history

152 posts

OE 14 – Appreciation Letter -to Himmatbhai & Team - Ahmednagar District Samaj / અહમદનગર જીલ્લા સમાજ દ્વારા પત્ર દ્વારા હિમ્મતભાઈ અને તેમની ટીમ નું સન્માન

20-Aug-2010 નમસ્કાર/Hello, હિમ્મતભાઈ અને તેમની ટીમ, સનાતન ધર્મ જન જાગૃતિ અભિયાન નું ભગીરથ કાર્ય કરી રહેલા છે. હાલમાંજ થોડા દિવસ પહેલા અહમદનગર જીલ્લા ના કોપરગાવ શહેર માં એક સભા પૂર્ણ કરી હતી. Himmatbhai and his team are working relentlessly behind the Sanatan Dharm Jan Jagruti Abhiyan (Movement). Recently they had successfully concluded a similar meeting at Kopargaon City of Ahmednagar District. કોપરગાવ જીલ્લા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તેમના આ કાર્ય ને ટેકા સ્વરૂપ તેમજ તેમના આભાર વ્યક્ત કરતો એક સન્માન પત્ર હિમ્મતભાઈ ઉદ્દેશીને ને મોકલવાવેલ છે. Kopargaon District Kachchh Kadva Patidar Samaj has issued a letter to Himmatbhai and his team in appreciation and support of their efforts. આ પત્ર ની નકલ આપણા ગ્રુપ ના એક મેમ્બરએ મને મોકલાવી છે, તે આ ઈ-મેલ સાથે જોડેલું છે. તમો એ પત્રને www.realpatidar.com પર ઓનલઈન વાંચી શકશો. The copy of said letter was sent to me one of the members in the group, which has been […]

Series 20 – Government Records on Pirana, Mumna and Pir / પીરાણા, મુમના અને પીર પર સરકારી દસ્તાવેજ

Update: 13-Jan-2017 – Changed links to archive.org 18-Aug-2010 Hello/નમસ્તે થોડા દિવસ પહેલા મારા હાથે, ઈ.સ. ૧૯૧૧ માં તે વખતના ભારત દેશની વસ્તી ગણતરીના રિપોર્ટનો ભાગ ૧૬ – બરોડા રાજ્ય (અંગ્રેજોના શાશન અંતર્ગત) ના જન ગણના (વસ્તી ગણતરી / Census) અધિકારી, ગોવિંદ દેસાઈ BA, LLB, દ્વારા બહાર પડેલો રિપોર્ટ આવ્યો. Some days back, I found a Government Report called Census of India 1911, Volume XVI, Baroda, published Govind Desai, BA LLB, Superintendent of Census Operation, Baroda State. હાલના ગુજરાત રાજ્ય માં, તે સમયની પરીસ્તીથીની ઝલક, એ રિપોર્ટમાં જોવા મળે છે. This report gives insights about the then situation prevailing in the present Gujarat. તે રિપોર્ટમાં પીરાણા, મુમના અને ઈમામ શાહના બારમાં ટૂંકમાં પણ સચોટ માહિતી આપેલ છે, જે હું આ ઈ-મેલ સાથે જોડું છું. The report contains brief and precise information about Pirana, Mumna and Pir. The relevant pages have been attached this email. નોંધ પત્ર માહિતીઓ આ પ્રમાણે છે: […]

GE 4 – Ahmedabad -Action against Pro-Satpanthis / હવે અમદાવાદ ઝોન પણ રંગાયો સનાતનીના રંગમાં

