સનાતન ધર્મની જય / Sanatan Dharm ni Jay
દિનાંક / Date: 16-Sep-2024
· એક શોષિત, વંચિત, ગરીબ, અભણ અને લાચાર જ્ઞાતિનો, ૫૫૦ વર્ષોથી ચાલતા સ્વબળે ઘરવાપસીના યશસ્વી સંઘર્ષનો ઇતિહાસ છે.
· This book covers the history of a successful 550 year long struggle of homecoming a marginalized, deprived, poor, uneducated, and helpless community.
· સંઘર્ષના સમયકાળ થી વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના શિખરો આંબતી ક. ક. પા. જ્ઞાતિના ગરિમામે ઇતિહાસને આ પુસ્તકમાં ખૂબ આનંદ અને ગૌરવત સાથે આવરી લીધેલ છે.
· This book proudly captures the journey from the time of struggle to the peaks of development, progress, and prosperity of the K. K. P. community.
આ પુસ્તક કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિના ઇતિહાસ અંગે છે. 15મી સદીમાં ઈરાનથી આવેલ સૈયદ ઈમામશાહ બાવા (હાલ નામ હંસતેજ મહારાજ) એ હિન્દુઓને ભોળવી મુસલમાન બનાવવા પીરાણા સતપંથ ધર્મની સ્થાપના કરી અને એમાં ભોળા હિન્દુઓને ફસાવીને ધીરેથી મુસલમાન બનાવવાનું કામ કર્યું. સૈયદ ઈમામશાહના ષડયંત્રની શિકાર બનેલ જ્ઞાતિઓમાંની એક જ્ઞાતિ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ છે.
This book is about the history of the Kutch Kadva Patidar Sanatan community. In the 15th century, Sayyid Imamshah Bawa (presently known as Hanstej Maharaj), who came from Iran, founded the Pirana Satpanth religion the aim of converting Hindus to Islam misleading them. One of the communities that fell victim to the conspiracy of Sayyid Imamshah was the Kutch Kadva Patidar community.
આજથી લગભગ ૫૫૦ વર્ષો પહેલાં સૈયદ ઈમામશાહ (હાલ નામ હંસતેજ) ના બતાવેલ ધાર્મિક રસ્તા પર ચાલીને કચ્છ કડવા પાટીદાર (ક. ક. પા.) જ્ઞાતિ મુસલમાન બની. ત્યાર બાદ આજથી ૧૦૦ વર્ષ પહેલાં આવેલ ધાર્મિક જાગૃતિ અને સનાતન ધર્મ પ્રત્યેની ક્રાંતિના કારણે મોટો વર્ષ સનાતન હિન્દુ ધર્મમાં પાછો વાળ્યો છે. આ તમામ ઇતિહાસ આ પુસ્તકમાં ખૂબ રસપ્રદ રીતે આપેલ છે.
Around 550 years ago, the Kutch Kadva Patidar community followed the religious path of Saiyed Imamshah (presently known as Hansatej) and converted to Islam. Then, about 100 years ago, due to religious awakening and a revolution pro Sanatan Dharma, an overwhelmingly large section of the community returned to Sanatan Hinduism. This entire history is narrated in a very interesting way in this book.
આ પુસ્તકની ખાસિયત એ છે કે ક. ક. પા. જ્ઞાતિને મુસલમાન બનાવવા માટે અપનાવેલ ઈમામશાહ અને ઇસ્લામની રણનીતિઓને પદ્ધતિસર અને ખૂબ વિગતવત તેમજ બારીકાઈથી દુનિયા સામે ખુલ્લી કરેલ છે. માત્ર ખુલ્લી નહીં, પણ ખૂબ સરળ રીતે એક સામાન્ય માણસ સમજી શકે એવા શબ્દોમાં સમજાવેલ છે.
The special feature of this book is that it meticulously and thoroughly exposes the strategies of Imamshah and Islam to convert the K. K. P. community to Islam, and it explains these tactics in such simple language that even a common person can understand.
