Series 14 – Some important websites on Satpanth / સતપંથ ધર્મ પર માહિતી આપતી વેબ-સાઈટો

08-Jun-2010
Dear All

While surfing the internet, I found certain websites that give interesting, yet true, information on Satpanth and its pillars on which the whole religion is standing.
હું ઈંટરનેટ પર search કરતો હતો ત્યારે મને અમુક સારી website ના નામ મળ્યા જે સતપંથ અને એ ધર્મના આધાર સ્તંભ પર સચોટ માહિતીઓ આપી રહી છે.

I thought that sharing these links was a good idea.
સહુના સગવડ માટે મને લાગ્યું કે એ website ના લીંક તમારી સાથે બાંટુ.

Website Address Contents of the website
http://www.satpanth.com Gives introduction on Satpanth  researcher W. Ivanow. The first and most extensive research anybody.
વ. ઇવનોવ્ દ્વારા સતપંથ ધર્મનું પરિચય.
સતપંથ પર સહુથી વ્યાપક જ્ઞાન આપતું પહેલું કર્ય કરનાર.
Source: http://www.ismaili.net/Source/0723/07231a.html
http://contents.satpanth.com/ “Collectanea”, published in 1948, about Satpanth. The most extensive work covering history, satpanth literature, ginans, miracles pirs, 10th avatar, jannatpuri and other scanned texts.
A must visit for everybody interested in knowing everything about Satpanth
સતપંથ પર માહિતી આપતું -“કલેકટેનીઆ”, ૧૯૪૮ માં પ્રકાશિત અને સતપંથ ધર્મનું ઇતિહાસ, સાહિત્ય, ગીનાન, પીરના ચમત્કારો, દસ અવતાર, જન્નતપૂરી અને હસ્ત લેખિત પુસ્તકો જેવી અનેક વસ્તુઓ પર આજ સુધી મોટામાં મોટું Research કામ ની માહિત જુવો.
સતપંથ ધર્મ પર માહિતી મેળવનાર દરેક વ્યક્તિને આ website જોવી બહુ જરૂરી છે.
Source: http://www.ismaili.net/Source/0723.html
http://www.imamshah.com A brief information about Sayed Imam Shah and his mission in India
સય્યેદ ઈમામ શાહ અને તેમના કામનું mission પર પર ટૂંકમાં માહિતી
Source:http://www.ismaili.net/histoire/history07/history716.html
http://www.imamshah.org Momin Chetamani Saiyyed Imam Shah.
Momin Chetamani is a book written Sayed Imam Shah to “Warn/Beware” Momins (The name given to satpanth followers Imam Shah) on the dangers of not following Satpanth and paying Dasondસય્યેદ ઈમામ શાહ રચિત “મોમીન (મુમના) ચેતમણી”
દસોન્દ ન આપવાથી શું અહિત થઈ શકે અને સતપંથ ધર્મને ન પાળનાર લોકોને ડરાવતું/ચેતવતું પુસ્તક “મોમીન ચેતમણી” લખ્યું છે.
Source: http://www.ismaili.net/granths/chetwanb.html
http://www.nishkalankinarayan.com This website is in Italian language. Use google toolbar to translate the website to English.
This website gives information on Imam Ali and Lord Krishna and Lord Vishnu.
આ website, Italian (ઈટાલી) ભાષામાં છે. તમે google toolbar વાપરીને english કે પછી હિન્દી ભાષામાં ભાષાંતર કરી શકશો.
આ website માં તમે ઈમામ અલી, ભગવાન કૃષ્ણ તથા ભગવાન વિષ્ણુ પર માહિતી છે.
Source: http://www.tradizionesacra.it/imamali-krishna-vishnu.htm

You can download Google toolbar from… http://toolbar.google.com. You can use Google Toolbar to translate ANY website to the languages like, English, Hindi etc.
Google Toolbar download કરવા માટે આ લીંક પર જાવો http://toolbar.google.com. Google Toolbar ના મદતથી તમે કોઈ પણ website ને તમારી ભાષા જેમકે English અને Hindi/હિન્દી માં ભાષાંતર કરીને વાંચી શકશો.

Hope you find the above websites help improve your knowledge on Satpanth religion.
આશા છે કે તમને, ઉપર જણાવેલ website ઓ, તમારા સતપંથ ધર્મનું જ્ઞાન, વધારવામાં જ્ઞાન વર્ધક સાબિત થશે.

Real Patidar


https://archive.org/details/Series14-ListOfSomeWebsitesThatGiveInformationOnSatpanth

Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/o0pkrsqzi5


NOTE: See https://www.realpatidar.com/a/series14ab for more clarification on this post

Leave a Reply