18-Aug-2010 From: એક વ્યક્તિ ekvyakti@gmail.com Date: 2010/8/18 Subject: [RP Group] EV-04 : આનંદના સમાચાર – હવે અમદાવાદ ઝોન પણ રંગાયો સનાતની ના રંગમાં !!! To: realpatidar@googlegroups.com નમસ્તે મિત્રો, હવે આનંદના સમાચાર સાંભળો… તા.૧૨-૦૮-૨૦૧૦ ના રોજ આપણી સમાજમાં મહત્વનું સ્થાન ધરાવતા અમદાવાદ ઝોનને આખરે દક્ષિણ ભારત, મુંબઇ તથા દેશના અન્ય ભાગની જેમ પરિવર્તન સ્વીકારી સનાતની રંગમાં રંગવામાં આવ્યો. આ અમદાવાદ ઝોનના ઉચ્ચ હોદ્દેદારો દ્વારાજ સમાજના નિયમોના તિરસ્કાર અને સામાન્ય સભ્યોની લાગણીઓની ઊપેક્ષા ઘણાં લાંબા સમયથી કરવામાં આવતી હતી અને દોહરી નીતિ અપનાવવામાં આવતી હતી. આ હોદ્દેદારો કે જે સમાજના એક મહત્વના ઝોનના પ્રમુખપદે રહીને “મવાળ” તરીકેની જ કામગીરી કરતા હતા અને તેથી જ સમાજના સામાન્ય સભ્યો અને અન્ય હોદ્દેદારો તરફથી ખુબ વિરોધ કરવામાં આવતા આખરે ખાસ બોલાવવામાં આવેલી કારોબારી મીટીંગમાં તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી… – રાજીનામુ આપવાની ફરજ પાડવામાં આવેલ હોદ્દેદારો ના નામ આ મુજબ છે- ૧. પ્રમુખ – દામુભાઇ ગોગારી – નરોડા ( સમાજને લપડાક સમાન કાર્ય કરનાર […]

Series 19 – Clause 18 of Gnati Reet Rivaj – Interpretation of / જ્ઞાતિ રીત રિવાજ ના કલમ ૧૮ નું પાલન કરવું એટલે શું?

Update: 13-Jan-2017 – Changed links to archive.org 17-Aug-2010 જ્ઞાતિ રીત રિવાજ ના કલમ ૧૮ નું પાલન કરવું એટલે શું? Clause 18 of Gnati Reet Rivaj – Interpretation of ગેર સમજણ: શું લગ્ન, અગ્નિની સાક્ષીએ “ચોરી” ની વિધિથી કરવા અને માણસ મરી જાય એટલે “બાળવું” (અગ્નિ સંસ્કાર) એટલે કલમ ૧૮ નું પાલન કહેવાય? Mis-understanding: Whether performing marriage ceremony as per Hindu ritual in witness of holy fire and performing funeral of dead bodies (as against burial) means the clause 18 of Gnati Reet Rivaj is complied ? સમાજમાં ઘણા લોકોને આ વાતે ભૂલ કરી રહ્યા છે. ફક્ત લગ્ન અને મરણનો પ્રશ્ન નથી. મુખ્ય પ્રશ્ન છે બાહ્ય આચરણનો. આ પ્રશ્ન છે આંતરિક નિષ્ઠા નો. Many people in our Samaj mis-understand this to be true. The question is not merely about how the marriage and death ceremonies are conducted. The main question is about “outwardly and perceived conduct of a person.” The question is of eternal […]

OE 13 – Original Real Patidar Group / ખરો Real Patidar ગ્રુપ

12-Aug-2010 Hello/નમસ્તે, I am the first person to use this Pen Name (Real Patidar) to enlighten the people of our samaj, which turned into a people’s movement. I call it Real Patidar movement. However some people, who were unhappy my success, soon created fake ids similar sounding name, the sole intention to cause harm to this movement. તમને જ્ઞાત છે કે “Real Patidar” ના ઉપનામ વાપરીને આપણા સમાજ ને જાગરુક કરવાનું ભગીરથ કામ કરવા વાળો પહેલો વ્યક્તિ હું છું. ધીરે ધીરે લોકો જોડતા ગયા અને એક લોક અંદોલન નો સ્વરૂપ લઈ લીધું. હું આ અંદોલન ને “Real Patidar અંદોલન” કહું છું. પણ અમુક લોકો આ વાત થી ખુશ ન હતા અને આપણા અંદોલન ને નુકસાન પોહ્ચાડવાના હેતુ થી હમ નામે જેવી ભ્રામક id ઓ વાપરવા લાગ્યા. I would like to re-remind all of you that certain fake id the “Real Patidar” name is being used to […]