18-Aug-2010
From: એક વ્યક્તિ ekvyakti@gmail.com
Date: 2010/8/18
Subject: [RP Group] EV-04 : આનંદના સમાચાર – હવે અમદાવાદ ઝોન પણ રંગાયો સનાતની ના રંગમાં !!!
To: realpatidar@googlegroups.com
નમસ્તે મિત્રો,
હવે આનંદના સમાચાર સાંભળો…
તા.૧૨-૦૮-૨૦૧૦ ના રોજ આપણી સમાજમાં મહત્વનું સ્થાન ધરાવતા અમદાવાદ ઝોનને આખરે દક્ષિણ ભારત, મુંબઇ તથા દેશના અન્ય ભાગની જેમ પરિવર્તન સ્વીકારી સનાતની રંગમાં રંગવામાં આવ્યો.
આ અમદાવાદ ઝોનના ઉચ્ચ હોદ્દેદારો દ્વારાજ સમાજના નિયમોના તિરસ્કાર અને સામાન્ય સભ્યોની લાગણીઓની ઊપેક્ષા ઘણાં લાંબા સમયથી કરવામાં આવતી હતી અને દોહરી નીતિ અપનાવવામાં આવતી હતી.
આ હોદ્દેદારો કે જે સમાજના એક મહત્વના ઝોનના પ્રમુખપદે રહીને “મવાળ” તરીકેની જ કામગીરી કરતા હતા અને તેથી જ સમાજના સામાન્ય સભ્યો અને અન્ય હોદ્દેદારો તરફથી ખુબ વિરોધ કરવામાં આવતા આખરે ખાસ બોલાવવામાં આવેલી કારોબારી મીટીંગમાં તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી…
– રાજીનામુ આપવાની ફરજ પાડવામાં આવેલ હોદ્દેદારો ના નામ આ મુજબ છે-
૧. પ્રમુખ – દામુભાઇ ગોગારી – નરોડા ( સમાજને લપડાક સમાન કાર્ય કરનાર સમાજ દ્રોહી ) (દુધ દહી બંનેમાં પગ રાખનાર)
૨. મહામંત્રી – કરસનભાઇ – ગીતામંદીર ( સમાજ વિરુધ્ધ દુષ્કૃત્યમાં સંપુર્ણ સાથ આપનાર ) (દુધ દહી બંનેમાં પગ રાખનાર)
૩. ઉપપ્રમુખ – રામજીભાઇ ( સમાજ વિરુધ્ધ દુષ્કૃત્યમાં સંપુર્ણ સાથ આપનાર ) (દુધ દહી બંનેમાં પગ રાખનાર)
આ હોદ્દેદારો દ્વારા સમગ્ર ઝોન ને અંધારામાં રાખીને અને લોકભાવના કે સમાજ-ભાવનાની કદર કર્યા વગર મનઘડત નિર્ણયો લેવાતા આપણાં સમગ્ર સમાજના જાગૃત અને વિચારશીલ લોકોને ખુબ આંચકો લાગ્યો હતો. આ હોદ્દેદારોના રાજીનામાને કારોબારી સભા દ્વારા તુરંત સ્વીકારી લઇ ને તેમને હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે.
આ હોદ્દેદારોનો સમગ્ર સભામાં અત્યંત વિરોધ કરવામાં આવ્યો હતો. અને અહીં ઉલ્લેખનીય છે કે આ વિરોધ કરવામાં ઝોનના પ્રમુખ અને મહામંત્રી ની લોકલ સમાજ એટલે કે નરોડા-સમાજ અને ગીતામંદીર-સમાજે પણ પોતાનો સ્પષ્ટ વિરોધ રજુ કર્યો છે. તથા ઉપસ્થિત અન્ય હોદ્દેદાર તથા સૌ સમાજ-જનોએ પણ આ હોદ્દેદારો વિરુધ્ધ પોતાનો મત નોંધાવ્યો છે.
પોતાના કર્તવ્ય પ્રત્યે તદ્દ્ન બેદરકાર અને જન આક્રોશને અવગણનાર એવા હોદ્દેદારો ને હોદ્દા પરથી દુર કરવાના આ ઐતિહાસીક નિર્ણય લેવા બદલ અમદાવાદ ઝોનને ખુબ-ખુબ અભિનંદન !!!
ઉમિયા માત ની જય ..
સનાતન ધર્મની જય ..
—
એક વ્યક્તિ
————————————————–
You can read this entire article here:
http://issuu.com/patidar/docs/ge_4_-ahmedabad_-action_against_pro-satpanthis_-de/1?mode=a_p
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/vx97x6mynh