આમાં ખાસ નોંધ પાત્ર વસ્તુ આ પ્રમાણે છે / Key points of note include the following:
ક્ર. | વિગત |
1. | હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતા અડચણો અને તેનો યુક્તિ પુરાવક તોડ ઇસ્લામના પ્રચારકોએ કેવી રીતે કાઢ્યો How Islamic preachers overcame obstacles faced during religious conversion activities and tactfully converted Hindus. |
2. | હિન્દુ વિચારધારાનો વિનાશ કેવી રીતે હિન્દુઓના મનમાં કરવામાં આવ્યો. How Hindu ideologies were destroyed in the minds of Hindus. |
3. | તાકીયા – ઇસ્લામના યુક્તિ-પ્રયુક્તિઓને અમલમાં મૂકવાનું એક ઘાતક સાધન – જેના વડે હિન્દુ શાસ્ત્રોને ભ્રષ્ટ કરવામાં આવ્યા – જેમાં માટે બારમતી / મહાપંથ / માતા પંથ / બીજમાર્ગી સાહિત્યોનો ઉપયોગ કરવામાં આવ્યો. Taqiyya – a dangerous tool used to corrupt Hindu scriptures implementing Islamic strategies, for which literature like Baramati/Mahapanth/Mata Panth/Bijmargi was used. |
4. | બ્રેનવોશિંગ – Brainwashing વાસ્તવમાં કેવી રીતે થાય અને તેના માટે શિકાર વ્યક્તિનું બુદ્ધિ અને મન(હૃદય)ને નિયંત્રણમાં કેવી રીતે લાવવામાં આવે. Brainwashing – How brainwashing actually happens and how a victim’s intellect and heart are controlled. |
5. | સૈયદ ઈમામશાહ દ્વારા લેખિત સતપંથનું દશાવતાર ગ્રંથ – ધર્મ પરિવર્તનનો ગ્રંથ બની ગયો. The Satpanth text “Dashavatar,” written Sayyid Imamshah, became a text for religious conversion. |
6. | બનાવટી હિન્દુ કૃષ્ણ અને બુદ્ધ અવતારના માધ્યમથી હિન્દુઓની બુદ્ધિ અને મન(હૃદય) કેવી રીતે ભ્રષ્ટ કરી લોકોને મુસલમાન બનાવવામાં આવ્યા. How fake avatars of Hindu deities Krishna and Buddha were created to corrupt the minds and heards of Hindus and convert them to Islam. |
7. | કચ્છમાં જ્ઞાતિનું સ્થળાંતર પાછળના કારણો અને જ્ઞાતિના પતનની થયેલ શરૂઆત The reasons behind the migration of the community in Kutch and the beginning of its decline. |
8. | અધોગતિ અને નિસરાશ સંપૂર્ણ રીતે જ્ઞાતિમાં ફેલાઈ ગઈ Complete degeneration and despair spread throughout the community. |
9. | જ્ઞાતિને મુસલમાન જાહેર જવાની અણી સુધી– હિન્દુ ધાર્મિક રીતે મૃત્યુના મુખમાં પહોંચાડી દેવામાં આવી Complete degeneration and despair spread throughout the community, from Hindu point of view. |
10. | સતપંથ સામે વિદ્રોહ / જાગૃતિ અને સુધારાઓના આવેલ સમય સમય પર મોજાઓ Rebellion against Satpanth, awakening, and waves of reform regular intervals. |
11. | જ્ઞાતિની હિન્દુ ધર્મમાં થયેલ ઘરવાપસી – લક્ષ્મીનારાયણ ભગવાનને ઇષ્ટદેવ તરીકે સ્વીકારવામાં આવ્યા The community’s return to Hinduism, accepting Lord Lakshminarayan as the primary deity. |
12. | ક. ક. પા. સનાતન જ્ઞાતિનો થયેલ જન્મ અને નવી જ્ઞાતિના પાયા નકવામાં આવ્યા, જેનો મુખ્ય આધાર હતો.. 1. સનાતન ધર્મ – ઇષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ 2. ઓળખ – કડવા પાટીદાર 3. સમાજ સંગઠન – ઠેર ઠેર સમાજ વ્યવસ્થા 4. શિક્ષણ – વિદ્યાર્થી છાત્રાલય / શાળા / કોલેજ વગેરે પુનઃ હિન્દુ ધર્મ સ્વીકાર્યા બાદ જ્ઞાતિએ ખૂબ ઝડપથી પ્રગતિ કરી. સૌથી પછાત, લાચાર, ગરીબ, અભણ જ્ઞાતિમાંથી વિકસિત જ્ઞાતિની હરોળમાં આજે આગળ આવીને ઊભી છે. The birth of the KKP Sanatan community and the laying of a new foundation based on: 1. Sanatan Dharma – the primary deity Lord Lakshminarayan 2. Identity – Kadva Patidar 3. Social organization – Establishment of social infrastructure at various places 4. Education – Student hostels, schools, colleges, etc. After re-accepting Hinduism, the community made rapid progress. From being one of the most backward, helpless, uneducated and poor communities, it has now risen to stand among the developed communities.
|
13. | વર્ષ 1985 માં પુનઃ તાકીયાની રમત સનાતનીઓ સામે રમવામાં આવી અને જ્ઞાતિ પાછી સંકટની પરિસ્થિતિમાં ધકેલાઇ ગઈ. In 1985, the strategy of Taqiyya was used once again against the Sanatanis, and the community was pushed back into a crisis situation. |
14. | પુનઃ જાગૃતિનું મોજું આવ્યું અને પોતાની ભૂતકાળની ભૂલોને સુધારી સનાતન ચળવળ મજબૂત બનાવવામાં આવી Once again, a wave of awakening came, and correcting past mistakes, the Sanatan movement was strengthened. |
15. | પ્રથમ/પહેલું સનાતની જ્ઞાતિ અધિવેશન યોજવાનું નક્કી કરવામાં આવ્યું ખરા અર્થમાં ઘરવાપસી પરિપૂર્ણ કરવા તેમજ ઘરવાપસી મક્કમ રહે, કાયમી રહે અને સતપંથીઓ દ્વારા સનાતનીઓ ઉપર કરવામાં આવતા અત્યાચારો થી જ્ઞાતિને કાયમી રીતે બચાવવા માટે કરેલ “દરવાજા બંધ” કરવાના નિર્ણય અને તેના માટે માનસિકતા શુદ્ધ કેવી રીતે કરવામાં આવી. Decided to hold 1st Sanatani Gyati Adhiveshan – To complete the homecoming in its true sense, and ensure that it remains steadfast and permanent, and to permanently protect the community from the atrocities committed the Satpanthis, the decision of “closing the doors” was made, and mental purification was carried out for this.
|
Gujarati Book / ગુજરાતી પુસ્તક URL: https://archive.org/details/bk1224
Hindi Book / હિન્દુ પુસ્તક URL: https://archive.org/details/bk1253
(પુસ્તક નીચે વાંચી શકો છો / can read the book below)
આ પુસ્તકને તમે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની વેબસાઇટ પર પણ જોઈ શકો છો.. / You can also view this book on the website of Shri Akhil Bharatiya Kutch Kadva Patidar Samaj: https://abkkpsamaj.org/gharwaapsi/
લી.
Real Patidar / રિયલ પાટીદાર