Series 20 – Government Records on Pirana, Mumna and Pir / પીરાણા, મુમના અને પીર પર સરકારી દસ્તાવેજ

Government Records on Pirana, Mumna and Pir
Government Records on Pirana, Mumna and Pir

Update: 13-Jan-2017 – Changed links to archive.org


18-Aug-2010
Hello/નમસ્તે

થોડા દિવસ પહેલા મારા હાથે, ઈ.સ. ૧૯૧૧ માં તે વખતના ભારત દેશની વસ્તી ગણતરીના રિપોર્ટનો ભાગ ૧૬ – બરોડા રાજ્ય (અંગ્રેજોના શાશન અંતર્ગત) ના જન ગણના (વસ્તી ગણતરી / Census) અધિકારી, ગોવિંદ દેસાઈ BA, LLB, દ્વારા બહાર પડેલો રિપોર્ટ આવ્યો.
Some days back, I found a Government Report called Census of India 1911, Volume XVI, Baroda, published Govind Desai, BA LLB, Superintendent of Census Operation, Baroda State.

હાલના ગુજરાત રાજ્ય માં, તે સમયની પરીસ્તીથીની ઝલક, એ રિપોર્ટમાં જોવા મળે છે.
This report gives insights about the then situation prevailing in the present Gujarat.

તે રિપોર્ટમાં પીરાણા, મુમના અને ઈમામ શાહના બારમાં ટૂંકમાં પણ સચોટ માહિતી આપેલ છે, જે હું આ ઈ-મેલ સાથે જોડું છું.
The report contains brief and precise information about Pirana, Mumna and Pir. The relevant pages have been attached this email.

નોંધ પત્ર માહિતીઓ આ પ્રમાણે છે: / Information worth noting is mentioned below
૧. પીર ઈમામ શાહ ઈસ્માઈલી સૈયદ હતો (નિતેશભાઈ અને ઇતની ટીમ એને બ્રહ્માણ કહે છે – કેટલું ખોટું બોલે છે)
1. Pir Imam Shah was an Ismaili Sayyed (Niteshbhai and his team says he was a Brahmin – a blatant false statement)
૨. કણબી જ્ઞાતિ ના હિન્દુઓને પીર ઈમામ શાહ એ વટલાવયા છે.
2. Many Hindus from Kanbi community were converted Pir Imam Shah
૩. પીર ઈમામ શાહ ની ધાર્મિક પુસ્તકો અલગ છે.
3. Pir Imam Shah’s religious books are different.
૪. મુમનાઓ સુન્નત કરાવે છે.
4. Mumna’s perfrom circumcision.
૫. પીર તેમના મુરીદોને (શિષ્યોને) એનું એઠું ખવરાવે છે.
5. Murids have to consume left over food of Pir

આશા છે, આ એ-મેલ દ્વારા, તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ હશે.
Hope this email has helped you improve your knowledge.

https://archive.org/details/Series20-GovernmentRecordsOnPiranaMumnaAndPir

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/s63zc4mu

Leave a Reply