Series 95 -Sanatani Chalvalni 4thi Krantina Sansmarano / પુસ્તક -સનાતની ચળવળની ૪થી ક્રાંતિના સંસ્મરણો

સનાતન ધર્મની જય / Sanatan Dharm ni Jay

દિનાંક / Date: 16-Sep-2024

This book is the memoirs of author CA Rameshbhai Mavjibhai Vagadiya who was one of the pioneers of the 4th Sanatan Revolution in KKP Community, and working as a leader of the group called Sanatan Dharm Jagruti Samiti.

લેખક શ્રી CA રમેશભાઈ માવજીભાઈ વાગડિયાના સંસ્મરણોનું આ પુસ્તક છે જેમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની ચોથી ક્રાંતિ લાવવા સનાતન ધર્મ જાગૃતિ સમિતિના નેજા હેઠળ કરેલ કામના સંસ્મરણો આ પુસ્તકમાં નોંધેલ છે.

He documents his experiences while the Samiti members travelled across the various places where the community members reside and held meetings to enlighten them about the religious history of KKP community the aim to ensure people do not get swayed the false and deceitful propaganda of Pirana Satpanth.

સમાજ જાગૃતિ માટે સમિતિના સભ્યો દ્વારા વિવિધ સ્થળોમાં કરેલ સભાઓના અનુભવોને આ પુસ્તક રૂપી દસ્તાવેજ રૂપે રજૂ કરે છે. આવી સભાઓમાં લોકોને ક. ક. પા. સમાજના ધર્મિક ઇતિહાસ વિશે જાણકારી આપતા અને પીરાણા સતપંથ દ્વારા થતી ખોટી અને ભ્રામક પ્રચારથી લોકોને બચાવવા એમનો હેતુ રહેતો.

He also documents the support received the Samiti, the people who opposed and the way the Samiti fought this war difficulties faced and solutions found.

આ પુસ્તકમાં તે સમિતિને મળેલ સહયોગ, જોવામાં આવેલ વિરોધ તેમજ સમિતિએ આ લડાઈ કેવી રીતે લડી અને તેમાં આવી પડેલી મુશ્કેલીઓ અને કાઢેલ ઉકેલનું લખાણ આ પુસ્તકમાં રજૂ કરે છે.

Book / પુસ્તક URL: https://archive.org/details/bk1226
(પુસ્તક નીચે વાંચી શકો છો / can read the book below)

લી.  
Real Patidar / રિયલ પાટીદાર 

Leave a Reply