history

152 posts

Series 14 – Some important websites on Satpanth / સતપંથ ધર્મ પર માહિતી આપતી વેબ-સાઈટો

08-Jun-2010 Dear All While surfing the internet, I found certain websites that give interesting, yet true, information on Satpanth and its pillars on which the whole religion is standing. હું ઈંટરનેટ પર search કરતો હતો ત્યારે મને અમુક સારી website ના નામ મળ્યા જે સતપંથ અને એ ધર્મના આધાર સ્તંભ પર સચોટ માહિતીઓ આપી રહી છે. I thought that sharing these links was a good idea. સહુના સગવડ માટે મને લાગ્યું કે એ website ના લીંક તમારી સાથે બાંટુ. Website Address Contents of the website http://www.satpanth.com Gives introduction on Satpanth  researcher W. Ivanow. The first and most extensive research anybody. વ. ઇવનોવ્ દ્વારા સતપંથ ધર્મનું પરિચય. સતપંથ પર સહુથી વ્યાપક જ્ઞાન આપતું પહેલું કર્ય કરનાર. Source: http://www.ismaili.net/Source/0723/07231a.html http://contents.satpanth.com/ “Collectanea”, published in 1948, about Satpanth. The most extensive work covering history, satpanth literature, ginans, miracles pirs, 10th avatar, jannatpuri and other scanned texts. A must visit for everybody interested […]

Series 13 – Taqiyya and its use Pirana Satpanth / પીરાણા સતપંથ દ્વારા તાકિયાનો વપરાશ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 29-May-2010 Dear All, The act of hacking my email address ) http://34.105.31.244/a/oe3  some Satpanthis, inspired me to write about TAQIYYA and how Pirana Satpanth has used it for safeguarding its interests. થોડા દિવસ પહેલાં મારા email id ને hack કરવાના ઘટનાથી ) http://34.105.31.244/a/oe3 મને તાકિયા અને તેનો સતપંથીઓ દ્વારા તેમના ફાયદા માટે કરવામાં આવતો ઉપયોગ પર લખવાની પ્રેરણા મળી. NOTE: There are fresh and continuous attempt to hack my email id are still seen. નોંધ: મારા email-id ને hack કરવાના તાજા અને સતત પ્રયાસો ચાલુ છે. To know… 1. what Taqiyya is? 2. how it is practiced? and 3. what are the dangers of Taqiyya? see the attachment or follow the link below; 1. તાકિયા શું છે? 2. તેને કવિ રેતે પાળવામાં આવે છે? 3. તાકીયાથી શું ખતરો છે? જાણવા માટે attachment જુવો અથવા link પર click કારો I am sure the readers of this attachment will […]

OE 3 – Imam Shah Bava Sathe Ni Varta Laap / ઈમામ શાહ બાવા સાથેની મારી વાર્તાલાપ – ગઈ કાલના મારા ઈ-મેલ પછીની સર્જાતી સાચ્ચી વાત.

24-May-2010 ——————————- This post is only in Gujarati Language ——————————- ઈમામ શાહ બાવા સાથેની મારી વાર્તાલાપ – ગઈ કાલના મારા ઈ-મેલ પછીની સર્જાતી સાચ્ચી વાત. કાલે અમુક લોકોને નીચે જણાવેલ પ્રમાણે ઈ-મેલ મારા realpatidar@gmail.com (આ email-id વાપરવાનું બંદ કરી નાખેલ છે) પર થી મળેલ છે, જેનું subject “છમાં માફી” છે. (વધુ માહિતી માટે attachement જુવો). તેમાં એમ લખેલ છે કે મને ઈમામ શાહ બાવાનો પરચો મળ્યો અને તે વાતની સાથે જોડેલી બીજી ઘણી બધી વાતો લખેલ છે. તેમાં જણાવેલ પ્રમાણે મને સાચો માર્ગ મળી ગયો એનો મને ખુબ આનંદ હતો. એજ વાતને આગળ વધારતા મને તમને જણાવવામાં આનંદ થાય છે કે ગઈ કાલે રાત્રે તો જગબ થઈ ગયો. ઈમામ શાહ બાવા તો શાક્ષાત મારા સપનામાં આવ્યા. પણ તેમની હાલત બહુ ખરાબ હતી અને દયનીય અવસ્થામાં રડી રહ્યા હતા. તેમના પાસે પહેરવાના કપડાય નહતા. આખું શરીર દાજેલું હતું, જગ્યા જગ્યા પર શરીર વીંધાય ગયું હતું અને તેમાંથી લોહી નીકળતું હતું. તેમણે […]

Series 12 – Ek Sanatani Ni Man Ni Vyatha / એક સનાતનીની મનની વ્યથા

Update: 13-Jan-2017 – Changed links to archive.org 22-May-2010 This email is drafted in only in Gujarati language, because the contents of the attachment are in Gujarati and it was not possible for me to translate them into English. સમાજના ભાઈયો તથા બહેનો, હમણાં થોડા દિવસ પહેલાં મારા હાથ એક પેમ્પલેટ આવ્યું, જે આપડા સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ લખેલ છે. એ વ્યક્તિને કોર્ટના અને પોલીસના ખોટા કેસ થી થોડા દુર રાખવાના મારા પ્રયત્નમાં, એ વ્યક્તિની ઓળખ ન ખબર પડે એ માટે એમનું નામ અને ઓળખ પેમ્પલેટમાંથી કાઢી નાખેલ છે. અમુક લોકો કહે છે કે આપડે સાચા હોઈ તો આપડે કોનો ડર. એમની વાત સાચી છે. કોઈ કોનાથી ડરતું નથી. પણ પોતાનો બચાવ કરવો બહુ જરૂરી છે. આપણે ભલે ખબર હોય કે આપડે સછા છીએ અને કોઈ પણ સંજોગોમાં અપ્પડે જ વિજય થઈને બાહર આવશું, તોય પણ, તે માટે ખોટા ત્રાસ ને આમંત્રણ આપવું એ મૂર્ખાઈ છે, બહાદુરી નહીં. આપડે જયારે બઝારમાં નીકળ્યા […]

Series 11 – Theatre Drama on our History & 19 Families embraced Santan Dharm / સમાજના ઇતિહાસ પર નાટક અને ૧૯ કુટુંબો દ્વારા સનાતન ધર્મનો અંગીકાર

Update: 13-Jan-2017 – Changed links to archive.org This change makes Series 11a redundant. 18-May-2010Dear All, Below is the link of video of the famous theatre drama “Swarnim Na Sathvare Chalya Samarth Patidar”આ email સાથે “સ્વર્નીમના સથવારે ચાલ્યા સમર્થ પાટીદાર” નામના નાટકના વિડિઓણી લીંક મોક્લાવું છું. This drama is on history of our Samaj played at recent function at Nakhatrana. આ નાટકમાં આપડા સમાજના ઇતિહાસની એક જલક છે. In addition to the above you can view and download the video from Archive.org directly from these links; View: https://archive.org/details/Series11-theatreDramaOnOurHistoryAtNakhatranaAnd19FamiliesEmbraced OR Direct Link from RealPatidar.com OR On Youtube Channel The CDs of this Drama were in great demand. The file size is more than 900 MB, but the drama is worth downloading.આ નાટકની CD ની ખુબ માંગ છે. આની File Size 900 MB થી થોડી વધુ છે પણ એક વખત આ નાટક જોવાજેવો છે. LATEST NEWS: After our Samaj’s function ended on 12th May, […]