note: “Satpanth Atharv Ved” is sourced from the official website of Satpanth viz., www.satpanth.org
સાચો પાટીદાર / Real Patidar
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/qljpjsbi33